________________ 23|--/535 245 ફાગુની નtpsના યોગે પૂર્વગામિની છાયા થતાં અંતિમ પ્રહરે જંભિકગામ નગરની બહાર જુવાલિકા નદીના ઉત્તરપટ્ટ પર યામક ગાશપતિના કાષ્ઠકરણ રોગમાં ઉપર જાનુ અને નીચે મસ્તક રાખીને ધ્યાનરૂપી કોઠામાં રહેતા ભગવંતને વૈયાવૃત્ય શૈત્યના ઇશાન ખૂણામાં શાલ વૃક્ષની સમીપે ઉહ ગોદોહિક આસને આતાપા તેના નિર્જળ છ8 ભક્ત સહિત શુકલ દાનમાં ઉતા, નિવૃત્તિ અપાવનાર, સંપૂર્ણ, પતિપૂર્ણ, વ્યાઘાત, નિરાવરણ, અનંત, અનુત્તર કેવલજ્ઞાાન દર્શન ઉત્પન્ન થયા. તે ભગવંત હવે અહન, જિન, કેવલી, સર્વજ્ઞ, સવભાવદર્શી, દેવ-મનુષ્યઅસરના પર્યાયોને જાણવા લાગ્યા. જેવાકે - આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, મુકત, પીત, કૃત, પ્રતિસવિત, પ્રકટ કર્મ, ગુપ્તકર્મ, ભોલેલું, કહેલું, મનો માનસિક ભાવો તથા સર્વલોકમાં સર્વ જીવોના સર્વ ભાવોને જોતા અને જાણતા વિહરવા લાગ્યા. જે દિવસે શ્રમણ ભગવંત મહાવીરને નિવૃત્તિ આપનાર સંપૂર્ણ યાવત્ જ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવ-દેવીઓના આવવા-જવાથી ચાવતું કોલાહલ મચી ગયો. ત્યારપછી ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન ધર શ્રમણ ભગવત મહાવીર પોતાના આત્મા અને લોકને જાણીને પહેલાં દેવોને ધર્મ કહ્યો, પછી મનુષ્યોને કહ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમાદિ શ્રમણોને ભાવના સહિત પાંચ મહnત અને છ જીનિકાયનું સ્વરૂપ સમજાવ્યું. કહ્યું. પ્રરૂપણા કરી. * વિવેચન :- સુપ-૫૦૯ ની જરૂ૫ને અંતે વૃત્તિકારે અલ્પ વૃત્તિ નોંધી છે. - આ જ સૂઝોનો વિષય હ્યસૂત્રમાં થોડા વિસ્તાથી નોંધાયેલ છે. - આ સૂત્રોમાં આવા પાઠોમાં પાઠાંતરો અને વિરોધ અર્થ પણ મળે છે. તે કાળ એટલે દુષમક્ષમાદિ, તે સમય એટલે વિવક્ષિત વિશિષ્ટ કાળ ત્યારે ઉત્પત્તિ આદિ થયા એ સંબંધ. ઇત્યાદિ - x - x * સર્વવાત સૂત્રાર્થમાં પ્રગટપણે કહેવાઈ છે. માટે તેનું પુનરાવર્તન કરેલ નથી. ધે પાંચ મહાવ્રતની પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ કહે છે• સૂત્ર-પ૩૬ - હે ભગવંત ! પહેલા મહાવતમાં હું સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ રું છું. તે-સૂમ, ભાદર, ત્રસ કે સ્થાવર [કોઈ પણ જીવની) જીવનપર્યન્ત મન, વચન, કાયાથી સ્વયં હિંસા કરીશ નહીં, બીજ પાસે કરાવીશ નહીં કે હિંસા કરનારની અનુમોદના કરીશ નહીં. હે ભગવંત હું તેનું પ્રતિક્રમણ-નિંદા-ગહીં કરું છું. તે પાપાત્માને વોસિરાવું છું. આ વ્રતની પાંચ ભાવનાઓ છે - (1) મુનિએ ઇસમિતિયુક્ત રહેવું જોઈએ, કર્યાસમિતિથી રહિત નહીં કેવલી ભગવંત કહે છે કે જયસિમિતિ રહિત મુનિ પ્રાણિ, ભૂત, અવ, સવોને 46 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હણે છે, ધૂળથી ઢાંકે છે, પરિતાપ આપે છે, કચળે છે, નિયાણ કરી દે છે તેથી મુનિએ ઇયસિમિતિ યુકત રહેતું, જયસિમિતિ રહિત નહીં () જે મનને જાણે છે તે મુનિ છે, જે મન પાપકારી, સાવધ, ક્રિયાયુક્ત આવકારી, છેદકારી, ભેદકારી, ઢેકારી, પરિતાપકારી, પ્રાણાતિપાત અને ભૂત ઉપઘાતકારી છે તેવું મન કરવું નહીં. મનને સારી રીતે જાણી પાપરહિત રાખે તે નિર્ગસ્થ છે. (3) જે વચનને જાણે તે નિત્થ. જે વચન પાપકારી, સાવધ ચાવત ભૂત ઉપઘાતિક હોય તે ન બોલવું. જે વચનના દોષોને પાણી પાપરહિત વચન બોલે તે નિગલ્થ છે. (5) દાન-ભાંડ-મક નિક્ષેપ સમિતિયુક્ત છે તે નિથિ છે. કેવલી કહે છે કે જે આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિરહિત હોય છે, તે નિળિ પ્રાણી, ભૂત જીવ, સત્વોનો ઘાત ચાવતુ પીડા કરે છે. તેથી જે આદાન-ભાંડમા-નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે જ નિન્જ છે. સમિતિથી રહિત નહીં (5) જે આલોકિત પાન ભોજન ભોજી છે તે જ નિન્જ છે નાલોકિત પાન ભોજન ભોજી નહીં. કેવલી ભગવંત કહે છે કે જોયા વિના આહાર પાણી વાપરનાર સાધુ પ્રાણાદિનો ઘાત કરે છે યાવતુ પીડા કરે છે. તેથી આલોકિત પાન ભોજન ભોજી છે તે જ નિન્ય છે, અનલોકિતપન ભોજન ભોજી નહીં. આ ભાવનાઓથી પહેલા મહાવતને સમ્યક રીતે કાયાએ પતિ, પાલિત, તીરિત, કિર્તિત, અવસ્થિત અને આજ્ઞાને અનુરૂપ અરાધિત થાય છે. હે ભગવન ! પ્રાણાતિપાત વિરમણ મહાdત છે. * વિવેચન :[આ સૂપની પૂર્ણિમાં થોડો આધિક પાઠ છે, તે જોવો.) T - જવું તે ઇય, તેની સમિતિ, ઉપયોગપૂર્વક આગળ યુગમગ ભૂ ભાગ પ્રતિ દષ્ટિ રાખી જનાર, પણ અસમિત ન થાય. કેવલીએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે. જવાની ક્રિયામાં અસમિત જ પ્રાણીને પણ વડે તાડન કરે છે, તથા બીજે પાડે છે, પીડા આપે છે, જીવિતથી જુઘ કરે છે, * x * તે પહેલી ભાવના. બીજી ભાવનામાં મનથી દાખણિહિતતા ન કરવી, તે કહે છે - મનથી સાવધ કિયા કમશ્રવકારી છે, તથા છેદનભેદનકર આદિ *x પ્રકૃષ્ટ દોષ છે. તેથી પ્રાણીને પરિતાપકારી આદિ ન થવું. ત્રીજી ભાવના - જે વાણી દુuસક્તા છે પ્રાણીને અપકારી છે, તે ન બોલવી. ચોથી ભાવના સાધુએ સમિત થઈને આદાન માંડ માત્ર નિફોપણા સમિતિ પાળવી. પાંચમી ભાવના પ્રત્યુપેક્ષિત અશન આદિ જ ખાવા. તેમ ન કરતા દોષનો સંભવ છે. - X - X - * સૂત્ર-પ૩e હવે બીજી મહાવ્રતનો સ્વીકાર કરું છું - સર્વ મૃષાવાદરૂપ વચનદોષનો ચાણ શું છે તે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી વય જૂઠ ન બોલે, બીજાને