________________
ચૈત્યવંદનમાં ઉલ્લાસ વધે તે માટે આ ઉખાણ વાંચો વિચાર મનન કરશો.
थयथुइमंगलेणं भंते जीवे किं जणयह ? थयथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयह नाणदसणचरित्तबोहिलाभसंपन्ने य जीवे अंतकिरियं कप्पोवमाणोववत्तियं आराहणं आरोहइ ।
- સારાધ્યયન સૂત્ર
૨૭) પ્રતિપડ્યું થતુઃ શરણમ્ - અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ
ચારેનું શરણ સ્વીકારવુ, એટલે કે મન ઉપરથી બીજા જs-ચેતનની ઓથ-આધાર ત્રાણ-શરણ મૂકી દઈ ‘આ ચાર જ મારે આધાર છે'
એવો ભાવ લાવવો. ૨૮) fઈંતવ્યનિ સુતાનિ - આ જનમમાં અને ભૂતકાળના જમોમાં
થયેલા દુકૃતો-પાપ વિચાર-વાણી-વર્તનની ગર્તા, નિંદા, જુગુપ્સા, પશાત્તાપ કરવા, જેથી એની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થાય અને
પાપાનુબંધો નાશ પામે. ર૯) નુમોનીયં કુશનમ્ - પોતાના સુકૃતોની અને અરિહંતથી માંડી
માર્ગાનુસારી જીવ સુધીના જીવોના સુકૃતોની અનુમોદના કરવી,
જેથી સુકૃતોની તીવ્ર ઉપાદેયબુદ્ધિ જીવતી રહે. 30) પૂગનીયા: મન્નવતા: - પોતાના ઈષ્ટ મંત્રના અધિષ્ઠાયક દેવા
સામારાથી અરિહંત, યા વિશેષે મહાવીરદેવ વગેરેની ભવ્ય પૂજા
કરવી. ૧) શ્રૌતવ્યનિ સfeતનિ - પોતાને ફરવા યોગ્ય ઉત્તમ કૃત્યો અને
સપુરુષોએ આચરેલ કણોનું ગુરમુખે વારંવાર શ્રવણ કરવુ. ૩૨) બાવનીયHવાર્થમ્ - હૃદય ઔદાર્યથી ભાવત કરવું. જીવનપ્રસંગોમાં
વારંવાર મનોવૃત્તિ ઉદાર-વિશાળ રાખવાનો અભ્યાસ કેળવવાથી
હૃદય ઔદાર્યથી ભાવિત બને છે. 33) વર્જિતળપુરHTTૉન - ઉત્તમ પુરુષોના જવલંત સત્ત, પરાક્રમ અને
ગુણોને આલંબન તરીકે લક્ષ સામે રાખી એને અનુસરતુ જીવન બનાવવું.
dવસ્તુતિ રૂપ મંગલથી હે પ્રભુ! જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવસ્તુતિરૂપ મંગલથી જીવને જ્ઞાન દર્શન-ચારિત્ર ૩૫ બોધલાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-દર્શન-ચારેત્રરૂપ બોધલાભ પ્રાપ્ત થવાથી જીવને કર્મના અંતને કરનારી મુક્તની આરાધના થાય છે. અથવા વૈમાનિક કલ્પમાં ઉત્પન્ન થનારી આરાધના થાય છે.
મુક્તિને પામવા રાજમાર્ગ ઉગ્ર સંયમ અને ઘોર તપ છે. મહાત્માઓ અનેકવિધ ઉપસર્ગ પરિષહોને હસતા મુખે સહન કરતા કરતા ભારે કર્મીનેર્જરી કરી શીઘ નિર્વાણ પામે છે. પણ જેઓ પાસે આવુ સાવ નથી એ જીવોએ આવું સત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું ? એનો ઉપાય કયો ? અથવા બીજા અર્થમાં આ પ્રશ્ન લઈએ તો મુક્તિનો સરળ ઉપાય કયો ?
મુકતનો સરળ ઉપાય છે : ભકતયોગ.. ભુક્તયોગ દ્વારા કર્મનો ક્ષયોપણામ પ્રાપ્ત થતા ઉગ્ર સંયમ અને ઘોર તપની તાકાત સહેલાઈથી આવી જાય છે. વર્તમાનકાળમાં જ્યારે ઉગ્ર સંયમ અને ઘોર તપ ખુબ જ દુર્લભ છે ત્યારે Íક્તયોગનું મહત્ત્વ ખુબ જ વધી જાય છે. વળી બીજી એક હકીકત છે કે - ગમે તેટલા ઉગ્ર સંયમ અને ઘોર તપ હોવા છતાં જેના હૈયામાં દેવ-ગુરૂ અને સંઘ પ્રત્યેની ભુક્ત નથી તેના સંયમ-તપ નિરર્થક જાય છે, નિષ્ફળ જાય છે. આમ દેવ-ગુરૂની Íક્તનું કુળ-મહત્ત્વ અંતરાય વધી જાય છે.
(૧
)