________________
१०२
.
-सिद्धान्तमहोदधौ गुरुणाऽऽज्ञापितं तस्मै,
शीघ्रमागम्यतां ततः । सुदीर्घेण विहारेणा
ऽऽययौ प्रेमर्षिरप्यथ ।।२५।।
तृतीयस्तरङ्गः
ગુરૂએ તેમને આજ્ઞા કરી કે ત્યાંથી જલ્દી આવો અને તેઓ પણ ખૂબ લાંબો વિહાર (૩૦ માઈલ) કરી શીઘ આવી પહોંચ્યા. રપIિ
क्व राधनपुरं क्वेतः,
पट्टनं च तथाऽप्यहो । सदुक्तं यत्कुलीनानां,
मान्यं हि गुरुशासनम् ।।२६।।
ક્યાં રાધનપુર ને ક્યાં પાટણ ? પણ સાચું જ કહ્યું છે કે કુલીનોને ગુજ્ઞા સદા માન્ય જ હોય છે. દા
ગુરૂદેવનું ક્ષેમકુશળ છે ને ? તેમને શરીરે તો વાચ્ય છે ને ? સંઘ તો કુશળ છે ને? સાધુસમુદાય તો શાતામાં છે ને ? loll
कच्चित् क्षेमं गुरोरस्ति ?,
कच्चिच्च देहपाटवम् ?। सङ्घस्य कुशलं कच्चित् ?,
कच्चित् सुस्थो मुनिव्रजः? ।।२७ ।। एवमादिसमाकुलं,
तन्मनोऽभूत् प्रमोदभाक् । दृष्ट्वाऽऽनन्दमयं सर्वं,
महान्तः क्व न वत्सला? ।।२८। ।युग्मम् ।।
આવા વિચારોથી વ્યાકુળ એવું તેમનું મન બધુ આનંદમય જોઈને આનંદ પામ્યું. “મહાપુરુષોનું વાત્સલ્ય ક્યાં નથી હોતું ?"l૨૮
ભવોદધિતારક ગુરૂ જ્યારે દૃષ્ટિપથમાં આવ્યા ત્યારે પ્રેમવિ. નું શરીર રોમાંચિત થઈ ઉડ્યું.
दृष्टिपथि यदाऽऽयातो,
भवत्राता गुरुर्यदा । रोमाञ्चोत्कण्टितं गात्रं,
प्रेमर्षेः समजायत ।।२९।। १. 'कच्चिदिष्टपरिप्रश्ने' इत्यभिधानचिन्तामणिः ।।
-
- નિઃસ્પૃહતા