________________
૧૦/-/૫૩,૯૫૮
૧૮૩
આત્મામાં અનિશ્રિત, આત્મામાં અપ્રતિબદ્ધ અણગારો હોય છે તેઓ જ એને ગ્રહણ કરે છે. ચૌદપૂર્વી, જિનકી, પહેલા સંઘયણવાળાને આ પ્રત્યાખ્યાન હોય છે. તે વખતે સ્થવિરો આ પ્રત્યાખ્યાન કરતા હતા.
(૫) સાકાર-મર્યાદા છે તે આકારો [આગારો] વડે સહિત તે સાકાર.
(૬) અનાકાર-નથી વિધમાન આકારો-મહત્તરાકારાદિ કેમકે પ્રયોજન છિન્ન થયું છે, તેથી સ્વીકારનારને જેમાં, તે અનાકાર. તેમાં પણ અનાભોગ અને સહસાકાર એ બે આકાર છે, કેમકે મુખમાં અંગુલિ પ્રક્ષેપ સંભવે છે.
() પરિમાણકૃત - પરિમાણ એટલે દક્તિ, કવલ, ઘર અને ભિક્ષાદિની ગણની કરેલ છે જેમાં તે. કહ્યું છે - દક્તિ-વલ-ઘ-ભિક્ષા-ઓદનાદિ દ્રવ્ય વડે જે ભક્તનો પરિત્યાગ કરે છે, તે પરિમાણકૃત કહેવાય છે.
(૮) નિરવભેસ-નીકળેલ છે અવશેષ પણ અપાય આહારનો પ્રકાર જેમાંથી તે નિરવશેષ અથવા સર્વ અશનાદિના ત્યાગ વડે તે વિષયવ થકી નિરવશેષ છે. કહ્યું છે – સર્વે-એશન, પાન, ખાધ, પેયનો વિધિ સર્વભાવ વડે પરિહરે છે તે પ્રત્યાખ્યાન નિરવશેષ છે તેમ જિનેન્દ્રોએ કહ્યું છે.
(૯) સંકેત-કેતન એટલે કેત-અંગૂઢો, મુઠ્ઠી, ગાંઠ, ઘર આદિ ચિહ તે જ કેતક - કેતક વડે સહિત તે સંકેતક અર્થાત્ ગ્રંથાદિ સહિત. કહ્યું છે કે - અંગૂઠો, મૂદ્ધિ, ગ્રંથિ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક અને જ્યોતિ, તેને આશ્રીને જે પ્રત્યાખ્યાન કરાય તે સંકેત, તેમ અનંતજ્ઞાનીએ કહ્યું છે.
(૧૦) અદ્ધા-કાળનું અથતિ પોરસી આદિ કાલમાનને આશ્રીને કરેલું પ્રત્યાખ્યાન. કહ્યું છે – જે અદ્ધા પ્રત્યાખ્યાન છે, તે કાલના છેદ વડે થાય છે. પુરિમાદ્ધ, પોરસી, મુહd, માસાર્દુ, માસના પ્રમાણથી થાય છે.
પ્રત્યાખ્યાન શબ્દ, સર્વત્ર અનામતાદિમાં સંબંધ કરાય છે અને તું શબ્દ નિશ્ચયના અર્થવાળો છે, તેથી દશ પ્રકારે જ પ્રત્યાખ્યાન છે. અહીં ઉપાધિની ભેદથી સ્પષ્ટ જ ભેદ છે માટે પુનરુક્તિપણાની શંકા ન કરવી... - પ્રત્યાખ્યાન સાધની સામાચારીરૂપ છે, માટે તેના અધિકારી બીજી પણ સામાચારીને નિરૂપણ કરતા કહે છે—
• સૂરણ-૫૯ થી ૯૬૧ -
[૫૯] સામાચારી દશ ભેદ કહી છે – [૬૬] ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નૈધિકી, આપૃચ્છા, પ્રતિષચ્છા, છંદ, નિમંત્રણ અને ઉપસંપદા, એ રીતે દશ પ્રકારે સામાચારી થાય છે.
[૯૬૧] શ્રમણ ભગવંત મહાવીર છાર્થીકાળમાં અંતિમ રાત્રિમાં દશ મોટા સ્વપ્નો જોઈને જાગ્યા તે આ પ્રમાણે
- (૧) એક મહાઘોર સૂપવાઘ, દિપ્તધર, તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગૃત્ત થયા... () એક મહાશ્વેત પાંખવાળા પુરુષ કોકિલને વનમાં જઈને જાગૃત થયા... – (3) એક મહાન પ્રિવિષિ પાંખવાળા પુરુષ
૧૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કોકિલને વાનમાં જઈને જાગૃત થયા.. - (૪) એક મહાન દામયુગલ - સર્વ રનમય માળાને સ્વપ્નમાં જઈને જાગૃત થયા.
() એક મહાન શ્વેત ગાયોનું ટોળું સ્વપ્નમાં જઈને જાગૃત થયા... - (૬) એક મહાન પાસરોવર, ચોતરફ ફૂલો વડે ખીલેલ એવું વાનમાં જોઇને જાગૃત્ત થયા... - (0) એક મહાસાગર હજારો કલ્લોલની લહેરો વડે કવિતા બંને ભુજાઓથી તરેલ સ્વપ્નમાં જોઈને જાગૃત થયા.
(૮) એક મહા દિનકર તેજ વડે પ્રકાશમાન સ્વપ્નમાં જોઈને જગૃત થયા... – (૯) એક મહા પિંગલ નીલ વૈડૂચમણી જેવા વર્ણ વડે સમાન માનુષોત્તર પર્વતને પોતાના આંતરડાથી સર્વતઃ સમંતાતુ વેષ્ટિત, પરિવેષ્ટિત વનમાં જોઈને જાગૃત થયા... – (૧૦) મેરુ પર્વતમાં મેરુ ચૂલિકા ઉપર એક શ્રેષ્ઠ સિંહાસને બેઠેલા પોતાને સ્વપ્નમાં જોઈને લાગ્યા.
[Gજા દશ સ્વપ્નો જોઈને જાગૃત્ત થયા. હવે સ્વMફળ હે છે]
(૧) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટો ઘોરરૂમ, દિપ્ત તેજ તાલપિશાચને વનમાં પરાજિત કરીને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીર મોહનીય કમનો મૂલથી નાશ કર્યો... (૨) શ્રમણ ભગવંત મહાવીરે એક મોટા શ્વેત પાંખવાળા યાવતુ જાગૃત થયા તેથી શ્રમણ ભગવત મહાવીર શુક્લ યાનને પ્રાપ્ત થઈ વિચરે છે... (3) શ્રમણ ભગવંત મહાવીર એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળાને યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર સ્વસમયપરસમયરૂપ ચિત્રવિચિત્ર દ્વાદશાંગ ગાણિપિટકને સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, દશવિ છે, નિર્દેશ છે, ઉપદેશે છે, તે આ પ્રમાણે ‘આચાર’ વાવ4 દૈષ્ટિવાદ.. (૪) શ્રમણ ભગવંત મહાવીર સર્વરનમય એક મહા દામયુગલ યાવતું જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર બે પ્રકારનો ધર્મ પરૂપે છે. તે આ - અગારધર્મ અને અણગારધર્મ.
() શ્રમણ ભગવંત મહાવીર એક મોટા શ્વેત ગોવનિ વનમાં ચાવતું જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરનો ચાર પ્રકારનો સંઘ છે, તે આ - સાધુ, સાદdી, શ્રાવક, શ્રાવિકા... (૬) શ્રમણ ભગવત મહાવીર જે એક મહા પઠાસરોવરને યાવતુ જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર ચાર પ્રકારના દેવોને પરૂપે છે. તે - ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
() શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા કલોલવાળાને યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર અનાદિ અનંત દીમિાવિાળા ચાતુરંત સંસાર કાંતારને તયાં... (૮) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા સૂનિ જોઇને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને અનંત, અનુત્તર યાવત (કેવલજ્ઞાન, કેવલદર્શન) ઉત્પન્ન થયેલ છે... (૯) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા નીલ વૈદૂર્ય યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્યઅસુર સહિત લોકમાં ઉદર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્વાધા વિસ્તરી રહી છે. એવી
ના