________________
४४
મહાવિદેહક્ષેત્રનું ચિત્ર પહોળાઈવાળો, પાંચ યોજન ઉંચો પર્વત બને છે. આમ કુલ ૨૫ યોજન ઉંચાઈ, ત્રણ વિભાગમાં વહેંચાઈ ગઈ. જે બે વખત બે બાજુ ખાંચા પડ્યા દશ દશ યોજન પહોળા અને પર્વતની લંબાઈ જેટલા લાંબાતેને મેખલા કહેવાય. ભૂમિથી પ્રથમ મેખલામાં બે બાજુ વિદ્યાધર મનુષ્યોના
ચિત્ર નં. ૬ નીલવંત પર્વત
ઉત્તર
સીતોદા નદી
સીતા નદી
=
=
=
=
નિષધ પર્વત મહાવિદેહક્ષેત્રના ચિત્રની સમજ :
જંબુદ્વીપના મધ્ય ભાગમાં રહેલ મહાવિદેહક્ષેત્રનું આ જુદુ સ્વતંત્ર ચિત્ર છે. આમાં ૧ થી ૩૨ આંકડાવાળી ૩૨ વિજયો છે.
* આ નિશાનીવાળા ૧૬ પર્વતો છે. - - - - - - નિશાનીવાળી ૧૨ અંતર્નદીઓ છે. ચિત્રમાં ચારે છેડે વિજયોની પછી એક એક વનખંડ છે.
વચ્ચે મેરુ પર્વત, સીસોદા નદી, સીતા નદી, ચાર ગજદંત પર્વતો, વગેરે છે. તેની સમજણ અન્યત્ર આપેલી છે.