________________
२४३
२४४
• सिद्धान्तमहोदधौ शिवाक्षार्काभ्रनेत्रेऽब्दे
वैक्रमे त्वभवत्तदा। भाद्रपदस्य पञ्चम्या:
पञ्चाङ्गे लौकिके क्षयः ।।१५१।।
पञ्चमस्तरङ्गः
સંવત ૨૦૧૩માં લૌકિક (ચંડાશચં) પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. ||१५||
-
-
તે કારણથી સંવત્સરી માટે સંઘમાં ભેદ પડી ગયા. ગુરૂદેવને આંખમાં કણની જેમ આ ખૂંચવા લાગ્યું. ll૧૫રા
-
संवत्सर्या दिनोऽप्यस्मात्
भिन्नो भिन्नश्च साधितः। सर्वोऽभवन्महाभेदो,
गुरोश्चक्षुष्कणोपमः ।।१५२ ।। नेत्ररसरसार्कात्तु,
वत्सराद् वैक्रमादपि। सङ्घभेदव्यथाभाजः,
क्षते क्षार इवाऽभवत् ।।१५३।।
-
સં. ૧૯૯૨ થી જ પૂજ્યશ્રી સંઘભેદને કારણે વ્યથિત તો હતાં જ.. હવે તો જાણે ઘા પર भी मनरायुं. |१५||
આવતા વર્ષે પણ આ જ પ્રમાણે ક્ષય આવતો હતો. માટે સંઘભેદને દૂર કરવા માટે तेभयो मथा प्रयत्नो ध्या. ॥१५४॥
आगामिवत्सरेऽप्यासी
त्तथैव पञ्चमीक्षयः । निराचिकीर्षुणा भेदं
सङ्घस्य गुरुणा यतम् ।।१५४ ।। श्राद्धानां सङ्घमुख्यानां,
सम्पर्केण विधापितम् । साधुसम्मेलनं चोच्चैः,
भेदगर्तेकपूरकम् ।।१५५ ।।
સંઘના અગ્રણીઓનાં સંપર્ક કરીને તેમણે આ ભેદનો ઉકેલ લાવવા માટે એક મુનિસંમેલનનું આયોજન કર્યું. ll૧૫પી
--
शासनसंवा