________________
CE
૨/૪/-/૩૦૪ તે માટે ભગવતે પૃવીકાયથી ત્રસકાય પર્યન્ત છ અવનિકાયને કારણરૂપ કહા છે. જેમ કોઈ વ્યક્તિ દ્વારા દંડ અસ્થિ-મુષ્ટિ-ઢેફા-ઠીકરા દિથી મને કોઇ તાડન કરે યાવતું પીડિત કરે યાવતું મરું એક વાડુ પણ ખેંચે તો મને હિંસાજનિત દુઃખ અને ભય અનુભવું છું. એ રીતે તે જાણ કે સર્વે પાણી પાવત સર્વે સત્વો દંડ યાવ4 ઠીકરા વડે મારીને, તર્જના કે તાડના કરીને વાવત રૂંવાડુ પણ ઉખેડતા હિંસાકાર દુઃખ અને ભયને અનુભવે છે. એમ ગણીને સર્વે પ્રાણી ચાવતું સર્વે સવોને ન હણવા યાવતુ ન પીડા. આ ધર્મ જ ઘનિત્ય-શwad છે. તથા લોકસ્વભાવ સમ્યક્રપણે જાણીને ખેદજ્ઞ તીરે પ્રતિદિત કર્યો છે.
રીતે તે બિસ પાણાતિપાતની મિયાદનાથ પ્રયત્ન વિરત થાય, તે દાંત સાફ ન કરે, જન ન આજે, વમન ન કરે, વાદિને ધૂપિત ન કરે. તે મિક્ષ અક્રિય, અહિંસક, અકોલી ચાવ4 અલોભી, ઉપttત અને પરિનિવૃત્ત થાય. આવા પ્રિત્યાખ્યાની) ને ભગવંતે સંત, વિરd, પાપકર્મોના નાશક અને પ્રત્યાખ્યાન કdઈ અકિય, સંવૃત્ત, એકાંત પંડિત થાય, તેમ કહ્યું છે.
• તેમ હું કહું છું.
વિવેચન-30૪ -
(વાદી પૂછે છે) અમારે શું કરવું ? કઈ રીતે સંયત, વિત, પ્રતિહત પ્રત્યાખ્યાતા પાપકમાં જીવ થાય ? સંયતને જ વિરતિના સદભાવથી સાવઘક્રિયા નિવૃત્તિ અને કશ્તા કર્મના સંચયનો અભાવ થાય છે અને તેથી નારદાદિ ગતિ અભાવ થાય છે.
આવું પૂછ્યું ત્યારે આચાર્ય કહે છે - તે સંયમના સદ્ભાવે છકાય જીવને ભગવંતે હેતુરૂપે જણાવ્યા છે. જેમ પ્રત્યાખ્યાનરહિત છકાય જીવો સંસાર ગતિના મુખ્ય કારણરૂપ કહ્યા, તેમ તેના પ્રત્યાખ્યાન કરનારને તે મોક્ષના હેતુરૂપ થાય. કહ્યું છે કે . જે જેટલા હેતુઓ સંસારના છે, તે તેટલાં જ હેતુ મોક્ષના છે. ગણનાથી - * * બંને તુલ્ય છે ઇત્યાદિ.
એવું કહે છે કે - જેમ આપણને કોઈ દંડાદિથી મારે તો દુ:ખ થાય છે, તેમ બધાં પ્રાણીને આપણી જેમ જ દુ:ખ થાય માટે હિંસાથી અટકવું. આ ધર્મ-સર્વપાયમાં રક્ષણરૂપ; ઘવપટ્યુત, અનુuat, સ્થિર સ્વભાવ; નિત્ય-પરિણામથી અનિત્યતા પામે છતાં સ્વરૂપથી ચ્યવતો નથી તથા સૂર્યના ઉગવા માફક શાશ્વત; બીજા દ્વારા અખલિત, યુક્તિથી સિદ્ધ છે. આવો ધર્મ સમજીને ચૌદ રાજલોતે જાણતાં સર્વજ્ઞોએ કહ્યો છે. આ રીતે તે ભિક્ષુ સર્વ આશ્રવ દ્વારોથી નિવૃત્ત થઈ, દંત પ્રક્ષાલનાદિ કિયા ન કસ્તા, સાવાકિયાના અભાવની અકિય છે, અકિયાથી પ્રાણીઓનો અવ્યાપક નિ હણનારો યાવતુ એકાંત પંડિત થાય છે.* * *
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૫ “આચારશ્રુત”
-X - X - X - X - X - X -x - • ભૂમિકા :
હવે પાંચમું અધ્યયન કહે છે, તેનો સંબંધ આ છે : ગત અધ્યયનમાં પ્રત્યાખ્યાત કિયા બતાવી. તે આચારમાં રહેલા સાધુને હોય. તેથી હવે “આચારયુત” અધ્યયન કહીએ છીએ. અથવા અનાયાર છોડવાથી સમ્યક અખલિત પ્રત્યાખ્યાતા થાય છે. માટે “અનાચારયુત” અધ્યયન કહીએ છીએ. અથવા પ્રત્યાખ્યાનયુક્ત હોય તે આચાQાળો થાય છે, તેથી પ્રત્યાખ્યાન કિયા પછી “આચારકૃત” અધ્યયન અથવા તેના પ્રતિપક્ષરૂપ અનાચારયુત અધ્યયન કહે છે. એ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપકમમાં આ અધિકાર છે - અનાચારનો નિષેધ કરી સાધુનો આચાર બતાવે છે. નામનિષ નિોપમાં “આચારયુત''એ દ્વિપદ નામ છે. તેના નિક્ષેપાર્થે નિયંતિકાર કહે છે
[તિ.૧૮૧ થી ૧૮૩-] ‘આયાર' નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર ભેદે છે. એ રીતે મૃતના પણ ચાર ભેદ છે. આ બંને બીજે સ્થાને કહેવાયા છે. તેથી અહીં સંક્ષેપમાં કહે છે - આચાર અને શ્રુત તે આચારશ્રુત, ભેગા કહા છે. તેમાં આચાર ક્ષુલ્લિકાચાર”માં [દશવૈકાલિકમાં] કહેલ છે. શ્રત “વિનયકૃત"માં કહેલ છે. તેનો ભાવાર્થ એ છે કે ” સાધુએ અનાચાર સર્વકાલ જીવન પર્યન્ત વર્જવો જોઈએ. તેને
ગીતાર્યો સમ્યગ જાણતા નથી. તેથી તેને વિરાધના થાય છે. • x • વિરાધના અબહુશ્રુતને થાય, ગીતાનિ નહીં, તેથી સદાચાર અને તેના પરિજ્ઞાનમાં વન કQો. જેમ માર્ગજ્ઞ પથિક કુમાનિ છોડવાથી ભૂલો ન પડે અને ઉન્માર્ગના દોષ ન લાગે. એ રીતે અનાયાના વર્જનથી આયાસ્વાળો થાય છે, પણ અનાયાના દોષો ન લાગે. તેથી તેના પ્રતિપદ માટે કહે છે - અનાચાર સર્વ દોષોનું સ્થાન છે. દુગનિગમનનો હેતુ છે, તે દૂર કરી સદાચાર પાળવો • તે વિષય આ અધ્યયનમાં જાણવો. તે પરમાર્થથી અગા-કારણ છે, તેથી કેટલાંકના મતે આ આયયનું નામ અણગારદ્યુત છે. નામનિપn નિક્ષેપો કહો. * * * હવે સુણ કહે છે
• સૂત્ર-૭૦૫ :
માણપજ્ઞ પણ આ અધ્યયનના વાક્ય તથા બ્રાયનિ ધારણ કરીને આ ધર્મમાં અનાચારનું આચરણ કદાપી ન કરે
• વિવેચન-૩૦૫ -
આ સૂત્રનો અનંતપસ્પર સૂત્ર સાથે સંબંધ કહેવો. અનંતર સુખ સાથે આ સંબંધ છે - તે સાધુ એકાંત પંડિત થાય. કઈ રીતે ? બ્રહ્મચર્ય પાળીને. પરસ્પર સૂત્ર સંબંધ આ છે - બોધ પામે, બંધન તોડે. કઈ રીતે ? બ્રહ્મચર્ય પામીને. આ રીતે બીજા સૂત્રો સાથે સંબંધ જોડવો. અર્ય કહે છે
આ વાવ - ગ્રહણ કરીને. શું? રાવ - સત્ય, તપ, ભૂતદયા, ઇન્દ્રિયનિરોધ લક્ષણ, તેમાં જે ચરે [પાછળ]. એવું જિન-પ્રવચન તે બાયર્ય કહેવાય છે. તે પામીને
શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૪ - પ્રત્યાખ્યાનક્રિયાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ