SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ पूर्वधरश्रीमदुमास्वातिवाचकविरचितम्श्रीतत्त्वार्थाधिगमशास्त्रम् || સંવન્યરિહા | सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥१॥ जन्मनि कर्मक्लेशै-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । વર્ણવત્નશામાવો, યથા મવષિ પરમાર્થઃ | ૨ | परमार्थालाभे वा, दोषेष्वारम्भकस्वभावेषु ।। कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥ ३ ॥ कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो विमध्यमस्तूभयफलार्थम् ॥ ४ ॥ परलोकहितायैव प्रवर्तते, मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥ ५ ॥ (૧) જે સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેનો દુઃખનું કારણ પણ આ (મનુષ્ય) જન્મ સફળ બને છે. (૨) કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં કર્મ અને કષાયનો સર્વથા અભાવ થાય તેવો પ્રયત્ન કરવો એ જ પરમાર્થ છે. (૩) આરંભમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા કષાયાદિ દોષોની વિદ્યમાનતાના કારણે પરમાર્થ ( કર્મ અને કષાયોનો સર્વથા અભાવ) ન થઈ શકે તો કુશળકર્મનો=પુણ્યાનુબંધી પુણ્યનો અનુબંધ થાય તે પ્રમાણે નિરવદ્ય કાર્યો કરવાં જોઇએ. છ પ્રકારના મનુષ્યો (૪-૫-૬) અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારા કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરે છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy