________________ 2 -805 53 ક્ષેત્રમાં બસસ્થાવરમાં ઉપજે છે -0- સાતમાં સૂત્રમાં - પર-દેશવર્તી જે બસ-સ્થાવર છે, તે સમીપવર્તી ક્ષેત્રમાં બસમાં ઉપજે છે -0- આઠમાં સૂત્રમાં પર-દેશવર્તી જે બસ સ્થાવર છે તે સમીપવર્તી ક્ષેત્રમાં સ્થાવરમાં ઉત્પન્ન થાય છે -0- નવમાં સૂત્રમાં તે પરદેશીવર્તી જે બસ-સ્થાવર છે તે પર-દેશવર્તી ગસ સ્થાવરમાં ઉપજે છે. આ પ્રક્રિયા વડે નવે ગો કહેવા - વિચારવા. તેમાં જ્યાં જ્યાં “ગસ’ કહ્યાં ત્યાં વ્રતગ્રહણની આદિથી લઈને શ્રાવકને આમરણાંત હિંસાનો ત્યાગ કર્યો છે, એ પ્રમાણે યોજવું. જ્યાં ‘સ્થાવર' કહ્યા ત્યાં અર્થદંડનો ત્યાગ નથી કર્યો, અનર્થદંડનો ત્યાગ કર્યો છે. બાકીની અક્ષરઘટના સ્વબુદ્ધિથી જાણવી. આ પ્રમાણે ઘણાં દટાંતોથી શ્રાવક પ્રત્યાખ્યાનની સવિષયતા સાધીને હવે પ્રેરકની અત્યંત અસંબદ્ધતા સુત્ર વડે કહે છે ભગવાન ગૌતમસ્વામીએ ઉદકને કહ્યું કે - આવું અનાદિ કાળમાં પૂર્વે થયું નથી, વર્તમાનકાળે ચતું નથી, આગામી અનંતકાળે પણ બનશે નહીં કે જે આ બસપાણી સર્વથા સ્વજાતિનો ઉચ્છેદ પામશે કે સ્થાવર થઈ જશે. તથા સ્થાવર પ્રાણી ત્રણ કાળમાં પણ સમુચ્છેદ નહીં પામે, કે ત્રસ બની જાય. જો કે તેઓમાં પરસ્પર સંક્રમથી ગમન થાય છે. તો પણ સર્વથા એક-મેકમાં તેમનો સદ્ભાવ છે. તેથી કહે છે કે આવા પ્રકારનો કોઈ સંભવ નથી કે માત્ર એક પ્રત્યાખ્યાનકતનિ છોડીને બીજા બધાં નાટકો, બેઇન્દ્રિયાદિ તિર્યંચો, મનુષ્ય અને દેવોનો સર્વથા પણ અભાવ થાય અને ત્રસવિષય પ્રત્યાખ્યાન નિર્વિષય થાય અને તે પ્રત્યાખ્યાનીના જીવતા બધાં જ નાક આદિ વસો સમુચ્છેદ પામે. આવો કોઈ સંભવ જ નથી તે ન્યાય કહ્યો છે. સ્થાવરોના અનંતપણાથી અસંખ્ય ત્રસમાં ઉત્પાદ થઈ જ ન શકે, તે સુપતીત છે. આ પ્રમાણે ત્રસ અને સ્થાવરનો છેદ થવાનું આપનું કે અન્યનું કથન અયોગ્ય છે અને એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રાવકને એક પણ બસ વિષયના દંડનો ત્યાગ ન થાય તેમ કહ્યું, તે ઉક્ત નીતિથી બધું જ અશોભન છે. હવે ઉપસંહાર કરતા કહે છે * સૂત્ર-૮૦૬ ભગવતુ ગૌતમે કહf * હે આયુષ્યમાન ઉદકજે શ્રમણ કે માહણની નિંદા કરે છે તે સાધુ સાથે ભલે મૈત્રી રાખતો હોય, તે જ્ઞાન-દનિ-ચાઅિને પામીને પાપકર્મ ન કરવાને માટે પ્રવૃત્ત હોય, પણ તે પરલોકનો વિઘાત કરતો રહે છે. જે શ્રમણ કે માહણની નિંદા નથી કરતા પણ મૈત્રી સાથે છે તથા જ્ઞાનદર્શનચા»િને પામીને કર્મોના વિનાશ માટે પ્રવૃત્ત થયેલા છે, તે મનુષ્ય નિશ્ચયથી પરલોકની વિશદ્ધિ માટે સ્થિત છે. ત્યારે તે ઉદક પેઢાલપુત્ર ગૌતમ સ્વામીનો આદર કરતાં જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં જવા માટે તત્પર થયા. ત્યારે ભગવાન ગૌતમે કહ્યું - હે આયુષ્યમાન ઉંદકી જે પુરુષ તથાભૂત શ્રમણ કે માહણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી - સમજીને પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે છે કે તેણે મને અનુત્તર કલ્યાણપદને પ્રાપ્ત કરાવ્યું છે, તેનો આદર કરે છે, ઉપકારી માને 254 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે, તેમને વંદન-નમસ્કાર કરે છે, સકાર-સન્માન કરે છે. યાવત કલ્યાણમંગલ-દેવક-ચૈત્યક માનીને તેની પÚપાસના કરે છે. ત્યારે ઉદય પેઢાલપુર ગૌતમ સ્વામીને કહ્યું હે ભદતા પદો પૂર્વે મેં જાણેલ નહીં સાંભળેલ નહીં સમજેલ નહીં હદયંગમ ન કર્યો, તેથી તે પદો મારા માટે અદૈષ્ટ-આશુત-અમુક-વિજ્ઞાતઅનુપધારિત-અનિગૂઢ-અવિચ્છિન્ન-નિકૃષ્ટ-અનિવૃઢ-અનિવહિત હતા. તેથી આ અની શ્રદ્ધાન કરી, પતિ ન કરી, રુચિ ન કરી. હે પૂજ્યા આ પદો હવે મેં જાણ્યા-સાંભળ્યાસમજ્યા યાવત તેનો નિશ્ચય કર્યો છે. આ આઈની હવે શ્રદ્ધા કરું છું. પ્રીતિ કરું છું, રુચિ કરું છું. તે એમ જ છે જે પ્રમાણે તમે કહા છે. ત્યારે ગૌતમસ્વામીએ તેને કહ્યું આયુષ્યમાન ઉંદકી હે આર્ય! જે પ્રમાણે અમે કઇ છે, તે પ્રમાણે તેની શ્રદ્ધા કરો, પીતિ કરો, રુચિ કરો. ત્યારે તે ઉદક પેઢાલપુને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું : હે ભદતા હું તમારી પાસે ચતુયમિ ધર્મને છોડીને પંચમહત્તતિક સપ્રતિક્રમણ ધર્મ સ્વીકારીને વિચારવા ઇચ્છું છું. ત્યારે તે ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં ગયા, જઈને તે ઉદક પેઢાલપુ. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને કહ્યું હે ભગવન! આપની પાસે હું ચયમિ ધર્મ છોડીને પંચમહાવતવાળો સપતિકમણ ધર્મ અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર ઉદકને આ પ્રમાણે કહ્યું - જેમ સુખ ઉપજે તેમ કરો પણ પ્રતિબંધ ન કરો. ત્યારે તે ઉદક પેઢાલપુગે શ્રમણ ભગવંત મહાવીર પાસે ચતુમ ધમને બદલે પંચ મહdવાળો સપતિક્રમણ ધમનિ અંગીકાર કરી વિચરવા લાગ્યા - તેમ હું કહું છું. * વિવેચન-૮૦૬ : ગૌતમ સ્વામી બોલ્યા - હે આયુષ્યમાનુ ઉદકા જે આ શ્રમણ કે યયોતકારી મહાણ-હાચર્યયુક્તને મૈત્રી માનતા હોવા છતાં નિંદે છે તથા સમ્યગૃજ્ઞાન-દર્શન-વ્યાત્રિ પામીને, પાપને ન કરવા માટે ઉધત થાય છે. તે લઘુપકૃતિ, પોતાને પંડિત માનતા, સુમતિ લક્ષણ પશ્લોક અથવા તેના કારણરૂપ સત્સયમનો વિઘાત કરતા રહે છે. પરંતુ જે મહાસતત્વવાળા, સમુદ્ર જેવા ગંભીર છે, શ્રમણોને નિંદતા નથી, તેઓ સાથે પમ મૈત્રી માને છે. સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિ પામીને પાપકર્મોના ન કરવા માટે ઉસ્થિત થયા છે, તે પરલોકની વિશુદ્ધિ માટે સ્થિત થાય છે. આ પનિંદા વર્જન દ્વારા યથાવસ્થિત અર્થ-સ્વરૂપ દર્શનથી ગૌતમસ્વામીએ પોતાનું ઉદ્ધતપણું છોડેલ છે. એ રીતે યથા-અવસ્થિત અને ગૌતમસ્વામીએ આપવા છતાં ઉદક પેઢાલમ જ્યારે ભગવનું ગૌતમનો આદર કર્યા વિના જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં જવાને માટે વિચાર કરવા લાગ્યા, ઉદકનો આવો અભિપ્રાય જાણીને ભગવન ગૌતમ સ્વામીએ કહ્યું