________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
નિશ્ચય વ્યવહારને પોષવામાં વિશેષજ્ઞ ........... બે બળદોના પોષણમાં હોંશિયાર પાંચ ઇન્દ્રિયોને શાંત પાડીને .................... પંચકુલ (પંચાયત)વાળા ગામને સમજાવીને કષાયોને ઊંઘતા જ છોડીને ................... ગુપ્ત મંત્રણાને ફોડનારા લોકોને ઊંઘતા જ છોડીને ૪૨ ગોચરી-દોષોને છોડી-છોડીને ..
............
ભીખ માંગવાના દોષોને છોડી છોડીને દેશ-કાળના અનુસારે મુનિચર્યા કરતા ............ ગામ અને સમય જોઇ વેપાર કરતો ગ્રામૈષણાના દોષ, વિહાર, પાંચ ઇન્દ્રિયો ........ ભોજનની યાચના, હુંડી, પંચકુળ (પંચાયત) વગેરેને વશ નહિ થતા ...... ........ વગેરે બાબતોમાં નહિ છેતરાતો પરિષહોથી નહિ હારતા .....
ચોરોથી ગાંજયો નહિ જતો અસત્ય-ચોરી વગેરે નહી કરતા ..................... દાણચોરી, અસત્યવચન, ખોટો દસ્તાવેજ વગેરે નહિ કરતો.
...... // ૬૬ || ૬૭ || ૬૮ || ૬૯ / ૭૦ | ૭૧ || મંત્રની અંતિમ ઉપાસના જેવી જીવનની અંતિમક્રિયા અનશનક્રિયા કરીને આ ગોભદ્ર મુનિ ચારિત્ર ધર્મના પ્રભાવે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. || ૭૨ //
શાલિભદ્રને મારે શું સુખ આપવું ? આવી ચિંતામાં પડેલા મોટા ભાઇ શ્રીદાનને જોઇ નાના ભાઇ શ્રીપે તરત જ શાલિભદ્રના પિતા ગોભદ્રને દેવતાઈ સમૃદ્ધિ મોકલવા દેવલોકમાં મોકલી દીધો. || ૭૩ //
828282828282828282828282828282828282
/
૬૬ |