________________
૨||
૧૦૧
અને સ્વનામ દેવતાના સ્થાનો છે. તે પo૦ યોજન ઊંચા, મૂલમાં તેટલા જ પહોળા અને ઉપર તેના અર્ધા વિસ્તારવાળા છે. પહેલા કૂટમાં સિદ્ધાયતન છે, તે ૫૦ યોજના લાંબુ, ૨૫ યોજન પહોળું અને ૩૫ યોજન ઊંચુ છે, વળી આઠ યોજનાના લાંબા અને પ્રવેશમાં ચાર યોજનના પહોળા ગણ દ્વારો વડે યુકત. તેમજ ૧૦૮ જિનપ્રતિમા સહિત છે. બાકી દશ કૂટોમાં ૬ચા યોજન ઊંચા, ૩૧ી યોજન પહોળા તેમજ તેમાં વસતા દેવતાઓના સિંહાસનવાળા પ્રાસાદો છે. અહીં પ્રસ્તુત પર્વતના અધિપતિનો નિવાસ હોવાથી અને દેવોના નિવાસભૂત કૂટોમાં પહેલો હિમવતું હોવાથી હિમવતુ કૂટનું ગ્રહણ કર્યું અને સર્વ કૂટોમાં છેલ્લુ હોવાથી વૈશ્રમણ કૂટનું ગ્રહણ કર્યું. બે સ્થાનાધિકારથી
કહ્યું છે કે - ક્યાંક વસ્તુના એક દેશનું ગ્રહણ, ક્યાંક સમસ્ત વસ્તુનું ગ્રહણ કરાય છે, કારણવશાત્ ઉત્ક્રમ અને ક્રમપૂર્વક હોય છે, માટે સૂમની વિચિત્ર ગતિ છે. કૂટની સંગ્રહગાથા આ પ્રમાણે - વૈતાદ્ય, માલ્યવંત, વિધુતપભ, નિષધ, નીલવંત એ પ્રત્યેક પર્વતમાં નવ-નવ કૂટો, શિખરી અને લઘુ હિમવંત પર્વતમાં ૧૧-૧૧ ફૂટ છે. રૂકમી અને મહાહિમવંત. પર્વતે ૮-૮ કૂટો અને સૌમનસ અને ગંધમાદન પર્વત -- કૂટો, વક્ષકારે ૪-૪ કૂટો છે.
પૂ. ઇત્યાદિ • મહા હિમવંત પર્વતે આઠ કૂટ છે - સિદ્ધ, મહાહિમવતું, હૈમવત્, રોહિતા, હી, હરિકાંતા, હરિ અને વૈડૂર્ય. બે કૂટના ગ્રહણનું કારણ કહેવાઈ ગયું છે. પુર્વ - ઇત્યાદિ - ‘એવ' શબ્દથી “જિંબૂ' ઇત્યાદિ અભિલાષ જાણવો નિષધ વર્ષધર પર્વતમાં - સિદ્ધ, નિષધ, હરિવર્ષ પ્રાવિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપરવિદેહ, રુચક એવા પોતપોતાના દેવોના નામવાળા નવ કટો છે. અહીં પણ બીજા અને છેલ્લા કૂટના ગ્રહણપૂર્વક વ્યાખ્યાન કરવું.
fપૂ. ઇત્યાદિ - નીલવંત વર્ષધરપતિ સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, શીતા, કીર્તિ, નારીકાંતા, અપરવિદેહ, રમ્ય અને ઉપદર્શન એ નવ કૂટ છે. અહીં પણ બીજા અને છેલ્લા કૂટનું ગ્રહણ પૂર્વવતુ. વં ઇત્યાદિ - રુકિમ વર્ષધરમાં - સિદ્ધ, કમી, મ્ય, નરકાંતા, બુદ્ધિ, રૌયકુલા, હૈરમ્યવંત, મણિકાંચન એ આઠ કૂટ છે. બેનું વિધાન પ્રાકૃવતુ. Tä. ઇત્યાદિ - શિખરી વર્ષધર પવત-સિદ્ધ, શિખરી, હૈરમ્યવતુ, સુરાદેવી, રક્તા, લક્ષ્મી, સુવર્ણકૂલા, તોદા, ગંધાપાતી, ઐરાવતી, તિગિચ્છેિ એ ૧૧-કૂટો છે. શેષ પ્રાકૃવત્.
• સૂગ-૮૮ :
જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં લઘુ હિમવંત અને શિખરી વર્ષઘર પર્વતમાં બે મહાદ્ધહો કહ્યા છે . બહુસમતુલ્ય, અવિશેષ, નાનીવરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા એવા, લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ - સંસ્થાન અને પરિધિ વડે સમાન છે. તે . પwદ્રહ, પંડરીક દ્રહ. ત્યાં બે દેવીઓ મહર્તિક ચાવતું પલ્યોપમ સ્થિતિક વસે છે. તે . શ્રી, લક્ષ્મી. એવી રીતે મહાહિમવંત અને રુકમી
૧૦૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પતિ બે મોટા દુહો છે . બહુમ ાવત પુર્વવતુ. તે મહાપદ્ધહ, મહાપુંડરીકદ્રહ,
ત્યાં ને દેવી છે - હી, બુદ્ધિ. એ રીતે નિષધ અને નીલવંત પર્વત તિવિંછીદ્રહ, કેશરીધ્રહ છે. ત્યાં ધૃતિ અને કીર્તિ નામે દેવી છે.
જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વતના મહાપદ્ધહથી બે મહાનદી નીકળે છે . રોહિતા, હરિકાંતા. એ રીતે નિષધ વધિર પર્વતના તિબિંછી દ્રહથી બે મહાનદી નીકળે છે - હરિત, શીતોદા. જંબુદ્વીપના મેરુ પર્વતથી ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતના કેસરીહથી બે મહાનદી વહે છે - શીતા, નાસ્કિાંતા. એ રીતે કમી વધર પર્વતના મહાપુંડરીક દ્રહથી બે મહાનદી નીકળે છે - નરકાંતા, ત્યકૂલા.
જંબુદ્વીપના મેરની દક્ષિણે બે પ્રપાતદ્દો કહ્યા છે, તે આ રીતે - બહસમ. તે - ગંગાપતિદ્રહ, સિંધvidદ્ધહ. એ રીતે હિમવત દોત્રામાં બે પ્રપાdદ્રહો CIT છે - રોહિતાપાતદ્રહ, રોહિતiાપપાdદ્ધહ. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે હરિવર્ષ ફોગમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે . બહુસમ ચાવ4 - હરિપ્રપાતદ્રહ, હરિકાંત uપાdદ્ધહ. જંબુદ્વીપના મેરની ઉત્તરે અને દક્ષિણે મહાવિદેહ માં બે પ્રપાતો કહ્યા છે - સાવ૮ - સીતાપપાdદ્ધહ, સીતોદાપપાત કહ.
જંબૂઢીપના મેરુની ઉત્તરે મ્યષક્ષેત્રમાં બે પ્રપતિદ્રો કહા છે - યાવત્ - નકાંતા પ્રપાતદ્રહ, નારીકાંતાપપાદ્ધહ. એ રીતે Öરણ્યવત ક્ષેત્રમાં બે પ્રપાલદ્ધહો કII છે - યાવત - સુવર્ણકૂલાપપાdદ્ધહ, રૂશ્ચકૂલાધપાતદ્ધહ. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ૌરવત હોગમાં બે પ્રપાતદ્રહો કહ્યા છે - ચાવતુ - કતાપપાdદ્ધહ, કતવતી પ્રપાdદ્ધહ. જંબૂદ્વીપના મેરની દક્ષિણે બે મહાનદી કહી છે • વાવ4 - ગંગા, સિંધુ. એ રીતે જેમ પ્રપાતબ્રહો છે, તેમ નદીઓ કહેવી ચાવ4 - ઐરાવત ક્ષેત્રમાં બે મહાનદી કહી છે . ચાવત : કતા, ઋતવતી.
• વિવેચન-૮૮ :
નેવૂ ઇત્યાદિ - અહીં હિમવ આદિ છ વર્ષધર પર્વતોને વિશે છ જ દ્રહો છે. તે આ પ્રમાણે - પદ્મ, મહાપા, તિબિંછી, કેશરી, મહાપુંડરીક, પુંડરીક. હિમવત પર્વતની ઉપર બહુ મધ્ય ભાગે જેમાં પા છે તેવો પાનામક દ્રહ છે. એ રીતે શિખરી પર્વત પુંડરીક નામે પ્રહ છે. તે દ્રહો પૂર્વ-પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજના પહોળા, ચાર ખૂણાને વિશે 10 યોજન ઊડા, જતમય કાઠાવાળા, વજમય પાષાણવાળા, તપનીય તળીયાવાળા, સુવર્ણ મધ્ય જત મણિની વેણુવાળા છે. ચારે દિશામાં મણિના પગથીયાવાળા છે. સુખે ઉતરી શકાય એવા, તોરણ-વજ-છત્રાદિ સુશોભિત, નીલોત્પલ અને પુંડરિકાદિથી રચિત, જેમાં વિવિધ પક્ષી અને મત્સ્યો વિચરે છે એવા તે ભમરના સમુહ વડે ઉપભોગ્ય છે. ત્યાં મહાદ્ધહમાં બે દેવીઓ વસે છે. પદ્મદ્રહમાં શ્રીદેવી, પંડરીકદ્રહમાં લક્ષ્મી દેવી છે. તે ભુવનપતિકાયમાં છે. કેમકે તેઓ પલ્યોપમ સ્થિતિક છે. વ્યંતરની દેવીઓનું આયું તો ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમનું હોય છે. ભવનપતિ