________________
४०
ગાથા-શબ્દાર્થ પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, ઈતર (સાધારણ વનસ્પતિકાય) ની ચૌદ લાખ, વિકસેન્દ્રિયની બે-બે લાખ અને પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોની છે. (૪૬)
ચઉરો ચઉરો નાય-સુરેસ મણુઆણ ચઉદસ હવંતિ | સંપિડિયા ચ સવ્વ, ચુલસી લકખા ઉ જણીë II૪ll. નારકો અને દેવોને ચાર ચાર લાખ, મનુષ્યોને ચૌદ લાખ યોનિ હોય છે. સર્વે એકઠી થવાથી ચોર્યાસી લાખ યોનિઓ થાય છે. (૪૭) સિદ્ધાણં નત્યિ દેહો, ન આઉ કર્મ ન પાણ-જોણીઓ !
સાઇ અણતા તેસિં, કિઈ જિણિંદાગમે ભણિઆ II૪૮ સિદ્ધોને શરીર નથી, આયુષ્ય અને કર્મ નથી, પ્રાણો અને યોનિઓ પણ નથી. તેઓની સ્થિતિ શ્રી જિનાગમોમાં સાદિ અનંત કહી છે. (૪૮)
કાલે અણાઇ-નિહણે, જોણી-ગહણંમિ ભીસણે ઇત્ય T ભમિયા મિહિતિ ચિરં, જીવા જિણ-વણ-મલહંતા Il૪૯તી. જિનવચનને નહીં પામેલાં જીવો અનાદિ અનંતકાળ સુધી આ ભીષણ અને યોનિથી ગહન સંસારમાં ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમશે. (૪૯)
તા સંપઇ સંપત્ત, મણુઅરે દુલ્લાહ વિ સમ્મત્તે ! સિરિ-સંતિ-સૂરિ-સિક્કે, કરેહ ભો ઉજ્જર્મ ધમે II૫ગી
માટે હવે દુર્લભ એવું મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યા છે. તો લક્ષ્મી અને શાંતિયુક્ત પૂજ્ય પુરુષોએ (શ્રી શાંતિસૂરિ મહારાજે) બતાવેલા ધર્મમાં ઉદ્યમ કરો. (૫૦)
એસો જીવવિચારો, સંખેવ-ઈણ જાણણા-હે ! સંખિત્તો ઉદ્ધરિઓ, રુદ્દાઓ સુય-સમુદ્દાઓ આપવી આ જીવ-વિચાર પ્રકરણ ગંભીર એવા શ્રુતસમુદ્રમાંથી સંક્ષેપરૂચિ જીવોના જ્ઞાનની માટે સંક્ષેપમાં ઉદ્ધર્યુ છે. (૫૧)