________________
વિના
- સિદ્ધાન્તમદોઢથા - (સ્વાતા) सागरोऽसि सुगुरो ! मणिमत्ता
मात्रतो न हि, गभीरतयाऽपि । अर्यमा तु गगने वसुधायां
प्रेमसूरिरिति चात्र भिदाऽस्ति ।।७०।।
द्वितीयस्तरङ्गः
૮૮ સદ્ગુરુ ! આપ (ગુણ) રત્નાકર છો એટલા માત્રથી નહીં, પણ ગંભીરતાથી પણ સાગર સમાન છો. સૂર્ય તો આકાશમાં છે. અને સૂરિ પ્રેમ ધરતી પર છે એટલો જ અહીં ભેદ છે IIool
ઓ ગુરુદેવ ! આપની સંસારરૂપી પંકથી પરામુખતા, ચારિત્રજનિત સુરભિ અને ગુણગણ મકરંદ ભમરાઓને કમળની બુદ્ધિથી અનુપાવન કરાવે છે. Iloil
( (
| (દરિણીનુતા) भवपकपराड्मुखता हि ते
मधुकरान् शतपत्रमतेर्गुरो । अनुधावयतीह चरित्रजा सुसुरभिर्गुणपुष्परजोऽपि च ।।७१ ।।
(વશ્વવી) श्रीप्रेमप्रज्ञा साम्यसिन्धुप्रमोदा
किं वा हंसोऽयं मानसा!विनोदी? । शड्कापकालु स्वामिन्नेतन्मनो मे
दोलाखेलावन्मुक्तमंही त्वदीये ।।७२ ।।
સમતાસાગરમાં પ્રમોદ કરતી આ સૂરિ પ્રેમની પ્રજ્ઞા છે કે પછી આ માનસ સરોવરમાં. વિનોદ કરતો હંસ છે, ઓ સ્વામી ! આ મારું શંકાપંકાવિલ એવું, હિંચોળામાં હિલોળા લેતું મન મેં આપના ચરણમાં મૂકી દીધું છે. loરા
| (વસન્તતિવિI) पापारपङ्कजलजं जलजं यथाऽहो !
चैकादशाभुतकर: सुगुणाकरश्च । लोकोत्तरास्वनितदर्शितसार्वकक्षः
मन्ये गुरो !ऽसि भगवान्निव वीतरागः ।।७३ ।। I. અહીં સમુચ્ચયોપમાછે. ૨. અહીં અતિશયોપમા છે. ૩. અહીં મોહોપમા Iછે. ૪. અહીં સંશયોપમા છે.
वीतरागकता
પાપી-પંચમ આરાના કાદવમાં ઉગેલું જાણે કમળ, દશ અચ્છેરા પર અગિયારમું આશ્ચર્ય કરનાર સગુણનિધાન લોકોત્તર હૃદયથી તીર્થકરની કક્ષાને દર્શાવનાર ઓ સૂરિ પ્રેમ ! મને લાગે છે કે આપ સાક્ષાત્ વીતરાગ પરમાત્મા છો. losla
વીતરાગકક્ષાના