________________
ગુરુવન્દન ભાષ્ય
ગ્રન્થ સંબંધઃ વંદનના પ્રકાર હવે ગુરુવંદન. તે ત્રણ પ્રકારે છે. તે ફિટ્ટાઃ છોભઃ અને દ્વાદશાવર્ત પહેલું છોભ મસ્તક નમાવવા વગેરેથી અને બીજું: સંપૂર્ણ બે ખમાસમણ દેવાથી. //
બે વંદનનું કારણ જેમ, દૂત રાજાઓને નમસ્કાર કરી, પછી કાર્ય નિવેદન કરે, પછી વિસર્જન કરાયા પછી પણ નમસ્કાર કરીને જાય છે. એ પ્રમાણે જ અહિં બે (ખમાસમણ દેવાય છે.) રા.
વંદનની આવશ્યકતા આચારનું મૂળ તો વિનય છે, તે ગુણવાનની ભક્તિ છે, તે (ભક્તિ) વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને એ વિધિ દ્વાદશાવર્ત વંદનમાં છે. Imall
કયું વંદન કોને કોને કરાય? અને ત્રીજા પ્રકારનું વંદન તે બે વાંદણાં તેમાંનું પહેલું વંદન ચતુર્વિધ સંઘમાં પરસ્પરઃ બીજું તો મુનિમહારાજોને અને ત્રીજું તો પદવીધર મુનિમહારાજોને. II૪ો
વંદનનાં-નામોઃ વગેરે આવશ્યક નિર્યુક્તિ સૂચિત ધારો વંદનકર્મ ચિતિકર્મ કૃતિકર્મ પૂજાકર્મ અને વિનયકર્મ કોને ? અથવા કોણે? અથવા ક્યારે ? અથવા કેટલી વાર? કરવું. પી.
વન્દનઃ કેટલા નમનવાળું? કેટલા શીષ નમસ્કારવાળું? કેટલાં આવશ્યકો વડે વિશુદ્ધ ? કેટલા દોષ વિનાનું? અને શા માટે ? કરાય છે. દા.