________________
કહેવાય. તે ગચ્છના કાર્ય માટે, ક્ષેત્ર-ઉપધ વગેરેના લાભ માટે વિહાર કરનાર હોય, મૂત્રાર્થના જાણકાર હોય.
આચાર્ય વગેરે ચાર દીક્ષાપર્યાયથી ધૂન હોય તો પણ કનર્જરા માટે તેમને વંદન કરવું (હારિભટ્રીય આવ.વૃત્તિ ગા. ૧૧૯૫). પાંચને અનુક્રમે વંદન કરવું. અથવા કેટલાક એમ કહે છે કે પ્રથમ આચાર્યને વંદન કરવું, પછી રત્નાધકના ક્રમે વંદન કરવું.
દ્વાર પમ્ - વંદન ઠાતા ૪ દીક્ષિત માતા, દીક્ષિત પિતા, દીક્ષિત મોટાભાઈ અને સર્વ રત્નાધકો પાસે વંદન ન કરાવવું.
દ્વાર ૬૭ - વંદનદાતા ૪ ઉપરોકત ચાર સિવાય શેષ સર્વ સાધુ, સાદવી, શ્રાવક, શ્રાવિકા વંદન કરે.
દ્વાર ૭મુ - વંદolનો અનવસર ૫ (૧) વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય = ઘર્મકથા વગેરેમાં વ્યગ્ર હોય. (૨) પરા મુખ હોય = સન્મુખ ન હોય. (3) પ્રમત્ત હોય = ગુસ્સામાં હોય અથવા નિદ્રાધીન હોય. (૪) આહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય. (૫) નિહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય. આવા સમયે ગુરુ મહારાજને વંદન ન કરવું, કરે તો દોષ લાગે.
દ્વાર ૮મુ - વંદનનો અવસર ૪ (૧) પ્રશાંત હોય = વ્યાક્ષેપ વિનાના હોય. (૨) આસન પર બેઠેલા હોય. (3) ઉપશાંત હોય = ગુસ્સા વગેરેમાં ન હોય. (૪) ઉપસ્થિત હોય = છbણ કહેવા માટે ઉર્ધત હોય. આવા સમયે બુદ્ધિમાન શિષ્ય ગુરુની આજ્ઞા લઈ વંદન કરે.
દ્વાર ૯મુ - વંદનના કારણ ૮ (૧) પ્રતિક્રમણ માટે (૪ વાર) (૨) સ્વાધ્યાય માટે (3 વાર) ગુરુ પાસે વાચના લેતી વખતે.
આ ૭ વંદન ઉભયતંકના મળી ૧૪ થાય. તે દરરોજ કરવા યોગ્ય છે
એટલે ધુવવંદન છે. શેષ અધુવવંદન છે. (3) કાઉસ્સગ માટે :- જોગમાંથી નિકળતી વખતે આયંબલ છોડી
વિગઈના પરિભોગ માટે જે કાઉસ્સગ કરાય છે તેની માટે વંદન
કરાય તે. (૪) અપરાધ ખમાવવા માટે. (૫) પ્રાપૂર્ણs = મહેમાન સાધુ આવ્યા હોય ત્યારે. (૬) આલોચના આપવા-પ્રાર્યાશત્ત લેવા માટે. (૭) પચ્ચખાણ લેવા માટે. (૮) અનશન કરવા માટે. આ આઠ કારણોથી ગુરુ મહારાજને વંદન કરવુ.
દ્વાર ૧૦મું - આવશ્યક ૨૫ દ્વાદશાવર્ણ વંદનમાં ર૫ આવશ્યક છે. તે આ પ્રમાણે છે. (૧) યથાજાત ૧ : દીક્ષા જન્મ વખતે ચોલપટ્ટો, ઓઘો, મુહપત્તિ એમ ત્રણ
ઉપકરણ હતા, તેમ દ્વાદશાવર્ત વંદનમાં પણ એ ત્રણ જ રાખવા. ભવજન્મ વખતે કપાળે લાગેલા બે હાથ સહત જમ્યા હતા, તેમ
દ્વાદશાવ વંદનમાં પણ કપાળે અંજલી કરી વંદન કરવુ. (૨) અવનત ર : ઈચ્છામિ ખમાસમણો વંદઉં જાર્વાણજ્જાએ નિમીહિયાએ
એ પાંચ પદ કહીને કંઈક મસ્તક નમાવવુ છે. બે વાંદણામાં બે વાર
થાય.
(3) પ્રવેશ ર : ગુરુની આજ્ઞા લઈને અવગ્રહમાં ‘નિસાહિ’ શબ્દના
ઉરચારપૂર્વક પ્રવેશ કરવો તે. બે વાંદણામાં બે વાર. (૪) આવ ૧ર : અહો, કાય, કાય, જતા ભે, જર્વાણ, જજં ચ ભે