________________
પ્રાપ્તિસ્થાન
* હેમ બી.એ. શાહ એન્ડ બ્રધર્સ
૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ.વી. રોડ, ઈર્લા, પાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૯. ફોન : ૨૬૨૫૨૫૫૭
* શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવન
C/o. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
શત્રુંજય પાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ *દિલીપ રાજેન્દ્રકુમાર શાહ
૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭
ફોન : ૨૬૬૩૯૧૮૯
* પી.એ. શાહ જ્વેલર્સ
૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦ ૦૨૬,
ફોન : ૨૩૫૨૨૩૭૮, ૨૩૫૨૧૧૦૮
* બાબુભાઈ સરેમલજી બેડાવાળા
સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી,
સાબરમતી, અમદાવાદ-૫. મો : ૯૪૨૬૫ ૮૫૯૦૪
ચંદ્રકાંત એસ. સંઘવી
૬બી, અશોકા કોમ્પ્ટમ્પ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે,
પાટણ-૩૮૪૨૬૫ (ઉત્તર ગુજરાત), ફોન : (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ * ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા
બી/૬, સર્વોદય સોસાયટી, સાંધાણી એસ્ટેટ, એલ.બી.એસ, માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૯. ફોન ઃ ૨૫૦૦૫૮૩૭
ઉપકારી ઉપકાર તમારો કદિય ન વિસરે અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ
૧. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨. પૂજ્ય પ્રવૃત્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ ૩. પૂજ્ય સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ ૪. પુજ્ય સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ આ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના