SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧/૪૪૪ ૧૬૭ કહે છે, હેતુ વડે અનુમેયને જાણતો નથી. નમ્ શબ્દ કુત્સિત અર્થવાળો હોવાથી યથાર્થને જાણતો નથી. દેખતો નથી આદિ. તથા હેતુ-મરણના કારણ વડે જે જ્ઞાન મરણ કરે છે તે હેતુ જ છે. - તથા પાંચ હેતુ સમ્યગ્દષ્ટિપણાએ હેતુને યથાર્થ જાણે છે તે હેતુ જ છે, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ આ - હેતુ વિશિષ્ટ છાસ્થ મરણને કરે છે, પણ સમ્યગદષ્ટિપણાથી અજ્ઞાન મરણ નથી તેમ અનુમાનનો કસ્તાર હોવાથી કેવલી મરણ નથી. આ રીતે છેતુના - હેતુ વડે સૂગ પણ જાણવું. અહીં બે સૂત્રોમાં હેતુઓ સ્વરૂપથી કહ્યા છે. તથા પાંચ અહેતુઓ સર્વજ્ઞાણાએ જે અનુમાન અપેક્ષારહિત છે તે, “આ હેતુ મને અનુમાનનો સાધક થતો નથી.” એ રીતે ધૂમાદિ હેતુને જાણે છે, આ કારણથી તે હેતુઓને અહેતુને જાણતો હોવાથી તે હેતુ જ કહેવાય છે. એવી રીતે દર્શન, બોધ અને પ્રાપ્તિની અપેક્ષાએ પણ અહેતુઓ જ છે. તે જ અહેતુ ચતુષ્ટય છઠાસ્થને શ્રીને દેશ વડે નિષેધરી કહે છે - ધૂમાદિ હેતુ પ્રત્યે, અહેતુભાવ વડે જાણતો નથી, અથતિ સર્વથા જાણતો નથી, પણ કથંચિત્ જ જાણે છે. 'નસ્' દેશનિષેધાર્થ છે. - અવધિ વગેરે કેવલીપણાએ અર્થાત્ સંપૂર્ણ અવધિજ્ઞાનાદિપણે અનુમાન પ્રમાણ વડે વ્યવહાર ન કરતો હોવાથી જ્ઞાતા સંબંધી એ એક હેતુ, દેશ વડે પ્રતિષેધથી કહ્યો. એવી રીતે અહેતુપણે ધૂમાદિક હેતુને દેખતો નથી તે બીજો, શ્રદ્ધાનું કરતો નથી તે ત્રીજો, સાદ્ધ સિદ્ધિ પામતો નથી તે ચોથો અને વિપકમપણાએ અધ્યવસાનાદિ હેતની અપેક્ષા રહિત છન્દાસ્થ મરણ - અનુમાન વડે વ્યવહાર કરનાપણામાં પણ કેવલી ન હોવાથી તેને કહેલ છે તે પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો છે. પાંચ અહેતુઓ હેતુના અભાવ વડે કેવલીપણાથી જે જાણે છે તે અહેતુ જ છે. એ રીતે દેખે છે આદિ પ્રકારો પણ જાણવા. એમ છવાસ્થને આશ્રીને ચાર પદ વડે અહેતુચતુષ્ટયને દેશ વડે પ્રતિષેધથી કહે છે તથા ઉપકમના અભાવ વડે છડામરણને કરે છે. આ પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો. તથા પાંચ હેતુઓ, હેતુના ભાવ વડે વિકતા ન કરાયેલ ધૂમાદિને જાણે છે કારણ કે કેવલીપણાને લઈને જે અનુમાનનો વ્યવહાર કરનાર નથી તે અહેતુ જ છે. એમ જે દેખે છે વગેરે જાણવું. નિરુપકમપણાથી હેતુરહિત અને અનુમાન વડે વ્યવહાર કરનાર ન હોવાથી કેવલી મરણને જે કરે છે તે પાંચમો અહેતું છે અહીં પાંચે અહેતુ પણ સ્વરૂપથી કહેલા છે. - - એ રીતે મોડVT • અહેતુ વડે - સૂગ પણ પૂર્વોક્ત રીતે અનુસરવું. શબ્દાર્થ માત્ર આ વ્યાખ્યા કરેલ છે, તવ તો યથાયોગ સર્વથા આવરણનો ક્ષય થવાથી બહુશ્રુતો જાણે. જેનાથી પ્રધાન બીજા નથી તે અનુત્તર. તેમાં પ્રથમના બે ક્રમશઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણનો ક્ષય થવાથી પછીના બે - મોહનીયના ક્ષયથી કેમકે તપ એ ચારિત્રનો ભેદ છે અને કેવલીને અનુત્તર તપ શૈલેશી અવસ્થામાં શુક્લ ધ્યાનના ભેદ સ્વરૂપ છે. કેમકે ધ્યાન એ અત્યંતર તપનો ભેદ છે. વીર્ય તો. ૧૬૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વીયતરાય કર્મના ફાયથી થાય છે. -- કેવલીના અધિકારી તીર્થકર સંબંધી સૂત્રો કહે છે • સૂત્ર-૪૪પ થી ૪૪૯ : [૪૪] પાપભ અરિહંતના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા - nિ નpમાં દેવલોકથી યતીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રમાં જન્મ્યા, ચિબામાં મુંs થઈને ગ્રહવાસ છોડી અણગાર dજ્યા પામ્યા, ચિત્રામાં અનંત અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, કૃન, પતિપૂર્ણ પ્રધાન કેવલજ્ઞાન-દનિ ઉત્પન્ન થયા, ચિત્રા નક્ષત્રમાં જ નિર્વાણ પામ્યા. પુuદત સિવિધિ અરિહંતના પાંચ કલ્યાણક મૂલ નામમાં થયા. મૂલ નક્ષત્રમાં દેવલોકથી સ્ત્રની ગર્ભમાં આવ્યા. એ રીતે પૂર્વવતુ જાણવો. [૪૪] અરિહંત - પાપભના ત્રિામાં, પુષ્પદંતના મૂલમાં, શીતલના પૂવષાઢામાં, વિમલના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં [પાંચ કલ્યાણક થયા.) [૪૪] અરિહંત-અનંતજિનના રેવતીમાં, ધર્મના પુષ્યમાં, શાંતિના ભરણીમાં, કુથના કૃતિકામાં, અરના રેવતીમાં [પાંચ કલ્યાણક થયા.) [૪૮] અરિહંત-મુનિસુવતના શ્રવણમાં, નમિના અશ્વિનીમાં, નેમિના ચિત્રામાં, પાના વિશાખા નઝામાં [પાંચ લ્યાણક થયા.] [૪૪૯] શ્રમણ ભગવંત મહાવીરની પાંચ ઘટના ઉત્તરાફાગુની નક્ષત્રમાં થઈ . ઉત્તરાફાગુનીમાં દેવલોકથી સ્ત્રીને ગર્ભમાં આવ્યા, ઉત્તરાફાગુનીમાં એક ગભથી બીજ ગર્ભમાં સંહરાયા, ઉત્તરાફાગુનીમાં જન્મ્યા. ઉત્તરાફાગુનીમાં મુંક થઈને યાવતું દil લીધી. ઉત્તરાફાગુનીમાં અનંત અનુત્તર ચાવતું પ્રધાન કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. • વિવેચન-૪૪૫ થી ૪૪૯ : સૂત્રો સુગમ છે. વિશેષ આ - પાપભ, ઋષભ આદિમાં છે, તેના ચ્યવન આદિ પાંચ દિવસોમાં ચિત્રા નક્ષત્ર છે જેને તે પંચયિત્ર. - x - ચુત - અવતર્યા. નવમા વેયકથી ૩૧ સાગરોપમ સ્થિતિક દેવમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. કૌશાંબી નગરીમાં ધર' રાજાની સુશીમા નામે પત્નીની કૃક્ષિમાં મહા વદ છઠે ઉત્પન્ન થયા. કાર્તિક વદ બારસે જમ્યા. તથા કેશ, કષાયાદિ અપેક્ષાએ મુંડ થઈને ઘેરથી નીકળીને સાધુપણાને પામ્યા અથવા કારતક વદ તેરસે અણગારપણાથી પ્રવ્રુજિત થયા. તથા અનંત પયયવાળુ હોવાથી અનંત, બધાં જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી અનુત્તર, પતિપાતી હોવાથી નિર્ણાઘાત, સર્વથા સ્વ આવરણનો ક્ષય થવાથી અથવા કટ, ભીંત વગેરેના આવરણના અભાવથી નિવારણ, સકલ પદાર્થ વિષયત્વથી કૃસ્ત, પોતાના અવયવોથી પરિપૂર્ણ, પૂનમના ચંદ્ર માફક અખંડ એવી શયન • અન્ય જ્ઞાનોના અસહાયવથી એકલું અથવા સંશુદ્ધપણાથી. આ કારણે પ્રધાન, તે કેવલજ્ઞાન અને દર્શન, •x - ચૈત્રસુદ પૂનમે ઉત્પન્ન થયું. માગસર વદ-૧૧, મતાંતરે ફાગણવદ ચોથે નિવણિ પામ્યા. • • આ પ્રમાણે પુષ્પદંતનું સૂત્ર પણ કહેવું.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy