________________
પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને અગિયારમા નિર્વિતર્કીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ ભેદ થાય છે.
પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને બારમા નિરુપયોગીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ ભેદ થાય છે.
૯,૨૧૬ ભેદ થાય છે. ભવનયોગની
(૩) શૂન્યના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા.
(૪) પરમશૂન્યના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ
જાણવા.
(૫) કલાના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા.
(૬) પરમકલાના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા.
અપેક્ષાએ ૯,૨૧૬ ભેદ પ્રયત્નપૂર્વક થતા ક૨ણયોગની અપેક્ષાએ જેવી રીતે પ્રથમ ‘ધ્યાન’ભેદના ૯,૨૧૬ કુલ ભેદ થાય છે, તેવી જ રીતે પ્રયત્ન વિના સહજભાવે થતા ભવનયોગની અપેક્ષાએ પણ પ્રથમ ‘ધ્યાન’ ભેદના ૯,૨૧૬ ભેદ થાય છે.
૧ ધર્મધ્યાન ૪ ૯૬ ભવનયોગ = ૯૬ X ૯૬ ઉન્મનીકરણ = ૯,૨૧૬
આ રીતે ક૨ણયોગ અને ભવનયોગની અપેક્ષાએ થતાં ૯,૨૧૬૯,૨૧૬ ભેદ મળીને કુલ ૧૮,૪૩૨ ભેદો પ્રથમ ‘ધ્યાન’ના થાય છે. તે રીતે શેષ પરમધ્યાન, શૂન્ય, પરમશૂન્ય આદિ ત્રેવીસ ધ્યાન ભેદોના પ્રત્યેકના પણ ૧૮,૪૩૨ ભેદ થાય છે. તે આ પ્રમાણે -
(૯) બિન્દુના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા.
પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનોની અપેક્ષાએ ધ્યાનભેદો
(૧૦) પરમબિન્દુના કરણયોગની (૨) પરમધ્યાનના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ અપેક્ષાએ૯,૨૧૬=૧૮,૪૩૨ ભેદજાણવા. જાણવા.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૯૬
(6)
જ્યોતિના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા.
(૮) પરમજ્યોતિના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા.