________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨
કર્યું છે. વળી દરેક પ્રકાશનમાં પદાર્થોના નિરૂપણ પછી સૂત્રના જ્ઞાનથી વંચિત ન રહેવાય તે માટે ગાથા શબ્દાર્થ પણ રજૂ કરેલ છે.
પ્રાન્ત ચતુર્વિધ સંઘમાં આદરભૂત થયેલ આ પ્રકાશનનો જ્ઞાનાર્થી જન ખૂબ સારો લાભ લે તેવી શુભાભિલાષા સાથે વિશેષ શ્રુતભક્તિનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પુનઃ પ્રાર્થના.
લી.
સંઘવી અંબાલાલ રતનચંદ જેને ધાર્મિક ટ્રસ્ટ તારાચંદ અંબાલાલ - ધરણેન્દ્ર અંબાલાલ પુંડરિક અંબાલાલ - મુકેશ બંસીલાલ
ઉપેન્દ્ર તારાચંદ