________________
૨૩૮૯
જાણવા.
[૧૪] જંબૂદ્વીપના બંને કુરુ ફોમને વિશે મનુષ્યો સદા સુષમસુષમ આરસની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે, તે ક્ષેત્રો દેવકર અને ઉત્તકર
[૧૫] જંબૂદ્વીપનામક દ્વીપમાં બે વર્ષમાં મનુષ્યો સાદા સુષમ આરાની ઉત્તમ ઋદ્ધિને ભોગવતા વિયરે છે, તે વષત્રિો - હરિવર્ષ અને રમ્યકવર્ષ
[૧૬] જંબુદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા સુષમદુપમ નામક આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે, તે - સૈમવત અને હૈરાગ્યવત.
[૧] જંબૂદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા દુધમસુષમ આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચારે છે. તે આ પુર્વવિદેહ અને પશ્ચિમવિદેહ.
[૧૮] જંબુદ્વીપના બે માં મનુષ્યો છ પ્રકારના કાળ સંબંધિ આયુષ્યાદિ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે. તે આ ભરત અને રવત હોમ.
વિવેચન-૮૯ :
આ સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - અતીત ઉત્સર્પિણી પૂર્વવતુ જાણવી. તે ઉત્સર્પિણીમાં કે ઉત્સપિણીના સુષમદુષમા-બહુમુખવાળા ચોથા આરાના લક્ષણરૂપ કાળ વિભાગની સ્થિતિ [બે કોડાકોડી સાગરોપમ હતી.
એવી રીતે જંબૂદીવે. ઇત્યાદિ કહેવું. વિશેષ - આ પ્રત્યક્ષ વર્તમાન પૂર્વોક્ત અર્થવાળી અવસર્પિણીમાં યાવત દૂષમદષમા નામક બીજા આરાને વિશે બે સાગરોપમ કોડાકોડી કાળ કહેલ છે. એ જ પૂર્વસૂગથી વિશેષ છે. • x -
આવતી ઉત્સર્પિણી થશે એ પૂર્વસૂગથી વિશેષ છે. સુષમ નામક પાંચમાં આરામાં હતા. “પાળનારા' એ પૂર્વ સૂત્રથી ભેદ વિશેષ છે.
પાંચ વર્ષના યુગ કાળ વિશેષ કહેવાય છે. યુગના એક વર્ષના એક સમયમાં આ પ્રમાણે પાઠ હોવા છતાં પણ વ્યાખ્યા ઉક્ત ક્રમ વડે જ કરવી. અર્ચના સંબંધથી આ પ્રકારે જ કહેલી વ્યાખ્યા છે. અથવા બીજી રીતે ભાવના કરવી.
અરિહંતોના બે વંશ-પ્રવાહ છે, એક ભરત ક્ષેત્રજ બીજો ઐરાવત ક્ષેત્રજ. ‘દસાર' : સિદ્ધાંત પરિભાષા વડે વાસુદેવો. નૈવૂ. ઇત્યાદિ-સર્વદા પહેલા આરસ જેવો જે વિપાક તે સુષમસુષમા તેના સંબંધવાળી જે ઋદ્ધિ, તે સુષમસુષમજ. તે ઉત્તમ ગાદ્ધિને • પ્રધાન ઐશ્વર્યને અર્થાત્ ઉચ્ચ આયુ, કલાવૃક્ષદ ભોગ-ઉપભોગાદિને પામીને, તે ભોગો અનુભવતા વિયરે છે. પણ સત્તા માત્રથી નહીં એટલે કે વેદે છે અથવા સુષમતુપમ કાળ વિશેષ પામી ઉત્તમ ઋદ્ધિ અનુભવે છે.
કહ્યું છે - બંને કુરોગને વિશે મનુષ્યો ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમના આયુવાળા, ત્રણ કોશ ઉંચા છે, તેમને ૫૬ પાંસળી હોય છે. અત્યંત સુખને અનુભવે છે તથા સંતાનની ૪૯ દિવસ પ્રતિપાલના કરે છે. અમભકત આહાર કરે છે. દેવકુરુ-ઉત્તરકુરુ બંનેમાં ઉકત બીજા આરા જેવું સુખ હોય છે.
કહ્યું છે - હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રમાં બે પલ્યોપમ આયુ, બે ગાઉ ઉંચાઈ,
૧૦૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છભકત આહાર, ૬૪ દિવસ અપત્યપાલના, ૧૨૮ પાંસળી જાણવી. સુષમધ્યમ નામક બીજા આરાના અનુભાવની ઋદ્ધિ તે સુષમક્ષમ ઋદ્ધિ. * * *
હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યો એક ગાઉ ઊંચા, એક પલ્યોપમાં આયવાળા, વજઋષભનારાય સંઘયણવાળા, અહમિંદ્ર, યુગલિક, ૬૪ પાંસળીવાળા એકાંતર આહારી, ૩૯ દિવસ અપત્ય પાલનારા, ચોથા આરાના ભાવવતુ ત્રાદ્ધિ હોય.
કહ્યું છે કે - પૂર્વ તથા પશ્ચિમ વિદેહના મનુષ્યોનું આયુ કોડપૂર્વનું, ઊંચાઈ ૫૦૦ ધનુષ્પ તથા દુષમ સુષમા આરા સમાન અનુભાવને મનુષ્યો અનુભવે છે.
સુષમતુપમાદિક ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ છ આરાનો ભાવ ભરત, શૈરવત મનુષ્યો અનુભવે છે. જંબૂલીપને વિશે કાવલક્ષણ, દ્રવ્યના પર્યાયો કહ્યા. હવે તે જંબૂદ્વીપમાં જ કાલ પદાર્થને પ્રગટ કરનાર જ્યોતિકોની બે સ્થાનક વડે પ્રરૂપણા
• સબ-૯૦ થી ૯૪ -
[@] ભૂદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશતા હતા : પ્રકાશે છે . પ્રકાશશે. બે સૂર્યો તપતા હતા • તપે છે તપશે. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર્ષ, બે અદ્ધદિ જાણવા.
[૧ થી 8] નો આ પ્રમાણે - કૃતિકા, રોહિણી, મૃગશિરા, દ્ધિ, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વ-ઉત્તર ફાળુની, હસ્ત, ચિત્રા, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પુa-ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની અને ભરણી એ ૮ નક્ષત્રો છે. - આ પ્રમાણે સાવત્ બે ભરણી જાણવા.
[૪] કાવીસ નાગાધિપતિ આ પ્રમાણે - અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદીતિ, બૃહસ્પતિ, સઈ, પિતા, ભગ, આર્યમા, સવિતા, વટા, વાયુ, ઈન્દ્રાનિ, મિત્ર, ઈન્દ્ર, નિતી, આ, વિશ્વ, લહાણ, વિષ્ણુ, વસુ, વરુણ, આજ, વિવૃદ્ધિ, પુષ, અશ્વી અને યમ - પ્રત્યેક દેવો બળે જાણવા.
[હવે ૮૮-ગ્રો કહે છે–] અંગારક, ભાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આહુણિક, પ્રાહુણિક, કણ, કનક, કણકનક, કનકવિતાનક, કનકસંતાનક, સોમ, સહિત, આશ્વાસન, કોપક, કર્બટ, અયસ્કર, દુંદુભક, રાખ, શંખવણ, શંખવણભ, કંસ, કંસવર્ણ, કંસવણભ, રુપી, રૌયાભાસ, નીલ, નીલાભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુwવર્ણ, દક, દકાંચવણ, કાક, કાકંધ, ઈંદાગિન, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, શુક્ર, ગુરુ, સહુ [૪૪]
અગસ્તિ, માણવક, કાસ, સ્પર્શ, યુટ, પ્રમુખ, વિકટ, વિસંધિ, નિયલ, પઇલ, ઝટિતાલક, અરુણ, અગિલ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પુિષ-માનકો [અંકુશ, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોોત, સ્વયંપભ, આવભાસ, શ્રેય, ક્ષેમકર, આશંકર પલંકર, અપરાજિત, અરજ, અશોક, વિગતશોક, વિમલ, વિતત, વિમસ્ત, વિશાલ, સાલ, સુવત, અનિવૃત્ત, એકજટી, દ્વિજટી,