________________ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ, જૈન જ્ઞાન ભંડાર :25 - 1 યુવાન હૃદયના બદલે મસ્તકને આપે છે. શ્રદ્ધાના બદલે તર્કના આધારે પોતાનું જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે, પણ, તેના હાથમાં આવે છે માત્ર અશાંતિ-અજંપો અને સંકલેશ; કારણકે... તર્કના છીછરા ખાબોચીયામાં છબછબીયા કરતો યુવાન સાચી સમજણના સમુદ્રના ઉંડાણમાં ડૂબકી મારવાની કદીય પરવા કરતો નથી; પરિણામે શાંતિ-સમાધિ કે સ્વસ્થતાના મૂળ સમાન શ્રદ્ધાને તે સ્પર્શી શકતો નથી. તર્કના જ્યારે સીમાડા આવે ત્યારે સાચી શ્રદ્ધાની શરુઆત થાય છે. આ પુસ્તક વાંચીને આપ તર્કની ઊંડાઈમાં ડૂબકી લગાવીને સાચી શ્રદ્ધા પેદા કરી શકશો. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકનું વાંચન આપના હૃદયને શ્રદ્ધાથી ભરપૂર બનાવીને જૈનશાસનના મહારાગી બનાવ્યા વિના નહિ રહે. શ્રી આશાપૂરણ નામ : લેખક : | શા. વિમળાબેન ર હીરાજેન સોસાયટી, Deseigned by Param Graphics: 9892115512 Printed by Shah Art Printers : 2875 5912