________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૩ ૫ દંડક અને તેમાં આવેલા ૧૨ અધિકાર સંબંધિ - ૫ દંડ સંક્ષિીય-ઘેરૂ-નામ-સુમ-સિદ્ધથય રૂસ્થા दो इग दो दो पंच य, अहिगारा बारस कमेण ॥४१॥
શબ્દાર્થ : પા=પાંચ
ટ્રસ્થ અહીં (પાંચ દંડકમાં) મથાર્થ :- શક્રસ્તવ-ચૈત્યસ્તવ-નામસ્તવ-શ્રુતસ્તવ-અને સિદ્ધસ્તવ એ પાંચ દંડક છે, (અને તેમાં) અનુક્રમે ૨-૧-૨-૨-૫ એ પ્રમાણે ૧૨ અધિકાર છે. ૪૧||
ભવાઈ :- તીર્થંકર પદવી પહેલાં પણ (જન્મ કલ્યાણક પ્રસંગે) સૌધર્મ કલ્પનો શક નામનો ઈન્દ્ર નમુત્થણે સૂત્ર વડે પ્રભુની સ્તુતિ કરે છે, માટે નમુત્થણનું શસ્તવ એવું * ગૌણ નામ છે, અને નમુત્યુë એ *આદાન નામ છે, ચૈત્ય સંબંધિ સ્તુતિ અને કાઉસ્સગ્ગ દર્શાવનાર હોવાથી અરિહંતશે. સૂત્રનું ગૌણ નામ ચૈત્યસ્તવ છે, અને અરિહંતચેએ આદાન નામ છે. વર્તમાન અવસર્પિણીના ૨૪ ભગવંતના નામની સ્તવના હોવાથી લોગસ્સનું નાસ્તવ એવું ગૌણ નામ છે. અને લોગસ્સ એ આદાન નામ છે. શ્રતની એટલે સિદ્ધાન્તની સ્તુતિરૂપ હોવાથી પુફખરવરદીનું શ્રુતતવ ગૌણ નામ છે, અને પુફખરવરદી એ આદાન નામ છે. તથા સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધાણંનું સિદ્ધતવ એવું ગૌણ નામ છે. અને સિદ્ધાર્ણ અથવા સિદ્ધાણં બુદ્ધાણં એ આદાન નામ છે. એ પ્રમાણે એ પાંચ સૂત્ર ચૈત્યવંદનામાં મુખ્ય હોવાથી અને દંડવત્' સરળ (બીજાં સૂત્રોની અપેક્ષાએ દીર્ઘ પણ) હોવાથી દંડ કહેવાય છે. એ ૫ દંડકમાં ચૈત્યવંદનના ૧૨ અધિકાર એટલે ૧૨ વિષય કહ્યા છે તેની વિશેષ સ્પષ્ટતા આગળની ગાથાઓમાં કહેવાશે. ત ૨૨ નું પંચદંડરમ્ |
* શ્રી અનુયોગદ્વારમાં ૧૦ પ્રકારના નામ પ્રસંગે જે સૂત્રનું નામ આદિ પદોથી ઓળખાય છે તે સૂત્રનું તે નામ આદાન નામ અને ગુણ ઉપરથી પડેલું નામ તે ગૌણ નામ કહ્યું છે.
१ यथोक्तमुद्राभिरस्खलितं भण्यमानत्वाद् दंडाः इव दंडाः सरला इत्यर्थ: (ભાયાવચૂરિ)