________________
૧૪૫
૧૪૬
૧/૫/ભૂમિકા
છે શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ “નરયવિભત્તિ” છે • ભૂમિકા :
ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે છે . પહેલા અધ્યયનમાં સ્વસમસ-પરસમય પ્રરૂપણા કહી. બીજ અદયયનમાં સ્વસમયમાં બોધ પામવાનું કહ્યું. બોધ પામીને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ સારી રીતે સહન કરવાનું ત્રીજા અધ્યયનમાં કહ્યું. બોધ પામેલાએ સ્ત્રી પરીષહને સમ્યક્ સહેવાતું ચોથા અધ્યયનમાં કહ્યું. આ અધ્યયનમાં બતાવશે કે ઉપસર્ગભીર પ્રીને વશ થતાં અવશ્ય તકે જાય, ત્યાં જે વેદના થાય છે તે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર ઉપકમ આદિ કહેવા. તેમાં ઉપક્રમ અંતર્ગતું અધ્યયન અને ઉદ્દેશાનો અધિકાર છે. આયયન અધિકાર નિર્યુક્તિકારે પૂર્વે કહ્યો છે. જેમકે - ઉપસર્ગભીરુ
સ્ત્રી-વશનો નરકમાં ઉપપાત થાય. ઉદ્દેશાર્વાધિકાર તો નિયુક્તકારે કહ્યો નથી. કેમકે તે અધ્યયનાધિકારમાં આવી ગયો છે.
હવે નિફ્લોપ કહે છે, તે ત્રણ પ્રકારે છે : ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સુગાલાપતિપત. તેમાં ઓઘમાં ‘અધ્યયન’ શબ્દ છે, નામમાં નરકવિભકિત નામ છે. તે બે પદવાળે છે - નરક, વિભક્તિ . તેમાં ‘નકપદ’ને જણાવે છે.
[નિ.૬૪,૬૫] નરક શદના નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાલ, ભાવ ભેદે છે નિપા છે. નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યનરક આગમ અને નોઆગમચી છે. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય, નોઆગમથી રાશરીર-ભથશરીર-વ્યતિરિત ત્રણ ભેદ. આ જ મનુષ્ય કે તિર્યંચ ભવમાં જે કોઈ શુભકર્મ કરવાથી અશુભ જીવો
કાળસૌરિક' આદિ છે અથવા જે કોઈ અશુભ સ્થાનો કેદખાના આદિ છે અને નરક જેવી વેદના છે, તે બધાં દ્રવ્યનક છે. અથવા કર્મદ્રવ્ય નોકર્પદ્રવ્ય ભેદથી દ્રવ્યનક બે પ્રકારે છે. તેમાં નરકમાં વેચવા યોગ્ય જે કર્મો બાંધ્યા તે એકમવિક બાંધેલા આયુવાળો અભિમુખ નાગોગવાળો એ દ્રવ્ય નક છેનોકર્પદ્રવ્ય નરક તો અહીં જ છે. તે અશુભ રૂપ સ ધ વર્ણ સ્પર્શ છે. “ોગનક'તે કાળ, મહાકાળ, શૈવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાનાદિ ૮૪ લાખની સંખ્યાવાળો વિશિષ્ટ ભૂ-ભાગ છે.
‘કાળનક” જેટલો કાળ નરકની વેદના સહે તે છે.
‘ભાવનક' તે જે જીવો નરકનું આયુ ભોગવે છે તથા નરકમાં ભોગવવા યોગ્ય કર્મનો ઉદય છે અર્થાતુ નરકમાં રક્ત જીવોનો નારકીના આયુના ઉદયથી પ્રાપ્ત અશાતાવેદનીયાદિ કર્મોદય તે પણ ભાવનક છે. આ પ્રમાણે અસહ્ય દુ:ખ - કરવતથી વહેસવું, કુંભીપાક આદિ પરમાધામી કૃત અને પરસ્પર ઉદીરણાકૃત તયા સ્વાભાવિક એ ત્રણ દુ:ખ છે.
આ બધું જાણીને તપ અને સાત્રિના અનુષ્ઠાનમાં ક્ત રહેવું, કેમકે તે બંને નરકના શત્રુ છે, તથા વર્ગ-અપવર્ગનો એક હેતુ છે. તેથી આત્મહિતને ઇચ્છતા સાધુએ બીજુ છોડીને આ બેને સાધવા. 3િ/10]
સૂત્રકૃતાંગમૂળ સટીકઅનુવાદ/૧ હવે વિભક્તિ પદતા નિપાને કહે છે—
[નિ.૬૬] વિભકિતના નામ સ્થાપના દ્રવ્ય હોમ કાલ ભાવ એમ છ પ્રકારે તિક્ષેપ છે. (૧) કોઈ સવિતાદિ દ્રવ્યનું નામ ‘વિભક્તિ' હોય તે નામ વિભક્તિ જેમકે • આદિ આઠ વિભક્તિ (સંસ્કૃતમાં) છે. (૨) સ્થાપના વિભક્તિ - પદ કે ધાતુને અંતે અપાય છે અથવા પુસ્તક-પાનામાં છાપેલી છે. (૩) દ્રવ્યવિભક્તિ જીવ, અજીવભેદથી બે પ્રકારે છે, તેમાં જીવ વિભક્તિ સંસારી અને સિદ્ધ બે ભેદે, સિદ્ધ જીવ વિભક્તિ દ્રવ્ય અને કાળથી બે ભેદે છે. તેમાં દ્રવ્યથી વીર્યસિદ્ધ, અતીસિદ્ધાદિ ૧૫ ભેદે છે. કાળથી પ્રથમ સમય સિદ્ધાદિ ભેદે અનેક પ્રકારે છે.
સાંસારિક જીવ વિભક્તિ ઇન્દ્રિય-જાતિ-ભવભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ઇન્દ્રિયવિભક્તિ એક ઇન્દ્રિયાદિ પાંચ પ્રકારે છે, જાતિ વિભક્તિ પૃથ્વીકાયાદિ છ ભેદે છે અને ભવ વિભક્તિ નાકાદિ ચાર ભેદે છે.
અજીવ દ્રવ્ય વિભક્તિપી, અરૂપી એમ બે ભેદે છે. તેમાં રૂપી દ્રવ્ય વિભક્તિ સ્કંધ, કંઘદેશ, સ્કંધપદેશ અને પરમાણુ પુદ્ગલ ચાર ભેદે છે. અરૂપી દ્રવ્ય વિભકિત દશ ભેદે - ધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ અને ધમસ્તિકાય પ્રદેશ, એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદ તથા દશમું અદ્ધા સમયે,
(૪) ક્ષેત્ર વિભક્તિ ચાર પ્રકારે - સ્થાન, દિશા, દ્રવ્ય, સ્વામીને આશ્રીને. તેમાં સ્થાનથી ઉd, અધો, તીખું એમ લોક વૈશાખ સ્થાન પર માફક કેડે હાથ દઈ ઉભેલ જેવો જાણવો. તેમાં પણ અઘોલોકવિભકિત રતનપ્રભાદિ સાત નરક પૃથ્વી, તેમાં પણ સીમંતક આદિ નકઇન્દ્રક આવલિકાપવિષ્ટ પુપાવકીર્ણ, વૃત, ત્રિકોણ, ચતુકોણ આદિ નરકનું સ્વરૂપ કહેવું. તિર્યલોકવિભકિત જંબૂદ્વીપ, લવણસમુદ્ર આદિ બમણાબમણા વધતા સ્વયંભૂમણ પતિ દ્વીપ-સમુદ્રો જણવા. ji[લોકવિભકિત સૌધમદિ ઉપર ઉપર રહેલા બાર દેવલોક આદિ જાણવા. તેમાં પણ વિમાનેન્દ્રક આવલિકા પ્રવિષ્ટ પુષ્પાવકીણદિ વિમાન સ્વરૂપ જાણવું.
દિશાને આશ્રીતે પૂર્વાદિ દિશામાં રહેલ છે.
દ્રવ્યાશ્રયી શાવ્યાદિના ખેતર, સ્વામી શ્રી અમુકનું ફોઝ છે તે અથવા ફોત્ર વિભકિત આર્ય-અનાર્ય ભેદથી બે પ્રકારે છે. તેમાં પણ આર્ય ફોગ સાડા પચીશ દેશ જિનપદ] ને આશ્રીને આ પ્રમાણે - મગધમાં રાજગૃહ, અંગદેશમાં ચંપા, બંગમાં તામલિપ્તી, કલિંગમાં કાંચનપુર, કાશી દેશમાં વાણારસી, કોશલમાં સાકેત, કુરમાં ગજપુર, કુશાર્તમાં સૌસ્પિટ, પંચાલે કંપિલપુર, જંગલામાં અહિચ્છત્રા, સૌરાષ્ટ્રમાં પ્લાસ્વતી, વિદેહમાં મિશિલા, વત્સમાં કૌસાંબી, સાંડિલ્યમાં નંદીપુર, મલયમાં ભક્િલપુર, વચ્છમાં વૈરવરણમાં અચ્છા, દશર્ષમાં કૃતિકાવતી, ચેદીકમાં નિમતી, સિંધુસૌવીરમાં વીતભય, શૂરસેનમાં મરા, પાપામાં ભંગનગરી, પુરીમાં માસા, કુણાલમાં શ્રાવતી, લાટમાં કોટિવર્ષ, કૈકયીના અર્ધભાગમાં શતાબિંકા નગરી ઉકત સાડા પચીશ દેશ તે આયોગ છે, નિગરીમાં નામ માહિતી માટે જણાવેલા છે. આ દેશોમાં તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવનો જન્મ થાય છે.