________________
પચ્ચક્ખાણ ભાગ
૨૪૩
કહેવાય, અને (કાંજી આદિ) ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ 'સુથારી કહેવાય છે. (એ પાંચ રીતે રંધાયેલું દૂધ તે દૂધની પાંચ અવિગઈ-નીવિયાતાં ગણાય, જેથી યોગ વા ઉપધાન સંબંધી નીવિના પચ્ચકખાણમાં દૂધનાં એ પાંચ નીવિયાતાં કહ્યું પરંતુ બીજી નીતિમાં નહિ.) li૩૨ા
ભાવાર્થ:- ગાથાના અર્થને અનુસાર સુગમ છે, તથા ગાથામાં કહેલ સહિયયુકે એ પદ “g' ઇત્યાદિ દરેક શબ્દની સાથે સંબંધવાળું છે, અને તંતૂન એ પદ “વહુ” અને “મg” એ બે શબ્દ સાથે સંબંધવાળું છે.
માતાળ :- હવે આ ગાથામાં ઘી તથા દહીં વિગઇનાં પાંચ નીવિયાતાં કહેવાય છેनिब्भंजण-वीसंदण-पक्कोसहितरिय-किट्टि-पक्कघयं । दहिए कंख-सिहरिणि-सलवणदहि घोल-घोलवडा ॥३३॥
શબ્દાર્થ :નિર્ભના=નિર્ભજન ઘી
પવયં પકાવેલું ઘી વીસંv=વિસ્પંદન ઘી
દિv=દહીંમાં, દહીંનાં પવ=પકાવેલી, ઉકાળેલી
સિિિા =શિખંડ સહી=ઔષધી-વનસ્પતિ
પોતછાણેલું - ગાળેલું દહીં. તરિય=(ધીની) તરી
માથાર્થ :- પકવાન્ન તળાઈ રહ્યા બાદ કઢાઈમાંનું વધેલું બળેલું ઘી તે નિર્ધનન તથા દહીંની તર અને લોટ એ બે મેળવીને બનાવેલ કુલેર તે વિશ્ચંતન, ઔષધિ (=વનસ્પતિ વિશેષ) નાખીને ઉકાળેલા ઘીની ઉપર તરી (તર) તે પૌષધિ તરિત, ઘી ઊકળતાં ઘી ઉપર જે ઘીનો મેલ તરી આવે છે તે મેલનું નામ ભટ્ટ. અને આમળાં વગેરે ઔષધિ નાખીને પકાવેલું-ઉકાળેલું ઘી તે પવવ વૃત્ત કહેવાય, (એ ઘીનાં પાંચ નીવિયાતાં ( પાંચ પ્રકારનું અવિકૃત ઘી) નીવિમાં કલ્પ.)
૧ કેટલાક આચાર્યો દુગ્ધાટીને બદલે બહલિકા કહે છે, કે જે પ્રાયઃ તુર્ત વિઆયેલી ભેંસ વગેરેના દૂધની બને છે અને તે “બળી” કહેવાય છે.
૨ સિદ્ધાંતોમાં તો અર્ધ બળેલા ઘીમાં તંદૂલ નાખીને બનાવેલ ભોજન વિશેષ તે વિશ્ચંદ્રન એમ કહ્યું છે.