________________
૮૬
ભાષ્યત્રયમ્ (अन्वय :- अन्नुनंतरिअंगुलि-कोसाऽऽगारेहिं दोहिं हत्थेहिं पिट्टोवरि-कुप्परसंठिएहिंતદ નોન-મુદ્ર ત્તિ li૨૫ll
શબ્દાર્થ - અશ્રુન્નતરિઅંગુલિ-કોસા-ડડગારેહિં=પરસ્પર એક બીજીના આંતરમાં આંગળીઓ પરોવીને ડોડાને આકારે કરેલા. દહિં બે. હત્યેહિ = હાથ વડે. પિટ્ટોવરિકુપ્પર-સંઠિઅહિં = પેટ ઉપર બે કોણી રાખીને રાખેલાં. તહ = તે પ્રકારે. જોગમુદ્રયોગમુદ્રા. તિ=ઈતિ, એ પ્રમાણે. ૧૫.
ગાથાર્થ :પરસ્પરના આંતરાઓમાં આંગળીઓ ગોઠવી ડોડાના આકારે બનાવી પેટ ઉપર કોણી રાખેલા બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રા, તે યોગમુદ્રા છે. ll૧પ
વિશેષાર્થ :- હથેળીઓને કમળના ડોડાના આકારે ભેગી મેળવી, ડાબા હાથની આંગળીઓ જમણા હાથની આંગણીઓમાં આવે એવી રીતે ભરાવવી કે ડાબો અંગુઠો જમણા અંગુઠાની સ્વામો જોડાયેલો રહે અને ડાબી પહેલી આંગળી જમણી ૧લી ૨જી આંગળીની નીચે આવે તથા કાંડાથી કોણી સુધીનો ભાગ પણ તે વખતે કમળના નાળની પેઠે યથાયોગ્ય સાથે રાખવો. અને તે પ્રમાણે સંયુક્ત અથવા અસંયુક્ત બન્ને ય કોણીઓ પેટ ઉપર અથવા નાભિ ઉપર સ્થાપવી અને હથેળીઓનો રચેલો કોશાકાર કાંઈક નમાવેલા મસ્તકથી કાંઈક દૂર રાખવો. આ મુદ્રા ઊભા રહેતી વખતે અને બેઠા બેઠા પણ કરવાની હોય છે. આ મુદ્રાનો ઉપયોગ ૧૮મી ગાથામાં બતાવ્યો છે.
અહીં યોગ એટલે બે હાથનો સંયોગવિશેષ અથવા યોગ એટલે સમાધિ, તેની મુખ્યતાવાળી જે મુદ્રા, તે યોગમુદ્રા. તે વિઘ્નવિશેષને દૂર કરવામાં પણ સમર્થ છે. ૧૫.
૨. જિનમુદ્રા. चत्तारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो एसा पुण होइ जिण-मुद्दा ॥१६॥
(अन्वय :- जत्थ पायाणं उस्सग्गो पुरओ चत्तारि अंगुलाई, पच्छिमओ ऊणााई एसा પુખ નિr-મુદ્દા હો દ્દા
શબ્દાર્થ - ચત્તારિચાર અંગુલાઈ=આંગળ. પુરઓ = આગળ. ઊંણાઈ=ઊણ, ન્યૂન, ઓછા. જસ્થ = જે મુદ્રામાં. પચ્છિમઓ = પાછળ. પાયાણં=બે પગનું. ઉસ્સગ્ગો = છેટું-અંતર. એસા=આ, તે. પુણવળી. જિણ-મુદ્દા = જિનમુદ્રા ૧૬.