________________
४८
પાપતત્ત્વ
| પુણ્યબંધના કારણો (૧) પાત્રને અન્ન આપવાથી (૨) પાત્રને પાણી આપવાથી (૩) પાત્રને સ્થાન આપવાથી (૪) પાત્રને શયન આપવાથી (૫) પાત્રને વસ્ત્ર આપવાથી (૬) મનના શુભ વ્યાપારથી (૭) વચનના શુભ વ્યાપારથી (૮) કાયાના શુભ વ્યાપારથી (૯) દેવગુરુને નમસ્કાર કરવાથી
પુણ્યની પ્રકૃતિ :- ૪૨ શાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, દેવાયુષ્ય, મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, ૩ અંગોપાંગ, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, પરાઘાત, શ્વાસોચ્છવાસ, જિન, નિર્માણ, અગુરુલઘુ, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ.
(૪) પાપ તત્ત્વ) પાપ :- જે કર્મના ઉદયથી દુઃખનો અનુભવ થાય છે.
પાપ બાંધવાના કારણો ૧. પ્રાણાતિપાત (હિંસા) ૨. મૃષાવાદ (જૂઠ)
અદત્તાદાન (ચોરી). ૪. મૈથુન (અબ્રહ્મ) ૫. પરિગ્રહ (ધનાદિની મૂચ્છ) ૬. ક્રોધ ( ૭. માન
૮, માયા