________________
ગાથા-શબ્દાર્થ
૭૫
આશ્રવતત્વ ઇંદિઆ કસાય અવ્વય જોગા, પંચ ચઉ પંચ મિનિ કમા I કિરિયાઓ પણવીસ, ઇમા ઉ તાઓ અણુકકમસો ll૨૧||
ઇન્દ્રિય, કષાય, અવ્રત, યોગ ક્રમશઃ પાંચ, ચાર, પાંચ, ત્રણ છે. ક્રિયાઓ પચીશ છે, તે અનુક્રમે આ પ્રમાણે છે. (૨૧)
કાઇઅ અહિગરણીઆ, પાઉસિયા પારિતાવણી કિરિયા
પાણાઇવાયરંભિઅ, પરિગ્દહિયા માયવત્તી ય ll૨૨શી મિચ્છા-દંસણ-વત્તી, અપચ્ચખાણા ય દિઠિ પુઠી આ I
પાષ્યિઅ સામંતો-વણીઆ નેસલ્વેિ સાહ–ી Il૨all આણવણિ વિઆરણિઆ, અણભોગા અણવતંખપચ્ચઇઆ I અના પઓગ સમુદાણ, પિન્જ દોસેરિયાવહિઆ ૨૪TI
કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયિકી, મિથ્યાદર્શનપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી, સ્મૃષ્ટિકી, પ્રાતિયકી, સામન્તોપનિપાતિકી, નૈસૃષ્ટિકી, સ્વસ્તિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગિકી, અનવકાંક્ષાપત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, પ્રેમિકા, કેષિકી, ઇર્યાપથિકી. (૨૨, ૨૩, ૨૪)
સંવરતત્ત્વ સમિઈ ગુત્તી પરિસહ, જઇધમ્મો ભાવણા ચરિત્તાસિ | પણ તિ દુવીસ દસ બાર, પંચ ભેએહિં સગવના ll૨૫ll
સમિતિ, ગુપ્તિ, પરિષહ, યતિધર્મ, ભાવના અને ચારિત્રના ક્રમશઃ પાંચ, ત્રણ, બાવીશ, દશ, બાર અને પાંચ ભેદો વડે સંવરના સત્તાવન પ્રકાર છે. (૨૫)
ઇરિયા-ભાસે-સણા-દાણે, ઉચ્ચારે સમિઈસુ અT મણગુની વયગુરી, કાયગુરી તહેવ ચ ા૨શા