________________
તેવી હિતશિક્ષા આપીને આપણા પર પરમ ઉપકાર કર્યો છે. એમના આપણે પરમ ઋણી છીએ. આ બધાનો યશ તમારા ફાળે જાય છે...
- मनुभाई (२०४2: ता. ०१-११-२००६)
તમે સતત પુરુષાર્થશીલ રહીને ઘણું બધું સાહિત્ય સજર્યું એ ચોક્કસપણે નિર્જરાનું કારણ બન્યું જ હશે, પરંતુ એમાં આ ‘કલાપૂર્ણમ્’ અને ‘કહે કલાપૂર્ણસૂરિ'ના ચાર ભાગ તો નિર્જરા ઉપરાંત વિશિષ્ટ ગુરુ-ભક્તિનાં પણ કારણ બન્યા ગણાય. ધારું છું કે તમારા હૈયે આ બે ગ્રંથોનો આનંદ કોઇ અલગ જ હશે. કેમ કે મને પણ ‘યુગ દિવાકર' મહાગ્રંથના માધ્યમે એ વિરલ આનંદમાં પ્રવેશવાનું સૌભાગ્ય મળ્યું છે. એથી અનુભુત અંદાજ આંકી શકાય છે.
- વિજયરાજરત્નસૂરિ
(4डोह)
गच्छाधिपति पू. आचार्यश्री विजयकलाप्रभसूरिजी म.सा., पू. पंन्यास प्रवरश्री कल्पतरुविजयजी गणिवर की आज्ञा तथा प्रेरणा से पू. पंन्यासजी श्री मुक्तिचन्द्रविजयजी गणिवर्य एवं पू. पंन्यासजी श्री मुनिचन्द्रविजयजी गणिवर्य ने इन स्मृति ग्रंथो के सम्पादन की जिम्मेदारी का बड़ी दक्षता एवं लगन से दायित्व निभाया है। उनका भक्ति प्रयास सराहनीय है। उनकी मेहनत रंग लाई है, जिससे ग्रंथ सभी दृष्टियों से श्रेष्ठतम बन गया है। उनकी सझ-बुझ अति सराहनीय है । पूज्यवर के अनेकों मुद्राओं में दुर्लभ चित्रों ने जहाँ ग्रंथ को दर्शनीय बनाया है, वहीं ग्रंथनायक पू. विजयकलापूर्णसूरिजी के महान व्यक्तित्व पर प्रकाश, अनेक विषयो पर, सांसारिक जीवन परिवार टेवा, उनके संयमी जीवन-साधना एवं उनके अन्यवडील पूज्य आचार्यों का सानिध्य तथा स्व समुदाय के साधु, उनकी भक्ति, जीवदया, प्रेम, करुणा, मैत्रीभाव आदि पर हृदय को छूनेवाले मननीय शब्दो से ग्रंथ पठनीय-प्रेरक बन गए हैं ।
___ भाग-२ में उनके प्रति सभी गच्छ-समुदायों के श्रमणश्रमणियों के उद्गार प्रकट किए गए हैं ।
इन दोनों ग्रंथों का विमोचन श्री शंखेश्वर गुरु मन्दिर प्रतिष्ठा पर दि. १६ फरवरी २००६ को हुआ ।
इन ग्रंथो के बारे में श्री जसराजजी लूंकड, मन्नार गुडी (तमिलनाडु) से लिखते हैं कि
__ "पूज्य श्री के महान स्मृति-ग्रंथ "कलापूर्णम्" जो दो भागों में हैं, उसका विमोचन धनजीभाई ने किया है। यह ग्रंथ सचमुच देखने व पढ़ने लायक ग्रंथ हैं । जिसे देखकर तो मैं धन्य हो गया। एक-एक पेज पर जो डिजाइनें की है, संपादक श्री प.पू.श्री मुक्तिचन्द्रविजयजी व प.पू.श्री मुनिचन्द्रविजयजी ने जो प्रयत्न किया है, सचमुच बेमिसाल है। आज तक स्मृति-ग्रंथ बहुत देखे, लेकिन
બજે મધુર બંસરી + ૪૫૩
જેવી ઉત્તમ એમની વાણી એવી ઉત્તમ એની જન-સમુદાય આગળ પ્રસ્તુતિ. એ માટે આ પ્રકાશન કરનાર - સંપાદન કરનાર સુકૃતના સહભાગી બનનાર એ દરેકના શુભ કાર્યની અંતરથી ભૂરિ - ભૂરિ અનુમોદના કરું છું. એમાં પ્રાણ-સ્વરૂપ તમો બંનેના ભગીરથ પુરુષાર્થની પણ અનુમોદના. તમોને ખૂબ ખૂબ ધન્યવાદ.
- વિજયરત્નભૂષણસૂરિ
(पापी)
उपर्युक्त ग्रंथ भाग-एक श्रद्धा-भक्ति एवं गुरुमहिमा की श्रेष्ठ कृति है । अध्यात्मयोगी प.पू. विजयकलापूर्णसूरिजी म.सा. इस शताब्दी की महान विभूति है । आपके पट्टधर एवं वर्तमान
બજે મધુર બંસરી * ૪૫ર