SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨/૩/૮૨,૮૩ બીન વડે પગલો એકઠાં થાય. ર-બે કારણ વડે પુગલો ભેદાય છે . પોતાની મેળે અથવા બીજાઓ વડે. 3-બે કારણે પગલો સડે છે . પોતાની મેળે અથવા બીજાઓ વડે. ૪-જોવી રીતે પડે છે. પ-વિનાશ પામે છે. તેમ જાણવું... ૧-યુગલો બે પ્રકારે કહ્યા છે - જુદા થયેલા, જુદા ન થયેલા. ર-પુગલો બે ભેદે - ભેદાય તેવા, ન ભેદાય તેવા. 3-યુગલો બે ભેદ - પરમાણુ યુગલો, નોપરમાણુ યુગલો. ૪જુગલો બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પ-યુગલો બે ભેદે છે - બદ્ધપાસઋષ્ટ, નોબદ્ધપાસઋષ્ટ. ૬-યુગલો બે ભેદ-પયિાતીત, અપયતીત. યુગલો બે ભેદે છે - આત્તા અને અનારા, ૮-યુગલો બે ભેદે છે • ઇષ્ટ અને અનિષ્ટ, ૯-એવી રીતે કાંત, ૧૦-પિય, ૧૧-મનોજ્ઞ, ૧ર-મણામ. દિ3 શબ્દો ને ભેટે છે - અdi, અણal એ રીતે ઈષ્ટ યાવતું મણા— રૂપ બે ભેદ છે - તા, અણdf ચાલતુ પ્રણામ. આ પ્રમાણે ગંધ, રસ, અનિા પ્રત્યેકના પણ છ-ચ્છ આલાવા કહેવા. • વિવેચન-૮૨,૮૩ - [૨] રદિ. આદિ પાંચ મો સુગમ છે. વિશેષ એ કે - સ્વભાવની જેમ વાદળા વગેરે માફક પુદ્ગલો સંબંધવાળા થાય છે. આ કર્મ-કતૃપ્રયોગ છે. પરેજી પુરપાદિ વડે પગલો સંબંધવાળા કરાય છે. આ સકર્મક પ્રયોગ છે. એ રીતે ભેદાય છે . જુદા પડે છે, પર્વતના શિખરથી જેમ પડે છે, જેમ કોઢ આદિ નિમિતથી આંગળીની જેમ સડે છે, વાદળાના સમૂહની જેમ પુદ્ગલો નાશ પામે છે. હવે બાર સૂત્રો વડે પુદ્ગલોનું જ નિરૂપણ કરતા કહે છે : (તિ ઇત્યાદિ. ૧-જુદા પડેલા અને જુદા ન પડેલા, ૨-જે આપમેળે ભેદાય તે ભિદુર, ભિદુરવ ધર્મ જેઓને છે તે ભિદુધમાં, તેથી વિપરીત તે નોભિદુર ધમ. ૩-પરમ સૂમ એવા તે અણુ તે પરમાણુ અને નોપરમાણુ એટલે સ્કંધ. ૪-જેઓનો સૂક્ષ્મ પરિણામ છે તેમજ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ લક્ષણ ચાર સ્પર્શે છે તે ભાષા આદિના પગલો અને બાદર તે જેઓના બાદર પરિણામ છે તેમજ પાંચ વગેરે સ્પર્શવાળા છે તે ઔદારિક આદિ વર્ગણાના પુદ્ગલો. પ-શરીરની ત્વચાથી રજની જેમ પશયેલા તે પાઠ્ય પૃષ્ટો, તેઓથી બદ્ધ શરીરમાં પાણીની જેમ મળેલા તે બદ્ધ પાસ્કૃષ્ટ પુદ્ગલો • x • કહ્યું છે કે - પૃષ્ટશરીરમાં રજની જેમ સ્પર્શ કરેલ અને બદ્ધ-પ્રદેશો વડે પોતાના કરેલ. આ બદ્ધ પાઠ્યપૃટ પુદ્ગલો ધ્રાણેન્દ્રિયાદિને ગ્રહણ ગોયર છે, તથા નોબદ્ધ-નહીં બંધાયેલા પણ પાર્શપૃષ્ટો એટલે બદ્ધ પદના નિષેધવાળા પુદ્ગલો શ્રોમેન્દ્રિયને ગ્રહણ ગોચર છે. કહ્યું છે . સ્પર્શમાત્ર વડે જ સંબંધ કરાયેલ શબ્દને શ્રોબેન્દ્રિય સાંભળે છે અને સ્પર્શ કરાયેલા રૂપને ચક્ષુરિન્દ્રિય જુએ છે. તથા ગંધ, સ અને સ્પર્શી બદ્ધસ્કૃષ્ટ કરાયેલા હોય તો પ્રાણ-રસના-સ્પર્શન ઇન્દ્રિયનો વિષય કરે છે. બદ્ધસ્પષ્ટ અને પાર્શwટ બે પદના નિષેધમાં શ્રોમાદિ ઇન્દ્રિયનો વિષય ન થાય પણ ચક્ષુરિન્દ્રિયનો વિષય થાય - X - X ". ૬-વિવક્ષિત પર્યાયને તજેલા તે પયયાતીત અથવા કર્મપુદ્ગલની જેમ સમસ્તપણે ગ્રહણ કરેલા તે પર્યાયાતીત. પ્રતિપક્ષ સુગમ છે. -જીવે પરિગ્રહ માત્રપણાએ અથવા શરીરદિપણે સ્વીકારેલા તે મારા અને પ્રતિપક્ષ તે નૌમારા. ૮-અકિયાના અભિલાષીઓ વડે ઇચ્છાયેલા તે ઇષ્ટ પુદ્ગલો. ૯-સુંદર અને વિશિષ્ટ વર્ણાદિ યુક્ત તે કાંત પુદ્ગલો, ૧૦-પ્રીતિકર અને ઇન્દ્રિયોને આહાદ આપનારા પુદ્ગલો. ૧૧-સુંદરપણાના પ્રકર્ષથી જે મન વડે ‘આ સારા જણાય છે' એવા વિકલ્પોને ઉત્પન્ન કરે તે મનોજ્ઞ પુદ્ગલો. ૧૨-સુંદરપણાના પ્રકથિી બધા ઉપભોગ કરનારના મનને સદા વલ્લભ તે મણામ પુદ્ગલો. - એમ નિરુકત વિધિ વડે ભાણાય. બીજી વ્યાખ્યાન આ પ્રમાણે - સામાન્યથી જીવોને સદા વહાલા તે કne. નિત્ય સુંદર ભાવ વડે કાંતિવાળા તે કાંત, સર્વને દ્વેષ કરવા યોગ્ય નહીં તે પ્રિય, કથન વડે પણ મનને રમાડનાર તે મનોજ્ઞ, વિચારણા વડે પણ મનને વહાલા તે પ્રણામ. અનિષ્ટ આદિ પ્રતિપક્ષ સર્વત્ર સુગમ છે. ૮] પુગલના અધિકારી જ અનંતરોક્ત પ્રતિપક્ષ સહિત આદિ છે વિશેષણ વિશિષ્ટ પુદ્ગલના ધર્મરૂપ શબ્દાદિને સુવિદ આદિ ત્રીશ સૂત્રો વડે કહે છે, તે બધાં સુગમ છે. પુદ્ગલો ધર્મો કહ્યા, હવે જીવના ધર્મો કહે છે– • સૂત્ર-૮૪ - ઉ ચાટ બે ભેદે છે - જ્ઞાનાચાર, નોજ્ઞાનાચાર, -નોજ્ઞાનાચાર બે ભેદ -દર્શનાચાર, નોદ નાચાર, ૩-નોદશાચાર બે ભેદે - ચા»િાચાર, નોયાત્રિાચાર. ૪-નોચાસ્ટિાચાર બે ભેદે - તમાચાર વીયરચાર. ૧-પતિમા બે ભેદે છે સમાધિ પ્રતિમા ઉપધાન પ્રતિમા રૂપતિમાં બે ભેદે . વિવેકપતિમા, વ્યસૂર્ણ પ્રતિમા. ૩-પ્રતિમા બે ભેદ • લઘુમોક પ્રતિમા, વડી મોકપ્રતિમા. ૬-પ્રતિમા બે ભેદે - યવમયચંદ્રપતિમા, વજમધ્યચંદ્રપતિમા. સામાયિક બે ભેદ છે : અગારસામાયિક, અણગારસામાયિક, • વિવેચન-૮૪ : સુધિ - આચાર આદિ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આચરણ કરવું તે યાર-વ્યવહાર, જ્ઞાન- મૃત જ્ઞાન, તે સંબંધી કાલ આદિ આઠ ભેદે આચાર, જ્ઞાનાચાર કહ્યું છે કે - કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિવણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ પ્રકારે જ્ઞાનાચાર છે. નોજ્ઞાનાચાર તે દર્શનાદિ આચાર, દર્શન એટલે સમ્યક્ત્વ તે નિઃશંકિતાદિ આઠ ભેદે છે. કહ્યું છે - નિઃશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢ દષ્ટિ, ઉપવૃંહણ, સ્થિકિરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનના આયાર છે. નોદર્શનાચાર તે ચારિત્રાચાર આદિ છે. ચાસ્ત્રિાચાર સમિતિ, ગુપ્તિરૂપે આઠ ભેદે છે, કહ્યું છે કે - પાંચ સમિતિ અને
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy