________________
૧૦I-I૯૪૪ થી ૯૪૯
૧૮૧
પા. તેનો દોષ તે વસ્તુ દોષ - પ્રત્યક્ષથી નિરાકરણપણું આદિ. જેમ અશ્રાવણ શબ્દ છે. અહીં શબ્દમાં ન સાંભળવાપણાનું નિરાકરણ છે.
[૯૪૮] ઉકત સામાન્યથી કહેલા, તજ્જાતાદિ દોષોને અને તેથી બીજા પદાર્થો સામાન્ય, વિશેષરૂપવાળા વિધમાન છે, તે વિશેષને કહે છે.
[૯૪૯] વિશેષ-ભેદ-વ્યક્તિ આ એકાર્યવાચક છે. દોઢ શ્લોક છે –
વસ્તુ એટલે પૂર્વના સૂત્રના અંતે કહેલ જે પક્ષ અને તૈનાતું એટલે તે પૂર્વના સૂત્રની જ આદિમાં કહેલ પ્રતિવાદીની જાતિ આદિ, તદ્ વિષયક દોષ તે વસ્તુ તાતદોષ. તેમાં વસ્તુ દોષ - પક્ષ દોષ, તજ્જાતદોષ તે જાત્યાદિ હીલના કરવી. આ બંને વિશેષ દોષો, સામાન્યની અપેક્ષાએ છે અથવા વસ્તુ દોષ વિષયમાં વિશેષ - ભેદ પ્રત્યક્ષ નિરાકરણપણું આદિ. તેમાં પ્રત્યક્ષથી નિરાકરણ કરેલ, જેમ-અશ્રાવણ શબ્દ, અનુમાનથી નિરાકરણ કરેલ, જેમ નિત્ય શબ્દ, પ્રતીતિ વડે નિરાકૃત, જેમ અચંદ્ર શશી. સ્વવચન વડે નિરાકૃત. જે હું કહું છું તે મિથ્યા છે. લોકરુઢિ નિરાકૃત, જેમ મનુષ્યનું કપાળ પવિત્ર છે. તજ્જાતદોષ વિષયમાં પણ ભેદ, જન્મ, મર્મ, કમદિથીદુ છે.
જમદોષ કથા • કચછ દેશોત્પલ ઘોડીમાં જે ગઈભના સંયોગથી ઘોડો ઉત્પન્ન થયો તેને મહાજન મધ્ય વર્તન પ્રગટ થાય છે ઇત્યાદિ.
પૂર્વોક્ત સૂત્રમાં મતિભંગાદિ આઠ શેષ દોષો કહ્યા. તે અહીં દોષ શબ્દ વડે સંઘય છે. તે દોષો સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ હોય છે જે માટે દોષ-વિશેષ છે અથવા શેષ દોષોના વિષયમાં વિશેષ-ભેદ છે. તે અનેક પ્રકારે સ્વયં સમજી લેવો.
એક એવો આ અર્થ - અભિધેય તે કાર્ય છે, તે છે જેનો યોકાર્ષિક અર્થાત એકાર્યવાચક. - X - X - તે સામાન્ય શબ્દાપેક્ષાએ એકાર્ચિક નામવાળો શબ્દ, વિશેષ હોય છે, જેમ ઘટ તથા અનેકાર્થવાળો શબ્દ જેમ ગૌઃ યયોકતં-દિશામાં, વેગમાં, વાણીમાં, જલમાં, પૃથ્વીમાં, સ્વર્ગમાં, વજમાં, અંશુમાં, પશુમાં આ નવ અર્થમાં શબ્દ છે. જો શબ્દ છે. અહીં એકાચિંક વિશેષના ગ્રહણ વડે અનેકાર્થિક વિશેષ પણ ગ્રહણ કરેલ સમજવો. કેમકે તેનું વિપરીતપણું છે, પણ તે અહીં ગ્રહણ ન કરાય, કેમકે અહીં દશ સ્થાન અનુરોધ છે અથવા કથંચિત એકાર્ચિક શબ્દના સમૂહમાં જે કથંચિત ભેદ છે તે વિશેષ થાય છે. આ પ્રકમ છે. ઇત્યાદિ - X - X -
કાર્ય કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણ એ વિશેષ છે. કાર્ય પણ વિશેષ હોય છે, પણ તે અહીં કહ્યું નથી. કેમકે દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કારણના વિષયમાં વિશેષ-ભેદ, જેમકે - પરિણામીકરણ માટીનો પિંડ છે. અપેક્ષા કારણ, દિશા, દેશ, કાલ, આકાશ પુરપ, ચકાદિ અથવા ઉપાદાન કારણ માટી વગેરે અને નિમિત કારણ કુંભારાદિ, સહાકારીકારણ ચક, ચીવરાદિ. એ રીતે અનેકવિધ કારણ છે. અથવા દોષ શબ્દના સંબંધથી પૂર્વે વ્યાખ્યા કરેલ કારણદોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે.
પ્રત્યુત્પન્ન-વમાનસંબંધી અર્થાત્ પૂર્વે ન થયેલ દોષ-ગુણથી વિપક્ષભૂત. તે
૧૮૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અતીતાદિ સામાન્ય દોષની અપેક્ષાએ વિશે છે અથવા સર્વથા વસ્તુનો સ્વીકાર કર્યા છતા વિશેષ દોષ જે અકૃત-અભ્યાગમ અને કૃતવિપનાશ ઇત્યાદિરૂપ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ દોષ છે.
નિત્યદોષ-અભવ્યના જે મિથ્યાત્વાદિ, અનાદિ અપર્યવસિત હોવાથી તે દોષ, સામાન્યની અપેક્ષાએ વિશેષ છે અથવા સર્વથા વસ્તુમાં નિત્ય પક્ષ સ્વીકારતા જે દોષ બાલ-કમારાદિ અવસ્થાના અભાવ પ્રાપ્તિ લક્ષણ, તે સામાન્યની અપેક્ષાએ વિશેષ હોય છે.
અકારના પ્રશ્લેષથી અધિક-વાદ કાલમાં જે અધિક દૃષ્ટાંત અને નિગમન આદિ બીજાને જણાવવું તે અધિક દોષ છે કારણ કે તેના વિના જ પ્રતિપાદન કરવા યોગ્ય અર્થની પ્રતીતિ થવાથી તેના કથનનું નિરર્થકપણું છે. કહ્યું છે કે – જિનવચન સિદ્ધ એટલે સત્ય જ છે, કયાંક ઉદાહરણ કહેવાય છે, શ્રોતાને આશ્રિને ક્યાંક હેતુ પણ કહેવાય છે. ક્યાંક પંચાવયવ વાક્ય કહેવાય અથવા ક્યાંક દશધા વાક્ય કહેવાય, પણ સર્વથા પ્રતિષેધ નથી. તેથી અધિક દોષ, દોષના વિશેષાવથી વિશેષ છે અથવા અધિક દટાંતાદિ હોતા જેમ દોષ-વાદીનું દૂષણ, તે પણ દોષ વિશેષ છે.
મરા - આત્મા વડે કરેલ. ૩૫નીત - બીજા વડે અપાયેલ. સામાન્ય વસ્તુની અપેક્ષાએ આત્મકૃત વિશેષ છે અને બીજાએ આપેલ તે અપર વિશેષ છે. ૨ કાર અને વિશેષ શબ્દનો પ્રયોગ ભાવના વાક્યમાં બતાવેલ છે અથવા દોષ શબ્દની અનુવૃતિથી પોતાનો કરાયેલ દોષ અને બીજાએ આપેલ દોષ એ બંને સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે - X - X -
૦ આ સૂત્ર ૯૪૯નું વૃત્તિનો અક્ષરશઃ અનુવાદ કર્યો છે, પણ કંઈ સમજાતો etણી.
અહીં ઉક્ત સ્વરૂપવાળા વિશેષાદિ ભાવો અનુયોગથી ગમ્ય છે અને અનુયોગ અર્થથી અને વચનથી છે. તેમાં અર્થથી મસા સંતમો તવી છે અને વચનાનુયોગ તો એનો જ શબ્દને આશ્રીતે વિચારે છે, તેથી તેને કહે છે.
સૂત્ર-૫૦ :દશ પ્રકારે શુદ્ધ વાગનુયોગ કહે છે, તે આ – ચંકાર, મંકર, પિંકાર, સેકંકાર, સાર્તાકાર, એકવ, પૃથકત્વ, સંયુથ, સંકામિત અને ભિન્ન.
• વિવેચન-૫o -
શુદ્ધ-અનપેક્ષિત વાચાર્યવાળી જે વાણી અથ સૂત્ર, તેનો વિચાર તે શુદ્ધ વાગનુયોગ. * * તેમાં ચકારાદિ શુદ્ધ વાચાનો જે આનુયોગ તે વકારાદિ જ કહેવા યોગ્ય છે. તેમાં વંકારમાં અનુસ્વાર અલાક્ષણિક છે.
(૧) વંવાર - ચંકાર એવો અર્થ છે, તેનો અનુયોગ તે ચકારાનુયોગ. જેમ - વ શબ્દ સમાહાર, ઇતરેતયોગ, સમુચ્ચય, અન્તાચય, અવધારણ, પાદપુરણ અને અધિક વચનાદિમાં છે. જેમ ફર્થીઓ સfunય - અહીં સૂત્રમાં ઘકાર સમુચ્ચય અર્થમાં છે કારણ ? સ્ત્રીઓ અને શયનોની અપરિભોગ્યતાનું અથાણું પ્રતિપાદન કરવા માટે છે.