________________
પચ્ચકખાણ ભાગ
૨૨૭
શબ્દાર્થ :મહુ=મધ =મધ, મદિરા
ઉપસિયે પિશિત, માંસ. થા:- દૂધ-મધ-મદિરા-અને તેલ એ ૪ વવા છે, તથા ઘી-ગોળ-દહિં અને માંસ એ ૪ ઉપદ્રવ એટલે મિશ્ર વિગઈ છે, અને માખણ તથા પકવાન્ન એ બે પિંડ વિગઈ છે. ૨૨ા.
ભાવાર્થ :- અહિં દ્રવ એટલે રેલો ચાલે એવી અતિ નરમ પ્રવાહી વિગઈ તે દ્રવા; કહેવાય. અને પિંડ એટલે જેના અંશો પરસ્પર બાઝીને-વળગી રહીને પિંડીભૂત થયેલા હોય તેવી કંઈક કઠીનતાવાળી વિગઈ તે પિંડવાડું (=કઠીન વિગઈ) કહેવાય, તથા અગ્નિ આદિ સામગ્રી વડે જે વિગઈ દ્રવપ્રવાહી થતી હોય, અને તેવી સામગ્રીના અભાવે પુનઃ પિંડરૂપ-કઠિન પણ થતી હોય ( જામી જતી હોય-ઠરી જતી હોય, તો તે દ્રવપડવા એટલે બન્ને સ્વભાવવાળી ગણાય. ત્યાં કઈ વિગઈ કેવા સ્વભાવવાળી છે તે ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સમજવી સુગમ છે, માટે તેનું વિશેષ વર્ણન કરવાનું અહિં પ્રયોજન નથી. તથા બેમાં ભક્ષ્ય કઈ અને અભક્ષ્ય કઈ ? તેનો વિવેક તો ગ્રંથકાર પોતે જ આગળ ૨૯મી ગાથામાં દર્શાવશે.
નવતર :- હવે ક્યા પચ્ચકખાણો (પરસ્પર) સરખા આગાર વાળાં છે ? તે આ ગાથામાં કહેવાય છેपोरिसि-सड्ढ-अवटुं, दुभत्त-निव्विगइ पोरिसाइ समा । અંકુ-મુદ્રિ-વી-સચિત્ત વ્યારૂ fમહિયં પરરૂા
શબ્દાર્થ :-ગાથાર્થને અનુસાર સુગમ છે. થાઈ - પોરિસી અને સાર્ધપોરિસી એ બેના, (વહૂ એટલે) અવઢ 'પુરિમઢ એ બેના, તથા (૩મત્ત એટલે) બિઆસણ અને એકાશન એ બેના, તથા (નિશ્વિકા એટલે) નીતિ અને વિગઈ એ બેના, તથા અંગુઠ્ઠસહિયં મુક્રિસહિયં-અને ગંઠિસહિય આદિ ૮ સંકેત પ્રત્યા અને સચિત્ત દ્રવ્યાદિકનો (=દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેનો) અભિગ્રહ (દેસાવગાસિક) એ એના પરસ્પર સરખા સરખા આગાર છે. એટલે આગારની સંખ્યા અને આગારનાં નામ બન્ને તુલ્ય છે. ૨૩
૧-૨-૩ ગાથામાં વપત્ત અને નિવ્યિા એટલે અપાઈ, બિઆસણું અને નીવિ એ ૩ પ્રત્યાખ્યાનો એકેક પ્રત્યાખ્યાન છે તો પણ ઉપલક્ષણથી તેના સરખા આગારવાળાં પુરિમઢ, એકાશન અને વિગઈ એ તેનાં સજાતીય પચ્ચકખાણો પણ એ એકેક પદ ઉપરથી જ ગ્રહણ કરવાં.