________________ 3/4/235,233 233 મરણ ત્રણ પ્રકારે - સ્થિત લેય, અસંક્લિષ્ટ વેશ્ય, પચવજાત વેશ્ય.. ભાલપંડિત મરણ ત્રણ પ્રકારે * સ્થિત વેશ્યા, અસંક્લિષ્ટ લેય, અપયનતિ વેશ્ય. * વિવેચન-૨૩૫,૩૬ : [235] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ખરાબ ગંધ તે દુર્ગધ. તેનું દુર્ગધપણું પુદ્ગલાભકવણી છે અને પુદ્ગલોને તથા ગંધાદિનો અવશ્ય ભાવ હોય છે. કહ્યું છે કે - જેમ ગોમૃતકનો દુર્ગધ, શ્વાન મૃતક દુર્ગધ, સર્પમૃતક દુર્ગધ છે. તેનાથી અનંતગુણ દુર્ગધ અપશસ્ત લેશ્યાની હોય છે. આ લેશ્યાનો વર્ણ નામાનુસારી છે. કપોતવર્ણ વાળી તે કાપોત લેશ્યા - ધૂમવર્ણ જેવી. સુરભિગંધ તે સુગંધ. જેમ સુરભિ કુલગંધ, ચૂર્ણ કરેલ વાસની ગંધ છે, તેનાથી અનંતગુણી સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની હોય છે. તેજ - અગ્નિ તેના જેવા વર્ણવાળી, તે તેજોલેશ્યા, પડાના ગર્ભ જેવા વણલેશ્યા, તે પીતવર્ણ પદ્મ લેશ્યા, શુક્લ-પ્રતીત છે. અર્થ શબ્દથી પ્રથમ સૂત્ર માક, તમો ત્યાર, અભિલાપ વડે બાકીના સૂત્રો કહેવા યોગ્ય છે. તેમાં દુર્ગતિ એટલે નક, તિર્યંચરૂપ દુર્ગતિ પ્રત્યે પ્રાણીને લઈ જાય, તે દુર્ગતિગામિની લેગ્યાઓ. સુગતિ - દેવ, મનુષ્યરૂપ. દુ:ખના કારણરૂપ હોવાથી સંકિલષ્ટ, વિપર્યય તે અસંક્ષિપ્ત વૈશ્યા. મનને ન ગમતા સયુક્ત પુગલમય હોવાથી ત્રણ અમનોજ્ઞ છે. અવિશુદ્ધ - વર્ણચી [ત્રણ લેશ્યાઓ મલિન છે.]. આપશસ્ત - ત્રણ લેશ્યા અકલ્યાણરૂપ છે અર્થાત્ સ્વીકારવા યોગ્ય નથી. શીતરક્ષા - પર્શથી પહેલી ત્રણ સ્નિગ્ધરૂક્ષ છે, બીજી ત્રણ સ્નિગ્ધ અને ઉણ છે - હમણાં લેશ્યા કહી, હવે લેગ્યા વિશિષ્ટ મરણને કહે છે [36] ચાર પ્રકારે છે - બાલ-અજ્ઞાની માફક જે વર્તે છે અર્થાત્ વિરતિનો સાધક વિવેક, તેનાથી રહિત હોવાથી બાલ - અસંયત છે. તેનું મરણ તે બાલમરણ. એ રીતે બીજા પણ બે મરણ જાણવા. fક ધાતુ ગત્યર્થત્વથી જ્ઞાનાર્થક હોવાથી વિરતિરૂપ ફલ વડે, ફળ માફક વિજ્ઞાન સંયુક્ત હોવાથી પંડિત-dવજ્ઞ કે સંયત. અવિરતપણાએ બાલપણું હોવાથી વિરતપણાએ પંડિતપણું હોવાથી બાલપંડિત તે સંયતાસંયત કહેવાય છે. fથતા - રહેલી, અવિશુદ્ધય - અસંક્ષિપ્ટવથી જેમાં કૃણાદિ વેશ્યા છે. તે સ્થિત લેશ્ય... વિનg * અંકલેશને પ્રાપ્ત થતી લેગ્યા છે જેને વિશે તે સંક્ષિપ્ત લેય.. gવા - અવશિષ્ટથી વિશુદ્ધ વિશેષો પ્રતિસમયમાં જે લેશ્યાને વિશે થયેલા છે તે પર્યવાહતેશ્ય. અહીં પહેલાં કૃષ્ણાદિ વૈશ્યાવાળો જ્યારે કૃષ્ણાદિ વેશ્યાવાળા નકાદિને વિશે જ ઉપજે છે ત્યારે પ્રથમ સ્થિતલેશ્ય મરણ હોય છે. જ્યારે નીલ 234 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ લેશ્યાદિવાળો કૃણાદિ લેશ્યાવાળો નીલ-કાપોત લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે પર્યવજાતલેશ્ય મરણ છે. ભગવતીમાં કહ્યું છે - હે ભગવન્! નિશ્ચય કૃષ્ણલેશ્ય, નીલલેશ્ય, યાવત્ શુક્લલેશ્યાવાળો થઈને કાપોતલેયાવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય - એવું કેમ કહ્યું? હે ગૌતમ ! સંક્ષિશ્યમાન, વિશુદ્ધમાન લેશ્યાના સ્થાનોને વિશે કાપોતલેશ્યામાં પરિણમે છે. કાપોતલેશ્યામાં પરિણમીને કાપોત લેશ્યાવાળા નૈરયિકોને વિશે ઉત્પન્ન થાય છે - આ કથન અનુસાર પછીના બે સૂત્રોમાં પણ સ્થિત લેશ્યા વિભાગ જાણવો. પંડિત મરણને વિશે લેસ્યાનું સંક્ષિશ્યમાનપણું નથી. કેમકે સંયતપણું હોવાના કારણે જ પંડિત મરણનું બાળ મરણથી વિશેષત્વ છે. બાલ પંડિત મરણને વિશે તો લેશ્યાનું મિશ્રવ હોવાથી સંક્ષિશ્યમાનપણું અને વિશુદ્ધમાનપણું નથી, માટે આ વિશેષ છે. એવી રીતે પંડિતમરણ વસ્તુતઃ બે પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત અને વર્ધમાન જૈશ્યત્વ હોય. ગિવિધપણું તો કથન માત્રથી જ છે. બાલપંડિત મરણ તો એક પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત લેશ્યત્વ હોય છે. તેનું વિવિધપણું સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાની નિવૃત્તિથી ત્રણના કથનની પ્રવૃત્તિ માગ છે. અનંતર મરણ કહ્યું. મરેલાને જન્માંતરે જે ત્રણ વસ્તુ, જેના માટે પ્રાપ્ત થાય છે, તે તેના માટે જ દેખાડવાને કહે છે— * સૂત્ર-૨૩૩ - જેણે નિશ્ચય નથી કર્યો તેને આ ત્રણ સ્થાનક અહિતને માટે, અશુભાર્થે, અયથાર્થી માટે, અનિàયસાર્થે, અનાનગામિયતપણે થાય છે. તે -1- જે મુંડ થઈને, ઘેરથી નીકળીને અનાર પdજ્યા પામેલ સાધુ, નિન્જ પ્રવચનમાં શંકાવાળો, કાંક્ષાવાળો, વિનિમિચ્છાવાળો, ભેદસમાપ, કલુષ સમાપન્ન થઈને નિલ્થ પ્રવચનમાં શ્રદ્ધા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે તે પરિષહોથી પરાજિત થાય છે, પરિષહો આવતા તેને સહેતો નથી. 2- તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પdજ્યા લઈ પાંચ મહાવ્રતોમાં શકિત યાવ4 કલુષભાવ પામીને પાંચ મહાવ્રતોની શ્રદ્ધા કરતો નથી ચાલતું પરિષહો આવે ત્યારે સહન કરતો નથી. 3* તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પ્રતા પામી છ અવનિકાયમાં શંકાવાળો થઈને યાવતુ પરિષહોને સહે નહીં. જેણે નિરાય કર્યા છે તેને આ ત્રણ સ્થાનક હિતને માટે યાવતું આનુગામિતપણાને માટે થાય છે. તે આ - તે મુંડ થઈને ઘરેથી નીકળીને