________________
કાર ૨ જુ-અવગાહના
દંડક.
સ્થાવર-૪ વનસ્પતિકાય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય ગર્ભજ તિર્યંચ ગર્ભજ મનુષ્ય ૧૦ ભવનપતિ વ્યંતર
જ્યોતિષ વૈમાનિક નારકી
ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ સાધિક હજાર યોજન ૧૨ યોજન
૩ ગાઉ
૧ યોજન ૧,000 યોજન
૩ ગાઉ
૭ હાથ ૭ હાથ ૭ હાથ
૭ હાથ પ00 ધનુષ્ય
Nઉત્તર વૈક્રિય શરીરનું માપ | ઉત્કૃષ્ટ કાળા નારકી મૂળ શરીરથી બમણું અંતર્મુહૂર્ત તિર્યંચ ૯૦) યોજના
૪ મુહૂર્ત મનુષ્ય સાધિક લાખ યોજન ૪ મુહૂર્ત દેવતા સાધિક લાખ યોજના ૧૫ દિવસ ૫. જરૂર પડે ત્યારે પોતાના મૂળ શરીરથી જુદું વૈક્રિય શરીર બનાવવું - તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે. આવું ઉત્તર વૈક્રિય શરીર દેવતા, નારકી તથા લબ્ધિધર ગર્ભજ મનુષ્ય-તિર્યંચ ઉપરાંત બાદર પર્યાપ્તા વાયુકાય પણ બનાવે છે. પર્યાપ્તા બાદર વાયુકાયની ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય (પ્રારંભમાં) અવગાહના તેમજ ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે અને ઉત્કૃષ્ટકાળ પણ અંતર્મુહૂર્ત છે.
દેવતાનું ઉત્તર વૈક્રિય શરીર અન્ય ગ્રંથોમાં ૧ લાખ યોજન કહેલ છે. અહીં અધિક કહ્યું છે તેનું કારણ એ સંભવે છે કે દેવો જમીનથી ચાર અંગુલ અદ્ધર રહે છે તે ચાર અંગુલ અધિક તરીકે ગણ્યા હશે.