________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
ધર્મકુમાર પંડિતની બુદ્ધિ ! હું માનું છું કે તે સરસ્વતી, લક્ષ્મી અથવા પાર્વતી છે. ધર્મકુમારની બુદ્ધિ......
....... સરસ્વતી વ્યાકરણ દોષરહિત શબ્દોની ....................નિર્દોષ શબ્દોની સિદ્ધિઓથી શોભતી, સિદ્ધિઓથી શોભતી, પવિત્ર ભાવવાળી ......... . પવિત્ર હૃદયવાળી
............ લક્ષ્મી શ્લોકોમાં જુદા-જુદા પ્રકારના .................... વિવિધ પ્રકારના ધનના ઢગલા પેદા કરતી, અર્થના સમૂહને પેદા કરતી, ..................... પુરુષોત્તમ વિષ્ણુની પ્રિયતમા. ઉત્તમ પંડિત લોકોને અત્યંત પ્રિય
............... પાર્વતી મંગળમય શાલિભદ્ર ચારિત્રની ................... મંગળથી શોભતા નંદી (બળદ)વાળા શિવજીની સાથે રચના કરનારી, સર્વ લોકોને પ્રિય............... ચાલનારી, સર્વ ભક્તોને (શક્તિના ઉપાસકોને) પ્રિય. વિસ્તરણશીલ ધર્મની ઉન્નતિવાળી ધર્મકુમાર પંડિતની બુદ્ધિ જય પામો. || ૧૫૮ //
| || સાતમો અક્રમ સંપૂર્ણ | || શાલિભદ્ર મહાકાવ્ય ગુજરાતી અનુવાદ સમાપ્ત .
828282828282828282828282828282828282
IF