SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ગોભદ્ર શેઠ મુનિ બની સ્વર્ગે ગયા. પણ દેવું હજુ ગયું ન્હોતું. આથી તેઓ સ્વર્ગમાંથી શાલિભદ્રને દરરોજ નવ્વાણું પેટી મોકલતા હતા. શાલિભદ્રના પૂર્વભવની આ વાત કવિશ્રી દીપવિજયજીએ એક સજઝાયમાં કરેલી છે. જુઓ ઢાળ-૪ (કપૂર હોયે અતિ ઊજળો રે - એ દેશી) ધ્યારે થાવર તીર્થને રે, તેજપાલ એક ધ્યાન; સિદ્ધાચલ ગિરનારજી રે, સમેત શિખર બહુમાન રે. ભવિયાં ! વંદો તીરથ રાજ || ૧ ||, પાંચ કલ્યાણક ભૂમિ રે, બહુ મુનિવર નિરવાણ; પાદુકા પ્રતિમા વંદિયે રે, દેખી તે અહિઠાણ રે. || ૨ || તેજપાલ ઇમ ચિંતવી રે, હરખ્યો તીરથ કાજ; ધનદત્ત શેઠને વીનવે રે, અનુજ્ઞા દીઓ ગુણ પાજ રે. | ૩ || ઇગ્યાર હજાર ને પાંચસે રે, તેત્રીશ સોનૈયા લીધ; નામે ઉધાર લખાવીને રે, પંથ પ્રયાણ તે કીધ રે. || ૪ || 82828282828282828282828282828282828 Il ? it
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy