SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ * शालिभद्र महाकाव्यम् waterpr પ્રાસંગિક નિવેદન વિ.સં. ૨૦૬૨ સામખીયાળી નગરે ૧૫૮ જેટલા શ્રમણ-શ્રમણી સાન્નિધ્યે શ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન સંપન્ન થયેલ -: આરાધના શ્રેણિ : • જેઠ વદ-૬, તા. ૧૭-૦૬-૨૦૦૬, શનિવારે સવારે ૫.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૫૮ ઠાણાનો વાગડના ઇતિહાસમાં પ્રાયઃ પ્રથમ વખત થયેલો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ, ૫૦૦૦થી વધુ મેદનીથી ખીચોખીચ ભરાયેલો સુવિશાળ મંડપ, બપોરે ૨.૦૦ વાગે સર્વમંગલ... • પ્રવેશના બીજા જ દિવસથી સવારે પ્રવચનમાં સમૃદ્ધ સંખ્યા તથા ભક્તામરથી ગુંજતું પ્રભાત અને બહેનો સમક્ષ બપોરે સાધ્વીજી ભગવંતનું વ્યાખ્યાન. • ચાતુર્માસના મુખ્ય લાભાર્થી માતુશ્રી કરમાબેન નારણ વાલજી ગડા પરિવાર - સામખીયાળી. • ૫૫ જેટલા શ્રમણ-શ્રમણીઓનો યોગોહનમાં થયેલો તપોમય પ્રવેશ અને નિર્વિઘ્ને પૂર્ણાહૂતિ. ક્રિયાકારક પ.પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ.સા. • અષાઢ સુદ-૧૦, તા. ૦૬-૦૭-૨૦૦૬ શ્રી કુંથુનાથજી, શ્રી અજિતનાથજી આદિ જિનબિંબોની વરસતા મેહુલિયાના માહોલમાં ૐૐ પુણ્યાહં પુણ્યાહંના મંગલનાદ અને ઘંટારવ સાથે અષ્ટાત્મિક મહોત્સવ સમેત સંપન્ન પ્રાણ પ્રતિષ્ઠા – મહોત્સવ દરમ્યાન ભાવવાહી ભાવયાત્રાઓનું ભવ્ય આયોજન. ERERERERERE || ૐ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy