________________
૩૦
લઘુ સંગ્રહણી
લઘુ સંગ્રહણી (જંબૂદ્વીપ સંગ્રહણી)
(પદાર્થસંગ્રહ) જંબુદ્વીપને વિષે ખંડ યોજન વગેરે દશ પદાર્થોનો સંગ્રહ તે સંગ્રહણી.
- દશ દ્વાર ૧. ખંડ
૬. તીર્થ ૨. યોજન | ૭. શ્રેણિ ૩. ક્ષેત્ર
૮. વિજય ૪. પર્વત ૯. દ્રહ (સરોવર) ૫. ફૂટ (શિખર) | ૧૦. નદી
દ્વાર ૧ - ખંડ) જંબૂદ્વીપ છ પર્વતો અને સાત ક્ષેત્રમાં વહેંચાયેલો છે. સૌથી દક્ષિણે ભરતક્ષેત્ર છે, તેથી ઉત્તરમાં ક્રમશઃ લઘુહિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, મહાવિદેહ ક્ષેત્ર, નીલવંત પર્વત, રમ્યક ક્ષેત્ર, રુકમી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્ર આવેલા છે.
ભરતક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્ર સુધી ક્રમશઃ બમણો બમણો વિસ્તાર ૧૮ છે. મહાવિદેહ ક્ષેત્રથી ઐરાવત ક્ષેત્ર સુધી ક્રમશઃ અડધો અડધો વિસ્તાર છે.
આમ જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર પ્રમાણ વિસ્તારવાળા કુલ ખંડો
૧ + ૨ + ૪ + ૮ + ૧૬ + ૩૨ + ૬૪ + ૩૨ + ૧૬ + ૮ + ૪ + ૨ + ૧ = ૧૯૦ થાય. જંબુદ્વીપનો વિસ્તાર ૧ લાખ યોજન હોઈ દરેક ખંડનો વિસ્તાર ૧ લાખ યોજન = પ૨૬૬. યોજન અર્થાત
- ૧૯) પ૨૬ યોજન ૬ કળા થાય. ૧ યોજનના ૧૯મા ભાગને કળા કહે
ન = ૧ કળા) ૧૮. વિસ્તાર : ઉત્તર-દક્ષિણ પહોળાઈ;