________________ ઉપદેશ ધારા, તથા બજે મધુર બંસરી -: આશીર્વાદ :અધ્યાત્મયોગી પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. મધુરભાષી પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી મ.સા. -: સંયોજન - સંપાદન :પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચન્દ્રવિજયજી ગણિવર પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચન્દ્રવિજયજી ગણિવર -: સહાયક :પૂજ્ય મુનિશ્રી મુક્તિશ્રમણવિજયજી પૂજય મુનિશ્રી મુક્તિચરણવિજયજી -: પ્રકાશન :શ્રી શાન્તિ જિન આરાધક મંડળ, મનફરા (શાન્તિનિકેતન) પો. મનફરા, તા. ભચાઉ, જી. કચ્છ, પીન - 370 140. -: વિમોચન કર્તા :ભારતીબેન મેઘજીભાઈ ભચુભાઇ ગડા, સામખીયાળી ગીતાબેન જયંતીલાલ થાવર સત્રા, ભરૂડીયા વિ.સં. 2063, કિં.જે.સુ.-૯, રવિવાર, તા. 24-06-2007, મનફરા ચાતુર્માસ પ્રવેશ પ્રસંગ. -: આર્થિક સહયોગ :રાયકુંવરીબેન (પૂ.સા. તત્વાંગગુણાશ્રીજી)ની દીક્ષા નિમિત્તે પારસમલજી કુંદનમલજી બોહરા (ડીસા) વિ.સં. 2063, ફા.સુ. 10, તા. 26-02-2017, ભીલડીયાજી તીર્થ.