________________
૩/૧/૧૩૩ થી ૧૩૯
૧પપ
૧૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૧૩૯] તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે - શ્રી, પુરુષ, નપુંસક. • વિવેચન-૧૩૩ થી ૧૩૯ -
[૧૩] આ સૂત્રો સુગમ છે વિશેષ એ કે - ઇંડાથી જન્મેલ તે અંડજ, પોતવસ્ત્ર તે જરાય વજિત હોવાથી વસ્ત્ર માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. અથવા વહાણની માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. ગર્ભરહિત ઉત્પન્ન થાય તે સંમૂચ્છિમ. સંમૂચ્છિમમાં શ્રી આદિ ભેદો ન હોય, તેઓને નપુંસકત્વ જ હોય તેથી સૂરમાં કહ્યા નથી.
પક્ષીઓમાં સંડજ-હંસ આદિ, પોતજ-વગુલી આદિ, સંમૂછિમ, ખંજક-આદિ. ઉદ્ભિજ્જત્વ હોવા છતાં પણ તેઓનો સંમૂચ્છિકપણે વપદેશ થાય છે. કેમકે ઉદ્ભિજ્જ આદિનો સમૂર્છાનપણે ઉત્પન્ન થવારૂપ વિશેષ હોય.
gવે. એટલે- પક્ષી માફક, આ પ્રત્યક્ષ અમિલાપ વડે ઉ૫રિસર્પ-સર્પ આદિના ત્રણ સૂત્રો કહ્યા. ઉસ એટલે છાતી વડે, સકે છે તે - ઉ૫રિસર્પ-સર્પ વગેરે - કહેવા. તથા ભુજપરિસર્પ-ભુજ એટલે હાથ વડે ચાલનાર. તે નોળીયા વગેરે કહેવાય. - પક્ષીની માફક જાણવા. અહીં પણ ત્રણ સૂત્રો કહેવા તે ભાવ છે.
[૧૩૮] તિર્યંચ વિશેષોનું નૈવિધ્ય કહ્યું, હવે સ્ત્રી, પુરુષ, નપુંસકોને કહે છે - એ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - છું. એટલે આકાશ. કૃષિ આદિ કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ. - ભરત આદિ પંદર ભેદે, તેમાં જન્મેલા તે કર્મભૂમિજ. એ રીતે અકર્મભૂમિજ. વિશેષ એ કે - અકર્મભૂમિ એટલે ભોગભૂમિ - દેવકુરુ આદિ ત્રીશ ભેદે છે. અંતર એટલે મધ્ય. સમુદ્રના દ્વીપો, તેમાં જન્મેલ તે અંતર્લીપજ.
(૧૩૯] વિશેષથી ત્રણ ભેદ કહી સામાન્યથી તિર્યંચોને કહે છે - તે સુગમ છે.
સ્ત્રી વગેરેની પરિણતિ જીવોને લેશ્યાના કારણે થાય છે. લેશ્યાઓ સ્વી આદિ બંધક કર્મનું કારણ છે. તેથી નાકાદિમાં લેશ્યાઓનું ત્રણ સ્થાન વડે કવન
• સૂઝ-૧૪o -
-૧-નૈરયિકોને ત્રણ વેશ્યાઓ કહી છે . કૃણવેશ્યા, નીલલેશ્યા, કાપોતdશ્યા. અસુકુમારોને ત્રણ વેશ્યાઓ સંકિલિષ્ટ કહી છે - કૃષણલેશ્યા, નીલલેશ્યા, કપોતલેચા. -૩ થી ૧૧- એ પ્રમાણે ચાવતું સાનિતકુમારો જાણવા.
એ પ્રમાણે -૧ર-મૃedીકાયિક, -૧૩-કાયિક, ૧૪-વનસ્પતિકાયિક, ૧૫-તેઉકાયિક, ૧૬-વાયુકાયિક, ૧૭-ઇન્દ્રિય, -૧૮-dઇન્દ્રિય, -૧૯-ચઉરિન્દ્રિય, એ બધાંને નૈરયિકોની માફક ત્રણ લેયાઓ કહેલી છે.
-ર૦-પંચેન્દ્રિય તિચિયોનિકોને ત્રણ લેગ્યાઓ સંલિષ્ટ કહી છે. • કૃણ લેસા, નીલલેશ્યા, કાપોતલેચ્છા. -૨૧-પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને ત્રણ વેશ્યા અસંકિલષ્ટ કહેલી છે તેજલેયા, પાલેશ્યા, શુકa૯યા. ૨૨- એ રીતે મનુષ્યોને પણ જાણવું. -ર૩-વ્યાંતરોને અસુકુમારની જેમ જણવું.
ર૪-વૈમાનિકોને ત્રણ વેશ્યાઓ કહી છે . તેજલેયા, પાલેયા, શુક્લલેયા.
• વિવેચન-૧૪૦ -
આ દંડક સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - નૈરયિકોને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો જ સંભવ હોવાથી વિશેષણ રહિત કહેલ છે. અસુરકુમારોને ચાર લેશ્યાનો સદ્ભાવ હોવાથી ‘સંક્ષિણ' એમ વિશેષિત કરી. તેમને ચોથી તેજોલેશ્યા છે, પણ તે સંક્ષિપ્ત નથી. પૃથ્વી આદિને અસુરકુમારના સૂત્રાર્થનો અતિદેશ કરતા કહ્યું કે - પૃથ્વી - અમ્ - વનસ્પતિમાં દેવના ઉત્પાના સંભવથી ચોથી તેજોલેસ્યા છે. આ કારણથી વિશેષણ સહિત લેશ્યાનું કથન અતિદેશ કર્યું છે. તેઉ, વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને વિશે દેવોત્પત્તિ ન હોવાથી તેજોલેસ્યાનો અભાવ છે, તેથી તેને વિશેષણરહિત કહેલ છે.
પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને છ લેશ્યાઓ પણ છે, આ કારણથી સંક્ષિપ્ત અને અસંક્તિ વિશેષણથી ચાર સૂત્રો કહેલ છે. વિશેષ એ કે - મનુષ્યસૂમમાં અતિદેશથી કહેલી છે. વ્યંતરસૂત્રમાં સંક્ષિપ્ત લેશ્યાઓ જાણવી. વૈમાનિક સ્ત્ર વિશેષણરહિત જ છે, કારણ કે તેમાં ત્રણ અસંક્ષિપ્ત લેશ્યાનો જ સદ્ભાવ હોવાથી નિષેધ કરવા યોગ્યના અભાવ વડે વિશેષણનો સંબંધ નથી. જ્યોતિકોને તેજોલેસ્યા હોવાથી ત્રણ સ્થાનમાં સદ્ભાવના અભાવે- કહેલ નથી. હાલ વૈમાનિકોને * * * કહ્યા.
હવે જ્યોતિકોને - x - ચલન સ્વભાવથી કહે છે• સૂત્ર-૧૪૧ :
ત્રણ સ્થાન છે તારા પોતાના સ્થાનેથી ચલિત થાય છે - વિફર્વણા કરતા, પરિચારણા કરતા, એક રસ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરતા...ત્રણ
સ્થાને દેવો વિધુતકાર કરે • વિકુવણા કરતા, પરિચારણા કરતા, તથારૂપ શ્રમણ કે માહણને ઋહિલ, કાંતિ, યશ, બલ, પુરસ્કાર, પરાક્રમ બતાવતા દેવ વિધુતકાર કરે...સ્થાને દેવ સ્વનિત શબ્દ કરે - વિકુવણા કરતો ઇત્યાદિ સૂત્ર વિધુતકાર સૂકવતુ જાણવું.
• વિવેચન-૧૪૧ -
તારમણ પોતાના સ્થાનને છોડે. [ક્યારે ?] વૈક્રિયને વૈક્રિયને કસ્તા, પચિારણા કરતા - મૈથુન માટે તીવ્ર અભિલાષયુક્ત બનતા અને એક સ્થાનેથી બીજા સ્થાને જતા. જેમ ધાતકીખંડાદિના મેરુ પ્રત્યે પરિહરે અથવા ચમરેન્દ્ર માફક કોઈક મહર્તિક દેવાદિ વૈક્રિયાદિ કરે તો તેને માર્ગ આપવા ખસે છે. કહ્યું છે કે • તે બંનેમાં વ્યાઘાતવાળું અંતર, તે જઘન્યથી ૬૬ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨,000 યોજન છે, તેમાં વ્યાઘાતિક અંતર, મહર્વિક દેવને માર્ગ આપવાથી થાય છે. તારા દેવની ચલનક્રિયાના કારણો કહ્યા, હવે દેવના જ વીજળી અને મેઘગર્જનાની ક્રિયાના કારણો બે સૂત્રો વડે કહે છે
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વીજળી કરાય છે તે જ કાર્ય અથવા વિજળીનું જે કરવું તે ક્રિયા, તે વિધુકાર સમજવું. વૈકિયાં કરવું આદિ અહંકાસ્વાળાને જ