________________
પ/૧૪૩
- ૧૬૫
૧૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ બાંધે છે અને ઉપસર્ગ સહન કરનારા મને નિર્જરા થાય છે - x - આદિ નિગમન છે.
છાસ્યથી વિપર્યય તે કેવળી, માટે તેનું સૂત્ર - fક્ષપ્તવત - પુત્રના શોકાદિથી નષ્ટયિત. દેવર - પુત્ર જન્માદિથી અભિમાની તે ઉન્મત જ છે. મને સહન કરતો જોઈ બીજા પણ સહેશે, કેમકે પ્રાયઃ બીજાઓ ઉત્તમ પુરુષોનું અનુકરણ કરે છે. કહ્યું છે • ઉત્તમ પુરુષે પ્રાપ્ત કરેલ માર્ગ બીજાઓને દુકર નથી • x • ઇત્યાદિ.
હમણાં છાસ્થ કેવલી કહ્યા. તેથી તેમનું જ સ્વરૂપ કહે છે• સૂગ-૪૪૪ :
(૧) હેતુ પાંચ કા - હેતુને જાણતો નથી, હેતુને દેખતો નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેવને પ્રાપ્ત કરતો નથી, હેતુનો જણ્યા વિના અજ્ઞાન મરણે મરે છે... (૨) હેતુ પાંચ કહ્યા - હેતુ વડે જાણતો નથી ચાલતું હેતુ વડે અડાના મરણે મરે છે... ૩) હેતુ પાંચ કહ્યા - હેતુ જાણે છે યાવત્ હેતુ છાણુ મરણે કરે છે... (૪) હેતુ પાંચ કહ્યા - હેતુ વડે જાણે છે યાવત્ હેતુ વડે છાસ્થ મરણે
આ પાંચ સ્થાન વડે છાશુ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહન કરે યાવત્ અધ્યાસિત કરે [નિશ્ચલ રહે.
પાંચ કારણે કેવલી ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહે યાવતું આદધ્યાસે. - (૧) આ પુરષ ક્ષિપ્તચિત્ત છે. તેથી મને તે આક્રોશ કરે છે યાવતુ હરણ કરે છે. (૨) આ પુરુષ તચિત્ત છે, તેથી મને તે આક્રોશ કરે છે યાવતુ હરી લે છે. (૩) આ પરય યજ્ઞાવિષ્ટ છે. તેથી તે મને આnકોશ કરે છે યાવત હરી લે છે (૪) મારા ભવ વેદનીય કર્મનો ઉદય છે, તેથી આ પણ મને આકોશ કરે છે ચાવતુ હરી લે છે. (૫) સમ્યફ સહેતા, મમતા, તિતિક્ષતા,
યાયતા મને જોઈને બીજી ઘણાં છાસ્થ શ્રમણ નિસ્થિો ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહેશે યાવત્ અધ્યાસિત કરશે. આ પાંચ કારણે કેવલી ઉદયમાં આવેલા પરીષહો - ઉપસર્ગોને સમ્યફ સહે યાવતું નિરાલ રહે.
• વિવેચન-૪૪૩ :
સ્પષ્ટ છે, વિશેષ આ • જેના વડે ઢંકાય તે છકા - જ્ઞાનાવરણાદિ ઘાતિકમાં ચતુષ્ટય, તેમાં રહે તે છા-સકષાયી. ઉદયમાં આવેલ કહેલ સ્વરૂપવાળા પરીક્ષણ - ઉપસર્ગોને - કપાયના ઉદયના નિરોધ કરસ્વાદિથી સહે - ભય અભાવથી અચલ રહી સુભટની જેમ ક્ષમા વડે ખમે. - અદીતપણે તિતિક્ષા કરે. અધ્યાયીત - પરીષહાદિમાં અધિક સ્થિર રહે - અચલ રહે. ૩ી - ઉદયમાં આવેલ અથવા મિથ્યાત્વ મોહનીયાદિ પ્રબલ કર્મ જેને છે તે ઉદીકમ.
૩N - પ્રત્યક્ષ પુરષ, ૩મત્ત - મદિરાદિથી ભ્રમિત ચિત્તવાળા માફક ઉન્મત્તભૂત. અથવા ઉન્માદવાળો. જે કારણથી આ પુરુષ ઉદીર્ણકમાં ઉન્મતભૂત છે તે કારણથી મારા પ્રત્યે આ પુરુષ આક્રોશ કરે છે - શાપ આપે છે, ઉપહાસ કરે છે, અપઘર્ષણ કરે છે, હાથેથી પકડીને બળપૂર્વક તે સ્થાનેથી દૂર કરે છે, દુર્વચનોથી તિરસ્કારે છે, દોરડાથી બાંધે છે, કેદમાં નાંખે છે, મૂછ વિશેષ કે વધસ્થાને લઈ જાય છે, શરીરના અવયવો છેદે છે, અપદ્રાવિત-ઉપદ્રાવિત કરે છે. પર્તા - પાત્ર, કંબલ, પાર્શન - રજોહરણ બળથી ફેંકે છે, દૂર મૂકે છે અથવા અને થોડું કે વિશેષ પાડે છે, પાત્રને ભાંગે છે, ચોરે છે. વા - બધે વિકભાર્થે છે.
પરીષહાદિને સહેવામાં આક્રોશાદિવાળું આ એક આલંબનસ્થાન છે, તે પ્રાયઃ અહીં આક્રોશ અને વધ બે પરીષહ રૂ૫ માનવું. અને ઉપસર્ગ વિવક્ષામાં પ્રાપ્લેષિકાદિ માનુષ્યકૃત ઉપસરૂપ છે.
અક્ષાવિષ્ટ - આ પરપ દેવાધિઠિત છે, તેથી આક્રોશાદિ કરે છે. તથા પરીષહ ઉપસર્ગ કરનાર આ પુરષ મિથ્યાવાદિ કર્મને વશ છે. મને વળી તે જ - મનુષ્યસંબંધી • આ ભવ વડે જે વેદાય છે, તે તદ્ભવ વેદનીય કર્મ ઉદયમાં આવેલું છે. તેથી તે મને આકોશ કરે છે. તથા પાપભીર ન હોવાથી આ અજ્ઞાની મને ભલે આક્રોશાદિ | કરે. પણ જો હું સહન નહીં કરું તો મને - x - શું પ્રાપ્ત થાય? નિશ્ચય કહે છે એકાંતથી સર્વથા પાપકર્મ થાય. આ પુરષ જયાં સુધી ઉપસર્ગ કરે છે, ત્યાં સુધી પાપને
(૫) અહેતુ પાંચ કહ્યા - અહેતુને જાણતો નથી યાવતું અહેતુને છા મરણે મરે છે... (૬) પાંચ હેતુ કહ્યા - અહેતુ વડે જાણતો નથી યાવત્ અહેતુ વડે છાસ્થમણે મરે છે... () પાંચ અહેતુ કહા - અહેતુને ગણે છે યાવતું અહેતુને કેવલિમરણે મરે છે... (૮) પાંચ અહેતુ કા - અહેતુ વડે શણતો નથી યાવત્ અહેતુ વડે કેવલિમરણે મરે છે.
(૯) કેવલિને પાંચ ગુણ અનુત્તર છે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન અનુત્તર ચાસ્ત્રિ, અનુત્તર તપ, અનુતર વીર્ય.
વિવેચન-૪૪૪ :
નવ સત્રો છે. તેમાં ભગવતી સૂત્રના પાંચમાં શતકના સાતમા ઉદ્દેશકની વૃદ્ધિ અનુસાર કંઈ લખાય છે. પાંચ હેતુઓ અહીં છવાસ્થપણે જ અનુમાનથી વ્યવહાર કરનારના અનુમાનના અંગાણાએ હેતુ - ધૂમાદિ ચિને જાણે છે તે હેતુ જ કહેવાય છે, એ રીતે જ દેખે છે, શ્રદ્ધા કરે છે, પ્રાપ્ત કરે છે તે જ હેતુ ચતુષ્ટય મિથ્યાર્દષ્ટિ જીવને આશ્રીને અયથાર્થ દ્વાર વડે કહે છે - હેતુ પ્રત્યે જાણતો નથી અર્થાત વિશેષતઃ યથાર્થ ગ્રહણ કરતો નથી. '7' શબ્દનો કસિત અર્થ હોવાથી બરાબર જાણતો નથી.
એ રીતે સામાન્યતઃ દેખતો નથી, શ્રદ્ધા કરતો નથી - બોધિ શબ્દ શ્રદ્ધાનના પર્યાયપે છે, સંસારના પાર પામવાના કારણપણે પ્રાપ્ત કરતો નથી. એ રીતે ચતુર્વિધ તઓ થાય છે. તથા - અધ્યવસાન આદિ મરણના હેતુઓથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી અજ્ઞાનમરણ, મિથ્યાદેષ્ટિપણાએ નથી જાણેલ હેતુ અને હેતુઓ વડે જાણવા યોગ્ય ભાવ જેણે તેના મરણરૂપ હેતુવાળા અજ્ઞાન મરણ કરે છે. આવા પ્રકારનો જે જીવ તે પણ હેતુ જ છે માટે પાંચમો હેતુ વિધિ જ કહેલ છે.
પાંચ હેતુમાં ધૂમાદિ વડે જે અનુમેય પદાર્થને જાણે છે તે હેતુ જ છે. એ રીતે જે દેખે છે આદિ જાણવું. તે જ કુસાદ્વાર વડે મિથ્યાર્દષ્ટિને આશ્રીને હેતુ ચતુષ્ટય