________________ 3/4/238,239 238 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વાચો. વક્રગતિ થાય. આ રીતે જીવને ઉપજવાના અભાવથી પાંચ સમયો થતા નથી અથવા પાંય સમયો થવા છતાં પણ કહેલ નથી. જેમ ચાર સમયની ગતિ મોટા પ્રબંધમાં કહી નથી તેમ અહીં પણ જાણવું. તેથી એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યન્ત જીવોને ઉત્કૃષ્ટથી ત્રણ સામયિક વિગ્રહ ગતિ કહી. મોહવાળા જીવોનું પ્રસ્થાનક કહીને હવે ક્ષીણમોલવાળાને કહે છે• સૂત્ર-૨૪૦ થી 245 : રિઝo] flણમોહ અહંન્ત ત્રણ કર્મ પ્રવૃત્તિઓનો એક સાથે ાય કરે છે. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. (ર૪૧] અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. એ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા નક્ષત્રોના પણ ત્રણ-ત્રણ તારા છે. [24] અરિહંત ધર્મ પછી અરહંત શાંતિ પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળ વ્યતિક્રાંત થતા સમુux થયા. રિ૪] શ્રમણ ભગવંત મહાવીરથી ત્રીજી યુગપુરષ સુધી મોક્ષમાર્ગ ચાલ્યો... અહંન્ત મલ્લીએ 300 પુરુષ સાથે મુંડ થઈને ચાવત પ્રતજ્યા લીધી. એ પ્રમાણે પાન પણ જાણવા. રિ૪૪] શ્રમણ ભગવત મહાવીરને 300 ચૌદપૂર્વની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓ જિન નહીં પણ જિન સમાન, સવક્ષર સહિivપાતી અને જિનની માફક અવિતથ કહેનારા એવા ચૌદપૂર્વઓ હતા. (ર૪૫ ત્રણ તિકર ચક્રવર્તીઓ થયા - શાંતિ, કુંથ, આર. * વિવેચન-૨૪૦ થી 245 : [240] જેને મોહનીય કર્મ નાશ પામેલ છે તેવા જિનને ત્રણ કર્મ પ્રવૃતિઓ સમકાળે ક્ષય પામે છે. કહ્યું છે કે, છેલ્લા સમયે જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની ચાર, અંતરાયની પાંચ એ ચૌદ ખપાવીને કેવલી થાય. શેષ સુગમ છે. અશાશ્વતાને કહીને શાશ્વતાને કહે છે– [241] અભિજિત નક્ષત્ર આદિ સાતે સુણો સુગમ છે. [24] ક્ષીણ મોહનું પ્રસ્થાનક કહીને હવે તે વિશિષ્ટ તીર્થકરોને કહે છે - ધH» આદિ. એક પલ્યોપમના ચાર ભાગ પૈકી ત્રણ ભાગ વડે ન્યૂન ધર્મજિનથી, પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળે શાંતિ જિન થાય. 1 243] સમUTH, યુગ - પાંચ વર્ષ પ્રમાણ કાળ વિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃતયુગાદિ, તે યુગો ક્રમથી વ્યવસ્થિત છે, તેથી ગુરુ-શિષ્ય ક્રમથી કે પિતા પુત્ર ક્રમવાળા, યુગોની જેમ પુરુષો તે પુરુષ યુગો - - બીજા પુરુષ યુગ પર્યન્ત અર્થાત્ જંબૂસ્વામી પર્યન્ત પુરુષ યુગ, તેની અપેક્ષાએ ભવનો અંત કરનારની અથ મોક્ષગામીઓની ભૂમિ - કાળ તે યુગાંતકર ભૂમિ. એટલે કે ભગવન વર્ધમાન સ્વામીના તીર્થમાં તેનાથી જ આરંભીને ત્રીજા પુરુષ જંબૂસ્વામી પર્યન્ત મોક્ષમાર્ગ જી ભગવંત વીર એકલા, ભગવંત પાર્ગ અને મલ્લી 300-300 પુરુષો સાથે દીક્ષા લીધી છે. [244] સમજે. અસર્વજ્ઞપણાઓ, જિન જેવા નહીં પણ સમગ્ર સંશયનો નાશ કરવા વડે જિન એવા, સકલ અક્ષર સન્નિપાત-અકારાદિ વર્ણના સંયોગો છે જેઓને તે સવક્ષિર સાિપાતિક અર્થાત્ સમસ્ત શાસ્ત્રના જાણનારા, વ્યાખ્યાન કરનારા જોવા ચૌદ પૂર્વીઓની સંપદા હતી. | [45] શાંતિ, કંથ, અર એ ત્રણ અરહંતો જ ચક્રવર્તી હતા, શેષ તીર્થકરો માંડલિક રાજાઓ હતા. તીર્થકરો વિમાનથી અવતરેલા હતા તેથી હવે વિમાનનું પ્રસ્થાનકવ કહે છે, * સૂત્ર-૨૪૬ થી 248 : [24] વેયક વિમાનના ત્રણ પર કહ્યા - (1) હેમિ - () મધ્યમ(3) ઉપરિમ - શૈવેયક વિમાન પ્રતટ... હેમિ શૈવેયક વિમાન પ્રdટ પણ અણ પ્રકારે છે - હેમહેમ - હેઠ્ઠિમમધ્યમ, - હેકિંમઉતરિમ રૈવેયક વિમાન પ્રતટ... મધ્યમ વેયક વિમાન પ્રdટ પણ ત્રણ પ્રકારે - મધ્યમ હેમિ, * મધ્યમ મધ્યમ, - મધ્યમ ઉતરિમ વેયક વિમાન પાટ... ઉપરિમ વેયક વિમાન પતટ પણ ત્રણ પ્રકારે છે - ઉમિહેમિ, - ઉવરિમમધ્યમ, ઉમિ ઉવરિમ - શૈવેયક વિમાન પ્રdટ. રિ૪] જીવોએ ત્રણ સ્થાન વડે ઉપાર્જન કરેલા યુગલો પાપકર્મપણે એકઠા કર્યા છે - કરે છે - કરશે. તે આ રીતે - ત્રી, પુરષ, નપુંસકવેદ સંચિત એ રીતે - ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા જણવા. [248) શિપદેશિક સ્કંધો અનંતા કહ્યું છે. એ રીતે યાવત્ ત્રિગુણ રક્ષ પુગલો અનંતા કહ્યા છે. * વિવેચન-૨૪૬ થી 248 :| [46] લોકપુરષના ગ્રીવા સ્થાને થયેલા તે પૈવેયકો, એવા વિમાનો તે પૈવેયક વિમાનો, તેના પ્રસ્તટો - ચનાવિશેષ સમૂહો. - આ રૈવેયકાદિ વિમાનોનો વસવાટ કર્મસંબંધે થાય છે માટે કર્મકથન. [24] નવાબT, ઇત્યાદિ છ સૂત્રો - તેમાં ત્રણ સ્થાનક વડે એટલે સ્ત્રી વેદાદિ વડે ઉપાર્જન કરેલ પુગલોને પાપકર્મ - અશુભકર્મવથી ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયથી એકઠા કરેલા, એવી રીતે પરિપોષણ વડે વિશેષ સંચય કરેલા, નિકાચિત કરવાથી દૃઢ બાંધેલા, અધ્યવસાય વશ થઈ ઉદયમાં નહી આવેલ કર્મોને ઉદયમાં પ્રવેશ કરાવી ઉદીરણા કરેલા, અનુભવ કરવાથી વેદેલા, જીવના પ્રદેશો થકી પરિશાટન વડે નિર્જરા કરેલા [અર્થ જાણવા. ચયનની માફક બધાં પદો ગણ કાળ વડે કહેવા.