________________
'सिद्धान्तमहोदधौ
(૨) નિર્માલ્યદ્રવ્ય - અક્ષત-વૃતિ-વિપળ નિનાય समर्पितं द्रव्यं निर्माल्यद्रव्यम् । अस्योपयोगो जिनालयानां નનિર્મા-નીર્નોદ્ધાર-રક્ષળ-પાલન-ર૬વિચૈત્યવ્હાર્યमात्राय भवति, अर्थात् नैतद् द्रव्यं जिनप्रतिमाया उपभोगे = तस्याः पूजनादिकृते कल्पते । एतद्द्रव्यात् प्रभोराभूषणानि क्रियन्ते, तत्प्रकारेण द्रव्यान्तररूपेण निर्मितं तद्द्रव्यं जिनप्रतिमाया उपभोगे युज्यते ।
दृश्यतेऽत्र स्पष्टनिषेधो निर्माल्यद्रव्यात् जिनपूजायास्तथाऽप्युक्तं श्राद्धविधौ यत्राऽऽदानस्य पूजाद्रव्यस्य कल्पितद्रव्यस्य वा व्यवस्था नास्ति तत्र तु निर्माल्यद्रव्येणापि पूजा भवति । तदेवाह “यत्र च ग्रामादावादादिव्यागमोपायो नास्ति । तत्राक्षतबल्यादिद्रव्येणैव प्रतिमाः પૂગ્યમાનાઃ સનિ’।।
(૩) ત્પિતદ્રવ્ય - નિનાનનિર્માત્રા વત્ત નિનभक्तिनिमित्तं द्रव्यं, ऋद्धिसम्पन्नश्राद्धानां सम्मत्या जिनभक्तिप्रयोजनस्वप्नोत्तारणोत्सर्पणादिरूपशास्त्रीयाचरणयोत्पन्नं द्रव्यमाचरितद्रव्यापरनाम कल्पितद्रव्यम् । एतद्रव्यं जिनभक्तेः सर्वकार्येषूपयुज्यते यथा नूतन - जिनालयनिर्माण जीर्णोद्धार - रङ्गलेपन- चित्रपट्टादिनिर्माणजिनालयाऽलङ्
'पञ्चमस्तरङ्गः
પરંતુ નિર્માલ્ય દ્રવ્યમાંથી પ્રભુના આભૂષણાદિ કરાય છે અને એ રીતે દ્રવ્યાંતરરૂપે નિર્માણ થયેલ આ દ્રવ્ય જિનપ્રતિમાના ઉપયોગમાં લેવાય છે.
અહીં નિર્માલ્યદ્રવ્યથી પૂજાનો સ્પષ્ટ નિષેધ હોવા છતાં ‘જ્યાં આદાન એટલે કે પૂજાદ્રવ્ય કે કલ્પિતદ્રવ્યની વ્યવસ્થા ન હોય તેવા સ્થળે નિર્માલ્યદ્રવ્યથી પણ પૂજા થાય છે' એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે.
(૩) કલ્પિતદ્રવ્ય- જિનચૈત્ય નિર્માણ કરનારે જિનભક્તિ વગેરે નિમિત્તે જે દ્રવ્ય આપેલ હોય કે રિદ્ધિયુક્ત શ્રાવકોના સંમતિથી જિનભક્તિ નિમિત્તે સુપન વગેરે ઉછામણીઓ વગેરે શાસ્ત્રીય આચરણા કરી હોય તેનાથી ઉત્પન્ન થયેલ કલ્પિતદ્રવ્ય અથવા આચરિતદ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્ય જિનભક્તિના સર્વ કાર્યોમાં ઉપયોગી થાય છે. એટલે કે નૂતન જિનમંદિરોના નિર્માણ, જિર્ણોદ્ધારમાં જિનાલયના રિપેરીંગ, રંગરોગાનાદિ કાર્યોમાં, ચિત્રપટ્ટો વગેરે બનાવવામાં જિનમંદિરને સુશોભિત કરવામાં, જિનભક્તિ માટેના ઉપકરણો ત્રિગડું, સિંહાસન, થાળીઓ, વાટકીઓ કળશો વગેરે તથા જિનભક્તિ માટેના દ્રવ્યો કેસર-સુખડ, ધૂપ, દીપ માટે ઘી વગેરે, આંગીઓ-મહાપૂજાદિ કરવામાં, તથા એક માત્ર જિનાલય માટે જ
જિનશાસનસેવા