________________
ક૭
- સિદ્ધાન્તમદોઢથા |
-૨૯૮
अक्खयफलबलिवत्थाइसंतियं जं पुणो दविणजायं। तं णिम्मलं वुच्चइ जिणगिहकम्मम्मि उवओगं ।।१८६।।
-पञ्चमस्तरङ्गः
(૧) પૂજાદ્રવ્ય - જિન ભક્તિ પૂજા નિમિત્તે જે દ્રવ્ય કે મકાનો વગેરે અર્પણ કરાયા હોય તે, વાર્ષિક કેસર, સુખડ વગેરેના ઉપયોગ માટેની બોલીઓ, નકરાઓ, કેસર-સુખડના લાગા વગેરે પૂજાદ્રવ્ય છે.
दव्वंतरनिम्मिवियं निम्मल्लं पि विभूसणाइहिं । तं पुण जिणंगसंगि हविज्ज णणत्थ तं भयणा ।।१८७।। ।
|| रिद्धिजूयसंमएहिं सड्ढेहिं अहव अप्पणा चेव ।
जिणभत्तिइनिमित्तं जं चरियं सव्वमुवओगि।।१८८ ।।
ત્રિવધું ચૈત્રદ્રવ્ય (૧) પૂનામ્ (રૂ) નિર્માર્ચદ્રવ્ય (૩) વન્દિતદ્રવ્ય વાં
તે જિનપ્રતિમાના ઉપયોગમાં આવે છે. અર્થાત્ પ્રભુપૂજા માટેના દ્રવ્યો કેસર-સુખડ, ધૂપ-દીપ વગેરે માટે ઉપયોગી થાય છે. વળી તે માટેના ઉપકરણો થાળી, વાટકી, કળશ વગેરે તેમ જ પ્રભુના અંગે ચઢનાર આંગીદાગીનાઓ વગેરેના ઉપયોગમાં આવે છે. અજેના પૂજારીના પગારમાં પણ વપરાય છે.
(૧) પૂનાગૅ- નિનમન્દિ-પૂનાર્થમર્ષિત વ્યં તથાऽऽलयादिकम्, घुसृणचन्दनादीनां वार्षिकाणि-उत्सर्पणानि, तत्कृते दातव्यं निश्चितं द्रव्यं वा, इत्यादिकं पूजाद्रव्यमुच्यते । उपयुज्यते चैतत् जिनप्रतिमाया उपयोगे, अर्थात् प्रभुपूजाहेतुद्रव्याणि - यथा घुसृण-चन्दन-धूप-दीपादीनि तथा तदुपकरणानि स्थाली-कलशादीनि तथा जिनवस्त्राभूषणानि, तदेषु सर्वेषु उपयुज्यते । जेनेतरार्चकाणां भृतिकृतेऽप्यस्योपयोगो युज्यते।
(૨) નિર્માલ્યદ્રવ્ય- અક્ષત, શ્રીફળ, નૈવેધ, બીજા ફળો, વસ્ત્રાદિ રૂપે પ્રભુને સમર્પિત થયેલ દ્રવ્યને નિર્માલ્ય દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યનો ઉપયોગ માત્ર જિનમંદિરોના નવનિર્માણ, જીર્ણોદ્ધાર, રક્ષણ-પાલન રંગરોગાનાદિ ચૈત્યકાર્યોમાં થાય છે. અર્થાત્ આ દ્રવ્ય પ્રભુપ્રતિમાના ઉપયોગમાં એટલે કે પૂજાદિમાં લઈ શકાય નહીં.
-જિનશાસનસેવા