SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ २४१ २४२71 सिद्धान्तमहोदधौ स्मृतं समं महापापै मालिन्यं शासनस्य तु । येन केन प्रकारेण वार्यमेव प्रयत्नतः ।।१४६।। -पञ्चमस्तरङ्गः આમ શાસનહીલના એ મહાપાપો સાથે ! સરખાવાઈ હોવાથી યેન કેન પ્રકારે પણ પ્રયત્નપૂર્વક તેનું વારણ કરવું જ જોઈએ. l૧૪ા । આટલું મોટું અનિષ્ટ પણ જો પ્રયત્નથી ના અટકાવાય તો તો અહીં જ આજ્ઞાની મોટી વિરાધના થાય છે. I૧૪oll । - - इदं महदनिष्टं चेत् प्रयत्नान्न निवार्यते । आज्ञाविराधनं बाढं, तत्र तु प्रसज्यते ।।१४७ ।। अन्यकृतमपीहाऽहो ! मालिन्यं शासनस्य यः। वारयेन्न यथाशक्ति भवेत्सोऽपि विराधकः ।।१४८ ।। । જે બીજાએ કરેલ શાસનમાલિન્યનું યથાશક્તિ નિવારણ ન કરે તે પણ વિરાધક થાય છે. ॥१४८॥ भर तस्मादुचितमार्गेण सङ्घभेदनिवारणम् । अवश्यं कार्यमेवेति, प्रेमसूरिरमन्यत ।।१४९।। માટે ઉચિત માર્ગને અનુસરીને અવશ્ય સંઘ ભેદનિવારણ કરવું જ જોઈએ, એમ પ્રેમસૂરિ મ. માનતા હતાં. ll૧૪૯ll - जैनसिद्धान्तपञ्चाङ्गं विच्छेदमगमत्ततः । वत्सरेभ्यो बहुभ्योऽत्र लौकिकमुपयुज्यते ।।१५०।। જૈનશાસ્ત્રીય પંચાંગ વિચ્છેદ પામ્યું છે. માટે અહીં ઘણા વર્ષોથી લૌકિક પંચાંગ ઉપયુક્ત થાય છે. I૧૫ના - Frelसवान
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy