SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ - સિદ્ધાન્તમદોઢથોનું વૈરાથનીરનત્ન ! નિવટસ્થસિદ્ધ ! संसारतारणतरी ! शमसौख्यशाली !। श्रीप्रेम ! ते परमसाम्यमहाम्बुराशेः कल्याणबोधिरभिवाञ्छति बिन्दुमात्रम् ।।७४ ।। द्वितीयस्तरङ्गः ઓ વૈરાગ્યના મહાસાગર ! ઓ આસન્નસિદ્ધિક ! ઓ સંસાર તારણ જહાજ ! ઓ પ્રશમસુખના સ્વામિ ગુરૂ પ્રેમ ! કલ્યાણબોધિ આપની પરમસમતાના સાગરમાંથી એક બિંદુ માત્ર ઝંખે છે. I૭૪ll इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-वैयावृत्य-ज्ञान-तप-स्सहनशीलतावर्णननामा द्वितीयस्तरङ्गः । ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રી પ્રેમસૂરિ-વૈયાવચ્ચ-જ્ઞાન-તપ-સહનશીલતા વર્ણનનો દ્વિતીય તરંગ સમાપ્ત પ્રેમામૃત. વાસનાના ઉદયને નિષ્ફળ નહીં કરો, તો સંસારમાં | સર્વત્ર ભટકશો. ભૂલ થાય તે બને, પણ - તેની આલોચના અનિવાર્ય છે. प्रेमामृतम् • मोहोदयं चेन्न निष्फलं करिष्यथ, સંસારે સર્વત્ર ટિસ્થળ TE क्षतिः सम्भवति, परन्तु तदालोचनाऽनिवार्या । પર
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy