________________
૧૭૬
ભાષ્યત્રયમ્
નવતર :- પૂર્વે કહેલાં પચીસ આવશ્યક વગેરે વિધિપૂર્વક કરવાથી શું ફળ થાય? તે આ ગાથામાં દર્શાવે છે
आवस्सएसु जह जह, कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो, तह तह से निज्जरा होइ ॥२२॥
શબ્દાર્થ :ટ્ટી=અહીન, સંપૂર્ણ, અન્યૂન. | વડો=ઉપયોગવાળો () અજિંકઅધિક (નહિ). | સે તેને
થાર્થ :- જે જીવ ગુરુવંદનનાં પચીસ આવશ્યકોને વિષે (તેમજ ઉપલક્ષણથી મુહપત્તિની અને શરીરની પણ પચીસ-પચીસ પડિલેહણાને વિષે) ત્રણ પ્રકારના કરણ વડે (મન-વચન-કાયા વડે) ઉપયુક્ત-ઉપયોગવાળો થઈને જેમ જેમ અન્યૂનાધિક (ન્યૂન નહિ તેમ અધિક પણ નહિ એવો યથાવિધિ) પ્રયત્ન કરે તેમ તેમ તે જીવને કર્મની (૩) ડાબા હાથના ૩ ભાગ પડિલેહતા |(૩) હાસ્ય-રતિ-અરતિ પરિહરૂં (૩)જમણા હાથના ” ” ” |(૩) ભય-શોક-દુર્ગછા પરિહરૂં (૩) મસ્તકના
(૩) કૃષ્ણલેશ્યા - નીલલેશ્યા
કાપોતલેશ્યા પરિહરૂ (૩) મુખ ઉપરના " " " (૩) રસગારવ-ઋદ્ધિગારવ-શાતા -
ગારવ પરિહરું (૩) હૃદયના
૩) માયાશલ્ય - નિયાણશલ્ય
મિથ્યાત્વશલ્ય પરિહરૂં (૪) ૨ ખભા ને ૨ પીઠ મળી ૪ ભાગ ”| (૪) ક્રોધ-માન-માયા-લોભ પરિહરૂ | (૩)જમણા પગના ૩ ભાગ ” | (૩) પૃથ્વીકાય-અપકાય તેઉકાયની
રક્ષા કરૂં. (૩) ડાબા પગના ” ” ” | (૩) વાયુકાય-વનસ્પતિકાય-ત્રણ
કાયની જયણા કરું. ૨૫
૨૫ બોલ
૧ ધર્માનુષ્ઠાન તો જેટલું અધિક થાય તેટલું શ્રેષ્ઠ જ ગણાય, એ વાત જો કે સત્ય છે, પરંતુ તે અનિયત વિધિવાળા ધર્મકાર્યોને અંગે સમજવું, અને નિયત (મર્યાદિત) વિધિવાળા ધર્મકાર્યોમાં-ધર્માનુષ્ઠાનોમાં તો જે વિધિ મર્યાદિત કરી હોય તે વિધિથી કિંચિત્ ન્યૂનતા તેમજ કિચિંતુ અધિકતા પણ ન થવી જોઈએ, કારણ કે તેથી વિધિમાર્ગ અનવસ્થિત થતાં ધર્મનો પણ વિચ્છેદ થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય.