________________
૫૫
પચ્ચક્ખાણ ભાગ
એ પચ્ચખાણ શાસ્ત્રમાં કહેલા કાળ પ્રમાણે અને પોતે મનવચન-કાયાથી પાળવું, તથા-જાણઃ અને અજાણઃ પાસેથી-એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાની આજ્ઞા છે. I૪૩
૮. પચ્ચકખાણની છ શુદ્ધિઓ સ્પર્શિતઃ પાલિતઃ શોધિતઃ તરિતઃ કીર્તિતઃ અને આરાધિતઃ એ છે શુદ્ધિ છે અને વિધિપૂર્વક જે પચ્ચખાણ યોગ્ય વખતે લીધું હોય તે સ્પર્શિતઃ II૪૪
વારંવાર સંભાર્યું હોય-તે પાલિત, ગુરુ મહારાજને હોરાવ્યા પછી વધેલાનું ભોજન, તે શોધિત કંઈક અધિક કાળ થવા દેવો તે તીરિત અને ભોજન વખતે સંભારવું, તે કીર્તિતઃ II૪પી.
એ પ્રમાણે બરાબર જાળવેલું, તે આરાધિત અથવા પચ્ચખાણ (તરફ) શ્રદ્ધાઃ જાણપણું: વિનય અનુભાષણઃ અનુપાલન અને ભાવશુદ્ધિ એ પ્રકારે છ શુદ્ધિઓ છે. ll૪૬ll.
૯. બે પ્રકારનું ફળ આ લોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે પચ્ચખાણનું ફળ છે. તેમાં-આ લોકમાં ધમિલકુમાર અને પરલોકમાં દામન્નકઃ વગેરે જગ્યા
શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ આ પચ્ચખાણને ભાવપૂર્વક આદરીને અનન્ત જીવો બાધા રહિત શાશ્વત સુખ પામ્યા છે. ૪૮
ત્રણ ભાષ્યના ગાથાર્થ સંપૂર્ણ.