________________ ૨૪/-I-૫૪ર 8 શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૪ “વિમુક્તિ” છે 0 ત્રીજી ચૂલિકારૂપ ‘ભાવના” નામક અધ્યયન કહ્યું, હવે ચોથી ચૂલિકારૂપ ‘વિમુક્તિ' નામક સોળમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વે મહાવત ભાવના કહી, અહીં પણ અનિત્ય ભાવના કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમ અંતર્ગતુ અધિકાર દશવિવા નિર્યુક્રિાકાર કહે છે [નિ.૩૪પ-] આ અધ્યયનમાં અનિત્યત્વ, પર્વત, રૂપ્ય, ભુજગવ અને સમુદ્ર એ પાંચ અધિકાર છે. તે યથાયોગ્ય સૂત્રમાં જ કહીશું. નામનિષજ્ઞ નિફોપે ‘વિમુક્તિ” નામ છે, તેના નામ આદિ નિક્ષેપ ઉત્તરાધ્યયન સૂત્રમાં વિમોક્ષ અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે જાણવા. નિયુક્તિકાર કહે છે [નિ.૩૪૬-] જે મોક્ષ છે તે જ વિમુક્તિ છે, તેના મોક્ષવત્ નિક્ષેપ છે. અહીં ભાવવિમુક્તિનો અધિકાર છે, ભાવ-વિમુક્તિ દેશ અને સર્વ બે ભેદે છે. દેશથી સાધુથી માંડીને ભવસ્થ કેવલી પર્યન્ત અને સર્વ વિમુક્ત તો આઠ કર્મના ક્ષય થવાથી સિદ્ધો જ છે. સૂત્રાનુગમે હવે સૂર કહે છે * સુત્ર-પ૪૧ - સંસારના પ્રાણીઓને અનિત્ય આવાસની જ પ્રાપ્તિ થાય છે, સર્વશ્રેષ્ઠ આ પ્રવચન સાંભળીને-વિચારીને જ્ઞાની ગૃહ-બંધનને વોસિરાવે તથા આભીર બની આરંભ પરિગ્રહનો ત્યાગ કરે.. વિવેચન : જેમાં રહેવાય તે આવાસ, એટલે મનુષ્યાદિ ભવ કે તેનું શરીર. તેને પ્રાણી મેળવે છે. ચારે ગતિમાં જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં અનિત્ય ભાવને પામે છે. આ પ્રમાણે જિનેન્દ્રનું અનુત્તર વચન સાંભળીને વિચારે કે - આ પ્રવચનમાં અનિત્યવ આદિ બતાવેલ છે. તે જ દશવિ છે. આ સાંભળી-વિચારીને વિદ્વાન પુત્ર, પત્ની, ધન, ધાન્યાદિ રૂ૫ ગૃહપાશનો ત્યાગ કરે. કઈ રીતે? સાત પ્રકારના ભયથી હિત થઈ, પરિસહ ઉપસર્ગથી ન ડરતો સાવધ અનુષ્ઠાન અને બાહ્યાવૃંતર પરિગ્રહ તજે. * સૂત્ર-પ૪૨ - તેવા પ્રકારનો ભિક્ષુ અનંતકાય પતિ સંયત, અનુપમ જ્ઞાની તથા આહારાદિની એષા કરનારને મિશ્રાદેષ્ટિ અનાર્ય અસભ્ય વચનથી પીડા પહોંચાડે છે, જેમ રણભૂમિમાં અગ્રેસર હાથીને શત્રુસેના પીડે છે. * વિવેચન અનિત્યવાદિ ભાવના ભાવેલો સાધુ, ગૃહબંધન છોડેલો, આરંભ પરિગ્રહ તજેલો અનંતકાય-એકેન્દ્રિયાદિની સખ્યણુ યતના કરવાથી, અનન્ય સદેશ જિનાગમના સારને પામેલો, શુદ્ધ આહારાદિ વડે વર્તતો એવો ભિક્ષ, મિથ્યા દૈષ્ટિ પાપોપહત આત્માના અસભ્ય વચનોથી વ્યથા પામે-પીડા પામે અને માટીના ઢેફા વડે સંગ્રામગત આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હાથી જેમ બાણ વડે હણાય તેમ હણાય... * સૂગ-૫૪૩ : તેવા પ્રકારના લોકો વડે કઠોર શબ્દો તથા શીતોષ્ણાદિ સ્પર્શથી પીડિત જ્ઞાની ભિક્ષુ પ્રશાંત ચિત્તથી સહન કરે જેમ વાયુના વેગથી પર્વત કંપતો નથી, તેમ સંયમી મુનિ પરીષહ ઉપસર્ગોથી ચલિત ન થાય. * વિવેચન : અનાર્ય પ્રાયઃ લોકો વડે કદર્ચિત, એટલે તે પુરુષો કડવા કઠોર વચન વડે આક્રોશ કરે શીતોષ્ણાદિ દુ:ખ ઉત્પન્ન કરે, તો પણ મુનિ તેને સમભાવે સહન કરે, કેમકે જ્ઞાની સમજે છે કે - આ માસ પૂર્વકૃત કર્મોનો વિપાક છે એમ માનતો અકલુષિત અંતઃકરણવાળો થઈને વાયુ વડે ન કંપતા ગિરિની માફક સ્થિર રહે. હવે રૂધ્યનું દષ્ટાંત * સૂત્ર-૫૪૪ : - અજ્ઞાનીજનો દ્વારા અપાતા કષ્ટોને સમભાવે સહેતા મુનિ ગીતાર્થ સાથે વસે અને ત્રય-સ્થાવર બધાને દુ:ખ અપિય છે, તેમ જાણીને કોઈ જીવોને સંતાપ ન આપે. બધું સહે તે મુનિને સુશ્રમણ કહેલ છે. * વિવેચન : પરિસહ-ઉપસર્ગોને સહેતો કે ઇષ્ટ-અનિષ્ટ વિષયોની ઉપેક્ષા કરતો માધ્યસ્થભાવ ધારીને ગીતાર્થ સાધુ સાથે વસે. કઈ રીતે ? અશાતા વેદનીય કે દુ:ખથી પીડાતા ત્રણસ્થાવર જીવોને ન પીડતો આશ્રવદ્વાર બંધ કરીને પૃથ્વીવતુ પરીષહ ઉપસર્ગોને સહેનાર, સમ્યગુ રીતે ત્રણ જગતના સ્વભાવને જાણનાર છે માટે તે સુબ્રમણ કહેવાય છે. * સૂત્ર-પ૪૫ : અવસરજ્ઞ, અનુત્તર ધર્મપદ પ્રતિપાત, વૃષણા ત્યાગી, ધર્મધ્યાની, સાવધાન, તપ તેજથી અનિશિખ સમાન તેજવી મુનિના તપ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે. * વિવેચન : કાળને જાણનાર, નમેલો, પ્રધાન એવા ક્ષાંત્યાદિ ધર્મપદોને જાણીને આવો મુનિ તૃષ્ણાને દૂર કરીને, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખતા અનિશિખા માફક તપતેજથી તપ, બુદ્ધિ અને યશથી વૃદ્ધિ પામે છે. * સૂત્ર-પ૪૬ : પાણી મગના રક્ષક, અનંત જિનોએ સવદિશામાં સ્થિત જીવોની રસીના સ્થાનરૂપ મહાવતોની પ્રરૂપણા કરી છે, તે મહાવતો ઘણાં કઠિન છતાં કર્મનાશક છે, જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેમ આ મહાવત ઉtd-અધો-તિષ્ઠ દિશાને પ્રકાશિત કરે છે. * વિવેચન :સર્વે પણ એકેન્દ્રિયાદિ ભાવદિશાને વિશે રક્ષણ સ્થાનરૂપ વ્રતોને અનંતજ્ઞાનાત્મ