________________
દ્વાર ૯ - દ્રહ
૫૩
હમી.
૮મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધર સ્વામી ૨૫મી વપ્ર વિજયમાં શ્રી યુગમંધર સ્વામી
વત્સ વિજયમાં | શ્રી બાહુ સ્વામી ૨૪મી
નલિનાવતી વિજયમાં | શ્રી સુબાહુ સ્વામી વર્તમાનકાળે વિચરે છે. વર્તમાનમાં સદેહે વિચરતા ભાવ-તીર્થકરોને ભાવ ભરી વંદના...
દ્વાર ૯ - દ્રહ દ્રહ = સરોવર
જંબૂદ્વીપમાં શાશ્વતા ૧૬ દ્રહો છે. છ વર્ષધર પર્વતો ઉપર બરાબર મધ્યમાં એક એક સરોવર છે. ઉપરાંત ઉત્તરકુરુમાં પાંચ દ્રહ છે. તેમજ દેવકુરુમાં પાંચ દ્રહ છે. જેનું વર્ણન આગળ કરેલ છે. દ્રહનું વર્ષધર પર્વત
લંબાઈ પહોળાઈ
દેવીનો
નામ
વાસ
પદ્મ | લઘુહિમવંત પર્વત | ૧,000 યોજન ૫00 યોજન | શ્રી પુંડરીક શિખરી | ૧,000 યોજન ૫00 યોજના | લક્ષ્મી મહાપદ્મ | મહાહિમવંત પર્વત| ૨,000 યોજન ૧,000 યોજન લ્હી મહાપુંડરીક રુમી પર્વત | ૨,000 યોજન ૧,000 યોજન બુદ્ધિ તિગિચ્છી | નિષધ ૪,000 યોજન ૨,000 યોજન ધી કેસરી | નીલવંત ૪,000 યોજન ૨,000 યોજન કીર્તિ
આ છ દેવીઓ ૧ પલ્યોપમના આયુષ્યવાળી છે.
દેવકુરુ, ઉત્તરકુરુના દશ સરોવર પદ્મદ્રહ જેવાં છે. દરેક સરોવરો ૧૦ યોજન ઉંડાં છે.
દ્વિાર ૧૦ - નદી જંબુદ્વીપના સાતે ક્ષેત્રમાં બે બે મોટી નદીઓ વહે છે. એટલે કુલ