________________
મંગલાચરણ
नमो अरिहंताणं । નમો સિદ્ધા નું ! नमो आयरियाणं । नमो उवज्झायाणं ।
नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो, सव्व पावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥
• ગુરુસ્થાપના ( ) સૂત્ર • पंचिदियसंवरणो, तह नवविह-बंभचेर-गुत्तिधरो । चउविहकसायमुक्को, इअ अठारस-गुणेहि संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायार-पालण-समत्थो । પંf fસTો, છત્તીસ-જુ જુજ મા | ૨ |
પ્રકાશકીયા વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે બહારની દુનિયા બદલી નાખી છે. ભૌતિક સુખ સામગ્રીના અદ્યતન સાધન-સગવડોએ માઝા મૂકીને, માનવીને સુખી અને સમૃદ્ધ કરવા પ્રયત્ન આદર્યો છે. પણ એ પ્રયત્ન ભ્રામક નીવડ્યો છે.
આજનાં વિકસતાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ભૌતિક સિદ્ધિઓનાં શિખરો, ભલે સર કર્યો હોય, પરંતુ માનવ અંદરથી ઘણું બધું ગુમાવી બેઠો છે. ઝડપી સાધનો, અદ્યતન સગવડો અને મનોરંજનની અનેકવિધ સામગ્રીઓ મેળવીને માનવ વધુને વધુ સમૃદ્ધિશીલ અને વિલાસ પ્રિય બન્યો છે. માનવતાને વિસારી પાડી છે. અર્થ અને કામની કારમી ઉપાસના એણે આદરી છે. યંત્રની વિપુલતા અને ઘેલછાએ એ યંત્રવતુ બન્યો છે. બધે સંઘર્ષ, મથામણ , ચિંતા, તનાવ દેખાય છે. આજની સંપત્તિ લગભગ વિપત્તિરૂપ બની છે. કહેવાતા વિકાસ પાછળ, વિનાશનું આમંત્રણ આવકાર્યું છે. સમૃદ્ધિ બહારથી છલકાતી દેખાય, પણ અંતર તો વેરાન થતું રહ્યું છે. સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે. નાખી નજર ન પહોંચે તેમ વ્યાકુળતા વાતાવરણમાં છવાઇ ગઇ છે. જીવન ભયભીત છે. સુખ, શાંતિ, ચેન ક્યાંય શોધ્યો જડે તેમ નથી.
- છતાં માનવી માત્ર – જીવ માત્ર, સુખ, શાંતિ અને ચેન ઝંખે છે. એ પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ અને પૂર્ણ અભય ઇચ્છે છે. માનવી મન એને મેળવવા માટે તલસે છે. પરંતુ આજની ચારેકોર પથરાયેલી સંપત્તિ, સમૃદ્ધિ કે સામગ્રી તે આપવા માટે અક્ષમ છે, અસમર્થ છે. આ એક નગ્ન સત્ય છે.
પ્રાચીન યુગનો માનવી, આજ જેટલો ભલે, ભૌતિક સાધન
• મંત્રપાઠ • चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं,
વત્ની-પન્નત્તો-ઘમ્મી-અનં II चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा,
વત્ની-પન્નત્તો ઘમ્મી તોપુરમ / ૨ // चत्तारिसरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि केवलि-पन्नत्तं धर्म सरणं पवज्जामि ॥ ३ ॥
मंगलं भगवान् वीरो, मंगलं गौतमप्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मंगलम् ॥
સહજ સમાધિ • ૪
સહજ સમાધિ - ૫